રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨કપ લીલા વટાણા
  2. ૨ મરચા
  3. ૧ આદું
  4. ૧/૪ ચમચી મરચું પાવડર
  5. ૧/૪ ચમચી હળદર પાઉડર
  6. ૧/૪ ગરંમસલા પાઉડર
  7. ૧/૪ ચમચી જીરૂ
  8. ૨ ચમચી તેલ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૨કપ ઘઉ નો પરાઠા નો લોટ બાંધેલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીલા વટાણા માં મરચું અને આદું ને સાથે પીસી લો અને તેમાં મીઠું મરચું હળદર અને ગરમ મસાલો ઉમેરોઅને તેલ મુકી જીરૂ મુકી પેસ્ટ ઉમેરો અને તેને સાંતળો

  2. 2

    લોટ માંથી નાની પૂરી વણીને તેમાં મસાલો ભરી તેમાંથી નાના પરોઠા વણી લો

  3. 3

    પરોઠા તેલ માં ચોડવી લો અને તેને દહીં અને મરચા ના અથાણાં સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes