મોઝરેલા ચીઝ

#Goldenappron
#Post-3
#હેલ્થી
#india
ફક્ત બે વસ્તુઓ થી બનતી મોઝરેલા ચીઝ ઘરે ખૂબ જ સરળતાથી અને જલ્દી બની જતી હોય છે બજારમાં મળતી મોઝરેલા ચીઝ માં ઘણા બધા કેમિકલ્સ હોય છે તમે એને ઘરે ખુબ જ આસાનીથી બનાવી શકો છો તો આજે આપણે એની રેસિપી જાણીએ
મોઝરેલા ચીઝ
#Goldenappron
#Post-3
#હેલ્થી
#india
ફક્ત બે વસ્તુઓ થી બનતી મોઝરેલા ચીઝ ઘરે ખૂબ જ સરળતાથી અને જલ્દી બની જતી હોય છે બજારમાં મળતી મોઝરેલા ચીઝ માં ઘણા બધા કેમિકલ્સ હોય છે તમે એને ઘરે ખુબ જ આસાનીથી બનાવી શકો છો તો આજે આપણે એની રેસિપી જાણીએ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દોઢ લિટર ફુલ ક્રીમ દૂધ લેવાનું ત્યારબાદ દૂધને થોડું ગરમ કરો. આંગળી સહન કરે એટલું ગરમ થાય એટલે નીચે ઉતારી લેવું. હવે તેમાં ધીમે-ધીમે વિનેગર નાખતા જવું અને દૂધને ફાડવું.
- 2
હવે પછી તેને ચાળણીમાં કાઢી લેવાનું અને ત્યારબાદ નવશેકા પાણીમાં ધોઈ લેવાનું અને પછી નીચોડવાનું. જેથી કરીને દૂધ અને પાણી અંદરથી નીકળી જાય ત્રણ વખત એને જુદા જુદા પાણીમાં ધોવા નું અને નીચોડવાનો.
- 3
સ્ટ્રેચ કરવાનો અને નીચોડવાનું કરવાનું અને નીચોડવાનું.
- 4
પછી તેને વોલપેપર માં લપેટીને એર ટાઈટ ડબ્બામાં ફ્રિજમાં બે કલાક માટે મૂકી દેવાનું બે કલાક પછી ફ્રીઝમાંથી બહાર કાઢો હવે તેની છીણ કરી લો.
- 5
તૈયાર છે આપણી મોઝરેલા ચીઝ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમ મેડ મસાલા પનીર (Homemade Masala paneer Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Herbs#cookpadindia # Cookpadgujrati#પનીર. એટલે કોટેજ ચીઝ અને ચીઝ બધાને જ પસંદ હોય છે. આજે મેં ઘરે જ હબ્સ અને મસાલા ઉમેરીને પનીર બનાવ્યું છે. સાદું પનીર આપણે તો સહેલાઈથી બનાવી શકાય અને મળી પણ જાય. પણ મસાલા પનીર મળતું નથી એટલે આજે પ્રથમ પ્રયત્ન કર્યો. અને સફળતા નજરે પડે છે. Urmi Desai -
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
હોમમેડ ક્રીમ ચીઝ (Homemade Cream Cheese Recipe In Gujarati)
ક્રીમ ચીઝ જે બહાર ખૂબજ મોંઘુ હોય છે તે ઘરે એકદમ સરળ રીતે અને ફાટફાટ બની જાય છે. Vaishakhi Vyas -
રાજસ્થાની રાબોળી
રાબોળી બનાવી ને એક વર્ષ સુધી સાચવી શકો છો. ઉનાળામાં જ્યારે શાક ઓછા મળતા હોય ત્યારે શાકની જગ્યાએ રાબોળી બનાવવી શકાય છે. રાબોળી ઘરે ના બનાવી હોય તો તૈયાર પણ બજારમાં મળે છે હું મારી જાતે ઘરે જ બનાવું છું. Priti Shah -
કાજુ જલેબી
#મીઠાઈ#goldenapron#post-11#india#post-7ખૂબ જ ઓછી વસ્તુઓ થી આપણે આજે કાજૂ જલેબીની મીઠાઈ બનાવીશું મિત્રો બજારમાં મીઠાઈ ઘણી બધી જાતની મળતી હોય છે આ મીઠાઈ પણ બજારમાં મળે છે પરંતુ બજારમાં શોધતા ની કમી હોય છે અને આપણે એ જ કાજુ જલેબી મીઠાઈ ઘરે બનાવી એ બહુ જ સરળ અને બહુ જ આસાન પદ્ધતિ છે તમે પણ બનાવી શકશો રક્ષાબંધન ઉપર ભાઈ માટે મીઠાઈ બનાવીએ. Bhumi Premlani -
અચારી ચીઝ ખાંડવી
#કુકર#goldenapron#post-10#india#post-6મિત્રો આજે હું તમારી સાથે એક સરસ રેસિપી શેર કરવા માંગુ છું. 'અચારી ચીઝ ખાંડવી' ,આ રેસિપી ની વિશેષતા એ છે કે એને સહેલાઈથી કુકરમા બનાવી શકીએ છીએ. ખાંડવી ને કડાઈમાં, કે પેન માં બધા જ બનાવતા હોય છે આજે મેં એને કુકરમાં બનાવી હું સફળ થઇ એટલે મેં એને તમારી સાથે શેર કરવાનો નિર્ણય કર્યો. કડાઈમાં કે પેનમાં બનાવવાથી ઘણીવાર કોઈ ના થી બનતી નથી બગડી જાય છે કેટલું એને થીક કરવું એ ઘણા લોકોને ખબર નથી પડતી હોતી તો મેં એને બિલકુલ સરળ રીતે કૂકરમાં બનાવી છે. જેને કોઈ પણ બનાવી શકે છે Bhumi Premlani -
કાજુ અંજીર રોલ
#મીઠાઈ#Goldenapron#post-12#india#Post-8રક્ષાબંધન હોય કે ઈદ હોય કે દિવાળી હોય આ મીઠાઈ બધાને ખૂબ જ ભાવતી હોય છે બજારમાં આનો જે ભાવ છે એના કરતાં ઘણા ઓછા ભાવમાં એને ઘરે બનાવી શકીએ છીએ Bhumi Premlani -
હોમમેડ પનીર ચીલી ફ્લેક્સ (Homemade Paneer Chili Flakes Recie In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
મલાઇ સેન્ડવીચ(malai sandwich recipe in Gujarati)
#કૂકબુક દિવાળીના તહેવારમાં બજારમાં અવનવી મીઠાઈઓ મળતી હોય છે. જો ઘરની જ મીઠાઈ થોડી મહેનતથી બજાર જેવા સ્વાદમાં મળી જાય તો મહેનત વસૂલ થઇ જાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. Sonal Suva -
મોઝરેલા ચીઝ (Mozrella Cheese Recipe In Gujarati)
#mr (પીઝા ચીઝ)આ રેસીપી મે 1st ટાઈમ ટ્રાય કરી છે એટલે ઓછી ક્વોન્ટિટી મા બનાવી છે .પણ બધા સ્ટેપ્સ બરાબર ફોલો કરવામાં આવે તો ઘરે પણ બજાર જેવું ચીઝ બનાવી સકાય છે Chetna Shah -
ટેરામિસુ(Tiramisu Recipe in Gujarati)
ટેરામિસુ (પિક મી અપ) આ ઈટાલિયન ડેઝર્ટ ને અહિંયા મળતી વસ્તુઓ માથી બનાવવાનો પ્રયાસ કર્યો છે#GA4#week5 Payal Shah -
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
#CCC#Christmas celebration ખૂબ જ જલ્દી અને ઓછી વસ્તુઓ થી બની જતી કેક.. Aanal Avashiya Chhaya -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે કે જે બધાને ખૂબ જ ભાવતી હોય છે. ઘરે સરળતાથી બનાવી શકાય છે ,અને ફરાળમાં પણ ખાઈ શકાય છે. Nita Dave -
જીરા ઓરેગાનો બિસ્કીટ(jira oregano biscuit in gujarati)
#માઇઇબુક#પોસ્ટ29અત્યારની લોકડાઉનની પરિસ્થિતિ માં આ બિસ્કિટ ઘર માંથી જ મળી જતી વસ્તુ થી સરળતાથી બની જાય છે અને ટેસ્ટી પણ બને છે Dipal Parmar -
-
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#LCMલીલો ચેવડો એ બરોડાનો પ્રખ્યાત ચેવડો છે જે સુકો લીલો ચેવડો અને લીલો ચેવડો એમ બે પ્રકારનો બજારમાં મળે છે sonal hitesh panchal -
સ્ટફ ડ્રાયફ્રુટ કેસર રસ ગુલ્લા
રસગુલ્લા બંગાળી મિઠાઈ છે,પણબધાં ને ભાવે અને જલ્દી બની જતી મિઠાઈછે.#એનિવસૅરી#સ્વીટ#goldenapron3#54 Rajni Sanghavi -
ચીઝ,પનીર, કોર્ન, કેપ્સિકમ સબ્જી
બધાની માનભાવતી અને સ્વાદિષ્ટ સબ્જી. જે ચીઝ, પનીર કેપ્સિકમ અને કોર્ન સાથે બનતી એક સબ્જી જે મારા ઘરે સૌથી વધુ બને છે. મારો દીકરો પનીર કે ચીઝ નથી ખાતો તો આરીતે તે ખાઈ લે છે. તમને પણ ચોક્કસ થી પસંદ આવશે. Rashmika Sathvara -
મેંગો કલાકંદ
#દૂધદૂધમાંથી બનતી આ કલાકંદ ની રેસીપી ખૂબ જ ખૂબ જ સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર છે જેમાં મેંગો ફ્લેવર એની અંદર અનેરો સ્વાદ ઉમેરે છે એકવાર જરૂર ટ્રાય કરજો મિત્રો તમારા ઘરના લોકો ખુશ થઈ જશે.નેચરલ વસ્તુઓ માંથી બનતી આ વાનગી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સરસ છે. કેમિકલ વગર બનતી આ વાનગી તમે વ્રતમાં પણ ખાઈ શકો છો Bhumi Premlani -
સેવૈયા (સેવની ખીર)
સેવની ખીર બનાવવી ખૂબ સરળ છે. મહેમાન આવવાના હોય અને ઘરમાં સ્વીટ ના હોય ત્યારે આ સ્વીટ જલ્દીથી બની જાય છે અને સારી પણ લાગે છે. કઈંક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ આ સ્વીટ ફટાફટ બનાવી શકાય છે.આ સેવ બજારમાં આસાનીથી મળી રહે છે. આ સેવને વમિઁસિલી સેવ કહે છે.#RB9 Vibha Mahendra Champaneri -
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
-
લસણ વાળી સેવ (Lasan Vali Sev Recipe In Gujarati)
બજારમાં સરળતાથી મળી જાય છે પરંતુ તમે ઘરે પણ તેને સરળતાથી બનાવી શકો છો. Poonam Joshi -
હોમમેડ ચિઝ (Homemade Cheese Recipe In Gujarati)
#GA4#Week17#Cheeseઆજકાલ ચીઝનો ઉપયોગ બધી લગભગ બધી રેસિપીમાં થાય છે બજારમાંથી મોંઘા ભાવનું ચીઝ આપણે લઈ છીએ.પણ એવુ જ ચીઝ આપણે ઘરે બનાવી એ તો,ઘરમાં આપણે આસાનીથી ચીઝ બનાવી શકીએ છીએ. તો આજે હોમ મેડ સ્પ્રેડ ચીઝ બનાવીએ Kiran Patelia -
ખજુર મિલ્ક શેક
#goldenapron3Week 3#milk#ટ્રેડિશનલઆજે આપણે બનાવીશું ખજૂર નું મિલ્કશેક,આ મિલ્કશેક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે સાથે જ એને બનાવવું ખૂબ જ સરળ છે. Upadhyay Kausha -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel recipe in Gujarati)
#EB#week8આજે મેં બે રીતે મકાઈ ની ભેળ બનાવી છે તેમાં એક ચીઝ વાળી છે અને બીજી આપણે ગુજરાતી છે બંને રીતે ખૂબ જ સરસ બને છે તો ચોક્કસથી બનાવજો Kalpana Mavani -
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
રસમલાઇ એ બંગાળની ખુબજ પ્રખ્યાત મીઠાઈઓમાંની એક મીઠાઈ છે. આ રસમલાઇ દેખાવમાં મનમોહક અને સ્વાદમાં એકદમ રસથી ભરેલ હોય છે. સામાન્ય રીતે આ મીઠાઈ કોઈ ખાસ તહેવાર, લગ્નપ્રસંગમાં કે પાર્ટીઓમાં જોવા મળતી હોય છે. પણ, આજે આપણે બંગાળી સ્ટાઈલ અને બંગાળી સ્વાદ જેવીજ રસમલાઇ ઘરે બનાવીશું. પહેલી વાર જોનાર કોઈ પણ વ્યક્તિ તેને ખાવા ઉત્સુક બની જશે. તો ચાલો જોઈએ રસમલાઇ બનાવાની રીત.#GA4#goldenapron3#milk#sweet#bengalisweet#rasmalai#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
દૂધના પેંડા
#મીઠાઈબજારમાં મળતા દૂધના પેંડા હવે તમે બનાવો ઘરેજે ફક્ત ત્રણ વસ્તુ થી બની જાય છે. Mita Mer -
રાબડી
#GH#હેલ્થી#indiaઆ એકરાજસ્થાની પીણું છે.જે ઉનાળામાં પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.ઉનાળામાં બહાર ગરમીમાં થી આવ્યા હોય,લૂ લાગી હોય અથવા શરીરની ગરમીમાં ઠંડક કરવી હોય તો આ રાબડી પીવાથી ફાયદો થાય છે. Janmesh Nayak -
ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા(Wheat flour instant dosa)
#સુપરશેફ 3 Breakfast માં જેમને time ના હોય જલ્દી કરવુ હોય એને માટે અને અત્યારે ઘરે ઘરે જે લોકો ડિયેટિંગ માટે menu વિચારતા હોય એને માટે બેસ્ટ ઓપ્શન છે ઘઉં ના ઢોસા..... Shweta Godhani Jodia
More Recipes
ટિપ્પણીઓ