રાંધવાની સૂચનાઓ
- 1
બાજરા ના રોટલા માટે
અને ચડી ને મીઠું પાણી નાખી જોડીને લૂઓ કરી હથેળીથી ટીપી રોટલો તાવડીમાં સેકી લેવો પછી ઘી લગાડવું - 2
ખીચડી માટે ચાર વાટકી પાણી નાખીને એક વાટકી ખીચડી નાખી એ પ્રમાણમાં મીઠું નાખી કૂકરમાં ૫ સિટીમાં સીધવી લેવી પછી ઘી નાખવું
- 3
કઢી બનાવવા માટે છાશમાં બેસન નાખી બ્લેન્ડર ફેરવી મીઠું ખાંડ આદુ મરચું નાખી ઉકાળી લેવી પછી તેલ મૂકી મેથી સુકી રાઈ જીરું હિંગ નાખી વઘારી કોથમીર નાંખવી
- 4
રીંગણાના ઓરા માટે
રીંગણા ને ધોઈ છાલ ઉતારી કરી વરાળે શેકી લેવા પછી બે ચમચી તેલમાં લસણ ડુંગળી ટામેટા ની ગ્રેવી નાખી બદામી કલર થાય પછી રીંગણાને બટકા નાખી બદામી થાય એટલે હળદર મીઠું મરચું ગરમ મસાલો નાખી હલાવી કોથમીર ભભરાવો - 5
આમ છાશ પાપડ સલાડ ડુંગળી આથેલા મરચા સાથે ઓરો રોટલો ખીચડી-કઢી નો સ્વાદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
-
દેશી ભાણું
#રોટીસ કહેવાય છે ને આપણે ગુજરાતી લેરી લાલા. તો ગુજરાતીઓને તો જમવા પણ ચટાકેદાર-મસાલેદાર હોય છે. તો આજે તમારી સમક્ષ લઈને આવી છું. રોટલી, ભાખરી, દુધી બટેટાનું શાક, મગની ફોતરા દાળની ખીચડી, કોથમીર ની ચટણી, ગુવાર ની કાચરી. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
દેશી ભાણું
#india#હેલ્થીપોસ્ટ- 1આજ ની મારી રસોઈ છે દાળ ભાત શાક અને રોટલી સાથે બીટ અને ટમેટા નું સલાડ, ગોળ અને છાશ.. હાં આ અમારૂં દેશી ભાણું.. Sunita Vaghela -
સરગવો,રીંગણા,બટેટા નું શાક અને રોટલો
# ટ્રેડિશનલઆ મેનુ અમારા અહીં ગીર નેસડા નુ પ્રખ્યાત ટ્રેડિશનલ ભોજન છે. આ મેનુ ત્યાં ચુલામાં બને છે, એટલે એની મજા તો કંઇક અલગ જ હોય પણ એની મજા આપણે ઘર બેઠા માણવી હોય તો આ રીતે....... Sonal Karia -
-
-
દેશી ભરેલાં રીંગણા અને રોટલા,છાશ
#ટ્રેડિશનલટ્રેડિશનલ વાનગી ખૂબ હેલ્દી અને ટેસ્ટ ફૂલ વાનગી હોય છે આવી વાનગી ખાવા થી કોઈપણ રોગ થતા નથી અને ભરેલાં રીંગણા અને રોટલા નામ સાંભળતા મોંમા પાણી આવી જાય છે અને સ્વાદિષ્ટ ભોજન સાથે બેસીને જમવા ની મજા માણો. Urvashi Mehta -
-
દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક (Desi Bhanu With Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#તાંદળજો#ભાજી#ડિનર દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક Keshma Raichura -
ઓળો રોટલો (દેશી સ્ટાઇલ પ્લેટર) (Oro Rotlo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#wLD Sneha Patel -
દેશી ભાણું-બાજરીનો રોટલો અને રીગણની કઢી
#હેલ્થી#indiaપોસ્ટ 3દેશી ભાણું હોય,એટલે માટીના વાસણમાં રસોઈ બને,માટીના વાસણમાં જમવાનું.આજે વરસાદવરસતો હતો,ને મને દેશી જમવાની ઈચ્છા થઈ. આજે માટીની કલાડી માં બાજરીનો રોટલો બનાવ્યો છે,સાથે રીગણની કઢી પણ બનાવી છે.અને માટીના વાસણોમાં જ પીરસ્યું છે.તો તે હેલ્થ માટે ખૂબ સારું છે. પધારો દેશી જમણ તૈયાર છે. Heena Nayak -
-
દેશી ભાણું
ખુબજ હેલ્દી અનેે લાઈટ ભોજન તેમજ બધા નું ફેવરીટશરીર નો સમતોલ આહાર.#માય લંચ#goldenapron3 Rajni Sanghavi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9916676
ટિપ્પણીઓ (4)