વેજ. કોરમા વિથ માલાબારી પરાઠા

Manthan Ramparia @cook_17728482
રાંધવાની સૂચનાઓ
- 1
પરાઠા ના લોટ બાંધવા માટે સૌપ્રથમ દૂધમાં ખાંડ અને મીઠું નાખીને ભેળવવું પછી એક વાસણમાં મેદો લઈને તેમાં દૂધ નાખીને લોટ બાંધો અને તેના પરાઠા બનાવવા.
- 2
વેજીટેબલ કોરમા બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં કોકોનટ તેલ લઈને તેની અંદર વરિયાળી,જીરું,તેજ પત્તા, ઈલાયચી નાખીને સાંતળો. પછી તેમાં લીલા મરચાં,ડુંગળી અને ટામેટા નાખીને બરાબર સાંતળો.
- 3
પછી તેમાં બધા મસાલા નાખીને સરખું મિલાવીને તેમાં એક ચમચો પાણી નાખી મસાલા ચડવા દેવો. પછી તેમા કોકોનટ પેસ્ટ નાખી સાંતળો. તેની અંદર એક કપ પાણી નાખીને બરાબર ગ્રેવી ને ચઢવા દેવી. પછી તેમાં બાફેલા શાકભાજી ઉમેરવા અને તેની અંદર ઝીણા સમારેલા ફુદીના એડ કરો અને તેને સ્વાદ પ્રમાણે ચેક કરવું.
- 4
પછી તેને બાઉલમાં કાઢીને ઉપર થી કોથમીર નાખીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ કોરમા
#સાઉથ વેજ કોરમા એ સાઉથ ઇન્ડિયન સ્બજી છે જે રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે Sangita Shailesh Hirpara -
-
વેજ કોરમા
#શાકઆ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
-
-
-
-
-
ખડા ભાજી વિથ પરાઠા
#ડિનરડિનર માટે જલ્દી થી બની જાય તેવી આ રેસિપી છે. આને બોઇલ ભાજી પણ કેહવામાં આવે છે. મુંબઈ ની પ્રખ્યાત વાનગી છે. અહીં મે તેને પરાઠા સાથે સર્વ કરી છે. તેને પાઉં સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
-
લીફાફા વેજ પરાઠા
આ પરાઠા કોબીજ,ફુલાવર,ગાજર,ચીઝ,પનીરમાંથી બનાવ્યા છે અને લીફાફાનો આકાર આપ્યો છે. Harsha Israni -
વેજ. ક્રિસ્પી
#goldenapron3Week1#રેસ્ટોરન્ટGolden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે. Charmi Shah -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
વેજ કોલ્હાપુરી
#EB#week8રજાનો દિવસ એટલે ઘરના બધા ની કંઈ ને કંઈ નવું ખાવાની ફરમાઈશ હોય જ ...આજ ની ફરમાઈશ છે વેજ કોલ્હાપુરી... તે મહારાષ્ટ્રના કોલ્હાપુર સીટી ની પ્રખ્યાત વાનગી છે અને ખૂબ જ ટેસ્ટી વાનગી છે. પરાઠા કે નાન સાથે સરસ લાગે છે. અને સ્વાદમાં તો લાજવાબ!!! Ranjan Kacha -
આલુ-મટર કોરમા
#એનિવર્સરી#મેઈનકોર્સએક સમય એવો હતો કે આપણે સૌ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે એમાં બહુ જ લિમિટેડ ચોઈસ મળતી. એ લિમિટેડ મેનુમાં એક સબ્જી સૌ કોઈનું ધ્યાન અચૂક આકર્ષિત કરતી, અને એ સબ્જી હતી "કોરમા"!આ કોરમા વિશે ઈન્ટરનેટ પરનો જ્ઞાનકોષ 'વિકિપીડિયા' એવું કહે છે કે, "કોરમા" એ ૧૬મી સદીમાં આવિષ્કાર પામેલી, ભારતિય ઉપખંડમાં ખાસ કરીને મોગલાઈ કલીનરીમાં નોનવેજ વાનગી તરીકે પોતાની એક ખાસ ઓળખાણ પામેલી 'શાહી' વાનગી છે!એવો ઉલ્લેખ પણ જોવાં મળ્યો છે કે, તાજમહાલનાં ઉદ્દઘાટન પ્રસંગે મોગલ બાદશાહ 'શાહજહાં'નાં શાહી ખાનસામાઓએ શાહી ભોજમાં આ વાનગી પણ પીરસેલી!મુગલાઈ પાકશાસ્ત્રોમાં કોરમા ને મીટ, લેમ્બ, ચિકન કે પછી શાકભાજીને દહીં, મલાઈ અને/કે પછી સુકામેવાની પેસ્ટ સાથે પકાવેલી વાનગી તરીકે પણ દર્શાવવામાં આવી છે.કોરમા બનાવવા માટે તેને એકદમ હલ્કા મસાલાઓ, દહીં અને ખાસ પેસ્ટ ને દેશી ચૂલા પર, ખાસ પાત્રોમાં, ધીમી આંચ પર અને જેમાં બને છે એ વાસણના ઢાંકણ પર પણ અંગારા રાખી ઊપર-નીચે એમ બન્ને બાજુએથી અગ્નિ આપી પકાવવામાં આવે છે, કે જેથી મસાલાઓની સુગંધ અને મેવાઓનું સ્મૂધ ક્રીમી ટેક્ષચર આ ડીશમાં બરાબર ભળી જાય.મોગલાઈ ફૂડકોર્ટની ખાસ ઓળખાણ સમી આ વાનગીને 'પ્યોર વેજિટેરિયન ડીશ' તરીકે આપ સૌને પીરસવાનો એક પ્રયત્ન મેં અહીં#આલુ_મટર_કોરમા સ્વરૂપે કર્યો છે, જે સ્વાદમાં તો લાજવાબ છે જ, વળી બનાવવામાં પણ એટલી જ સ્હેલી છે! Pradip Nagadia -
-
-
ઇટાલિયન મીનીસ્ટ્રાઉની સૂપ વિથ ઇટાલિયન પાર્ટી બોલ્સ
#સ્ટાર્ટઇટાલિયન સૂપ અને સ્ટાર્ટર નુ કોમ્બિનેશન લીધું છે, ખૂબ જ મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
-
વેજ થાઈ ગ્રીન કરી વીથ રાઇસ (Veg Thai Green Curry Rice Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#cookpadindia#cookpadgujarati#vegthaigreencurryવેજ થાઈ ગ્રીન કરી એ થાઈલેન્ડની પ્રખ્યાત healthy થાઈ રેસિપી છે. જેમા કોકોનેટ મિલ્ક તેમજ વેજીટેબલ નો યુઝ થાય છે માટે ખૂબ જ હેલ્ધી છે. કંઈક નવું નવું ખાવાનો શોખ હોય તેના માટે બેસ્ટ વાનગી છે. Ranjan Kacha -
ગુજરાતી ખાટ્ટા ઢોકળા વિથ સ્પેશિયલ ગ્રીન ચટણી(Gujarati Khatta Dho
#ટ્રેડિંગ#week૨#ગુજરાતી_ખાટ્ટા_ઢોકળાં_વિથ_સ્પેશિયલ_ગ્રીન _ચટણી ( Gujarati Khatta Dhokla Recipe in Gujarati) આ ખાટ્ટા ઢોકળાં એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે. આ ઢોકળાં તો હવે લગ્નપ્રસંગ માં પણ લાઈવ ઢોકળાં તરીકે સર્વ થાય છે. મે અહી ઘર ની ઘંટી માં દળેલો ઢોકળાં નો લોટ લીધો છે. આ ઢોકળાં સાથે મે બે પ્રકાર ની ચટણી બનાવી છે એક તો લસણ - ટામેટા ની ચટણી ને બીજી સ્પેશિયલ ઢોકળા માટેની ગ્રીન ચટણી..આ ગ્રીન ચટણી માં મય ઢોકળા નો ઉપયોગ કરી થોડી ઘટ્ટ ચટણી બનાવી છે. મારા બાળકો ના અતિ પ્રિય છે આ ઢોકળાં. Daxa Parmar -
-
મિક્ષ વેજ. દલિયા ઉપમા
#માસ્ટરક્લાસઆજે હું હેલ્થી બ્રેકફાસ્ટ લઈને આવ્યો છું. જે ઘઉંના ફાડામાંથી બનાવી શકાય છે. ઘઉંના ફાડાને ઘણાં લોકો થુલી અને હિંદીમાં દલિયાનાં નામથી પણ ઓળખે છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દલિયામાં પ્રોટીન, વિટામીન B1, B2, ફાઈબર ઉપરાંત ઘણા બધા પોષકતત્ત્વો રહેલા છે. મોટા ભાગનાં જે ડાયેટ કે વર્કઆઉટ કરતા લોકો હોય છે તે દલિયાને પોતાનાં નાસ્તામાં સામેલ કરે છે. તેમાં બીટા ગ્લુકેન સહિત બીજા ભળી જાય તેવા ફાઈબરનો સારો સ્ત્રોત છે. તે ફાઈબર આંતરડામાં પહોંચીને જેલ સ્વરૂપમાં પરિવર્તિત થાય છે જેના લીધે પેટ લાંબો સમય સુધી ભરેલું હોય તેવો એહસાસ થાય છે અને મેદસ્વીતાની તકલીફ સતાવતી નથી. તેમાં કાર્બોહાઈડ્રેટ સારા પ્રમાણમાં હોય છે જેના કારણે જો દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં ખાઈએ તો વજન જલ્દી નિયંત્રણમાં આવવાનું શરૂ થઈ જાય છે. તેમાં બીજા ખોરાક કરતાં કેલેરી ઓછી હોય છે અને આહારમાં લેવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે જેના લીધે હૃદય રોગ થવાની શક્યતા ઘણા અંશે ઓછી થઈ જાય છે. ઘણા વર્કઆઉટ કરતા લોકો તેનું દૂધમાં રાંધીને સેવન કરે છે. તેમાંથી ખીચડી, ઉપમા, લાપસી, રબડી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. તો આજે આપણે આ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી એવા દલિયા (ઘઉંના ફાડા) માં વેજિટેબલ્સ ઉમેરી ઉપમા બનાવીશું. જે બ્રેકફાસ્ટ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
બરીસ્તા સેફ્રોન વેજ બિરયાની (Barista Saffron Veg Biryani Recipe in Gujarati)
હૈદરાબાદ ની સુપ્રસિદ્ધ વેજીટેબલ બિરયાની સાથે બરિસ્તા નો તડકો અને કેસર ની સુગંધ#RD dhruti bateriwala -
-
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
-
ચીઝ ચીલીપીઝા(cheese chilli pizza recipe in gujarati)
બાળકોને રોજ કંઈ ને કંઈ નવું ખાવાની ઇચ્છા થતી હોય છે અને પીઝા તો એમના હોટફેવરિટ તો રોજેરોજ મેંદો ખોરાકમાં લેવો એ ઠીક ના લાગે તેથી ઘણી વખત ઘઉંના લોટનો બેઝ બનાવી અથવા તો ભાખરીનીઉપર પીઝા બનાવીને આપી દઉં છું . આજે મેં ટ્રાય કર્યા છેચીઝ ચીલી પીઝા. ફટાફટ બની જતું અને એકદમ સુપર હેલ્ધી પીઝા Shital Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10002180
ટિપ્પણીઓ