ઇન્સ્ટન્ટ પાઉં

Kanan Vithlani
Kanan Vithlani @cook_21026717

#માર્ચ

ઇન્સ્ટન્ટ પાઉં

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માર્ચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ મેંદો
  2. ૧ ટી સ્પૂન ખાંડ
  3. ૧ ટે સ્પૂન મિલ્ક પાવડર
  4. ૧ ટે સ્પૂન મલાઈ
  5. ૧/૨ ટી સ્પૂન મીઠું
  6. ૧/૪ કપ દહીં
  7. ૩/૪ કપ દૂધ
  8. ૧/૨ ટી સ્પૂન સાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદુ ચાળીને તેમાં ખાંડ, મિલ્ક પાવડર, મલાઈ, દહીં, દૂધ બધું ઉમેરી મિક્સ કરો

  2. 2

    પેનમાં બટર પેપર લગાડીને વચ્ચે વાટકી મૂકવી. બે-ત્રણ મિનિટ પ્રીહિટ કરવું.

  3. 3

    બેટર માં in ઉમેરી પેનમાં ઉમેરી ત્રણથી ચાર મિનિટ પકાવો. પલટાવી ફરીથી ત્રણથી ચાર મિનિટ પકાવો.

  4. 4

    તો તૈયાર છે ઇન્સ્ટન્ટ પાઉં, જેને ભાજી સાથે સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanan Vithlani
Kanan Vithlani @cook_21026717
પર

ટિપ્પણીઓ

Similar Recipes