
આ ચેલેન્જ હવે સમાપ્ત થયો છે
વિન્ટર લંચ & ડિનર
સ્વાસ્થ્ય પ્રદાન કરનાર શિયાળાના આ ચાર મહિનામાં માર્કેટમાં ખૂબ વિવિધ પ્રકારના લીલા શાકભાજીઓ અને ફ્રુટ મળતા હોય છે જેનો ઉપયોગ કરીને આપણે લંચ અથવા ડિનરમાં ખાઈ શકાય તેવી વિવિધ રેસીપીસ બનાવતા હોઈએ છીએ.
આ ચેલેન્જ મા 12th -19th ડિસેમ્બર બંને તારીખો શામેલ છે.
એપ્લિકેશન / વેબસાઇટ પર રેસીપી પ્રકાશિત કરો છો તો રેસીપી સ્પર્ધામાં શામેલ કરવા માટે #WLD મૂકવો આવશ્યક છે.
રેસીપી નો મુખ્ય ફોટો તમારી પોતાની રેસીપી નો હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ.
સ્ટેપ્સ ફોટોઝ ઉમેરવા જરૂરી છે.
અન્ય કોઈ વેબસાઇટ કે અન્ય કોઈ ઓથર ની રેસીપી નો ફોટો માન્ય રાખવામાં આવશે નહીં.
કૂકપેડ આ રેસીપીસ નો ઉપયોગ પ્રસાર અને / અથવા પ્રમોશન પ્રવૃત્તિઓ મા કરશે.
કોઈ પણ ચેલેન્જ પુરી થાય બાદ તે રેસીપી કૂકપૅડ ઇન્ડિયા પર રહેશે








































