રાંધવાની સૂચનાઓ
- 1
પીઝા બેઈઝ:-સૌ પ્રથમ એક બાઉલ મા મેંદો લઈ તેમા વચ્ચે ખાડો કરી તેમા યીસ્ટ, ખાંડ અને મીઠું નાખી સરખુ મીક્સ કરી પાણી વડે લોટ બાંધવો. તેલ નાખી ટુપવો.તેને 30મીનીટ રેસ્ટ કરવા મુકવો.
- 2
પીઝા સોસ:-એક પેન મા તેલ લઈ તેને ગરમ કરો.ત્યાર બાદ તેમા લસણની કળી અને ડુંગળી નાખી તે સંતળાયા બાદ તેમા ઓરેગાનો અને પેપરીકા એડ કરો. 2મીનીટ પછી તેમા સમારેલા ટમેટા એડ કરી ઉપર મીઠુ નાખી બરાબર બધુ મીક્સ કરો.પેન ને ઢાકી 5 મીનીટ બાદ ચમચાની મદદ થી ટમેટા ની છાલ કાઢી નાખો.પછી પેન ઢાકી ને ૧૦ મીનીટ ટમેટા ચડવા દો. ત્યારબાદ ટમેટાને ચમચા વડે મેશ કરીલો.પછી તેમા ટમેટો કેચઅપ,ખાંડ અને પીઝા મીક્સ નાખી સરખુ હલાવી લો.ઠંડુ થયા બાદ તેને ક્રશ કરીલો.
- 3
પીઝા :- મેંદા નો લોટ લઈ તેને બરાબર મશડો. ત્યારબાદ તેનો મોટો લુવો લઈ જાડો રોટલો વણો. તેના ઉપર બનાવેલો સોસ લગાવી ઉપર મોઝરેલા ચીઝ,પેપ્રીકા,ઓરેગાનો અને પ્રોસેસ ચીઝ છીણવું.ઉપર બીજો રોટલો મુકી સરખુ પ્રેસ કરી સાઈડ ની કિનારી સરખી પેસ કરવી.ત્યારબાદ વચ્ચે નાનીવાટકી મુકી સાઈડ મા કટર થી કટ કરી તેને ટ્વિસ્ટ કરવા. ઉપર દુધ લગાવી તલ છાટવા.
- 4
ઓવન મા 180ડિગ્રી ઉપર 15મીનીટ બેક કરો. ઉપર પ્રોસેસ ચીઝ અને પેપ્રિકા છાટી 1મીનીટ ફરી બેક કરો... તૈયાર છે યમી ટેસ્ટી બધાના ફેવરીટ પીઝા...તેને સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા પીનવ્હીલ(pizza pinwheel or roll in Gujarati Recipe)
#વિકમીલ૧પોસ્ટ 2#માઇઇબુક#9 Nilam Piyush Hariyani -
-
ઉલ્ટા પીઝા
#SF#cookpadindia#cookpadgujarati#Pizza ઉલ્ટા પીઝા એ મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે.પીઝા તો આપણે ખાઈએ જ છીએ પણ આ પીઝા કંઇક અલગ જ છે ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી. you all have to must try મઝા આવશે. Alpa Pandya -
-
બ્રેડેડ બ્રેડ (challah braided bread Recipe in Gujarati)
#માઇઇબુક#27 #સુપરશેફ3બ્રેડ ની લોકો અલગ અલગ શેપ બનાવતા હોય અને ટેસ્ટ મા પણ અલગ અલગ ફલેવર મા કલર મા પણ બનાવતા હોય છે મે આજે પાલક ફલેવર અને કલર ઉમેરી અને અલગ શેપ ટ્રાય કરી છે થોડી રાઇઝ ઓછી થઈ છે પણ શીખવા માટે ટ્રાય કરી. Nilam Piyush Hariyani -
-
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
લાદી પાવ (buns Recipe in Gujarati)
#માઇઇબુક#7એકદમ સ્પોન્જી અને પરફેકટ જળીદાર બન્સ બનાવતા શીખીશુ,સરળરીતે, Nilam Piyush Hariyani -
-
કોર્ન ચીઝ બર્સ્ટ આટા પીઝા
#હેલ્દીફૂડફાસ્ટ ફુડ ની વાત આવે ને પીઝા નું નામ ના આવે એવું તો બનેજ નહીં.પણ જ્યારે આપડે હેલ્થી વાનગી ની વાત કરીએ ત્યારે અને એ પણ ફાસ્ટ ફુડ માં તો વિકલ્પ બહુ ઓછા છે.તો આજે આપડે પીઝા બનાવીશું પણ ઘઉંના લોટ ના જે સ્વાદ માં તો બહાર જેવા લાગશે અને હેલ્થી પણ એટલાજ છે. Sneha Shah -
-
સુજી બાઇટ્સ
#રવાપોહારવા ટોસ્ટ ની વાનગી મા વધેલુ ટોપીન્ગ થી બનાવ્યા છે.એકદમ ક્રીસ્પી અને કરારા. Nilam Piyush Hariyani -
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે. Neelam Patel -
-
-
-
માર્ગરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
બાળકો માટેની સ્પેશિયલ માર્ગરિટા પીઝા રેસીપી.#margheritapizza Ami Desai -
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
-
-
-
-
-
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
ફાર્મહાઉસ પીઝા (Farmhouse Pizza Recipe in Gujarati)
#GA4#Week22Post 4 મને પીઝા બહુ જ ભાવે છે.હું પીઝા બેઝ અને પીઝા સોસ ઘરે જ બનાવું છુ. અલગ સલગ બનાવતી હોઉં છું.બધા ના ફેવરીટ એવા ફાર્મ હાઉસ પીઝા ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (8)