રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિકિસગ લેવાનો તેમાં ૧ કપ સૂજી લેવી પછી તેમાં જાડી છાસ કે દહીં લઈ સુજી પલાણવાની
- 2
ત્યાંરબાદ તેમાં પાલક ની પેસ્ટ ઉમેરવી અને મિક્સ કરવું પછી તેમાં બાફેલા કાનૅ ઉમેરી હિંગ, નમક, આદુ મરચાં અને લસણ ની પેસ્ટ લેવાની બઘી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરવાનું અને જરૂર પડે તો તેમાં પાછી છાસ ઉમેરવી.
- 3
ત્યાંરબાદ તેને ૫-૭ મિનિટ માટે રેસ્ટ આપવાનો ખીરૂ રેસ્ટ થાય ત્યાં સુધી ૧ સ્ટીમર માં પાણી સ્ટીમર કરવા મુકી દેશુ
- 4
૫-૭ મિનિટ પછી ખીરૂ ચેક કરવાનું.જરૂર પડે તો તેમાં ફરી થી છાસ ઉમેરવાની. ખીરૂ ઢોકળા ના ખીરા જેવું હોવું જોઈએ. હવે તેમાં ૧ ટે. સ્પૂન તેલ અને ઈનો નાખી સરસ રીતે મિક્સ કરવાનું. ખીરૂ એકદમ લાઈટ અને બરફી થઈ જશે
- 5
હવે તેને સ્ટીમ કરીશું. તેના માટે ૧ ગોળ મોલડ લઈ તેને તેલ થી ગ્રીસ કરવાનું અને ખીરૂ તેમાં નાખવું અને તેના ઉપર ચીઝ ગ્રેટ કરીશું અને ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટવું પછી તેને ૧૦-૧૨ મિનિટ સ્ટીમ કરવાનું.
- 6
તો તૈયાર છે આયર્ન, વિટામિન સી અને ફાઈબર થી ભરપુર ચીઝી સ્પીનચ કાનૅ ડિલાઈટ જેને તમે ટમેટા નો સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
હેલ્ધી ગ્રીન પંચરત્ન સ્ટફડ રોટલો
#ઇબુક૧#પોસ્ટ૯#લીલીશિયાળા માં કે કોઈ પણ સીઝન માં ખાઈ શકાય એવો હેલ્ધી રોટલો. dharma Kanani -
ઊંધિયું, રોટલી, રોટલા, મસાલા ટામેટા અને મસાલા છાસ, ખીચીના પાપડ,
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથીપાલકનું શાક, ગાજર છીણ, જીરા દહીં, પાપડ, રોટલી, સિંગદાણા રાઈસ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)