રાંધવાની સૂચનાઓ
- 1
મેંદામા, રવો, બેસન બધુ મિકસ કરી બાજુમાં રાખવું.બીજા બાઉલમા ઘી અને ખાંડ ને ફીણ જેવું થાય ત્યાં સુધી ફેટવુ.
- 2
પછી એમા બાજુમાં મૂકેલો લોટ મિકસ કરી લોટ બાંધવો. બીજી બાજુ કૂકરમાં આખુ મીઠુ અને જાળીવાળુ સ્ટેનડ મુકી ૭ થી ૮ મિનીટ માટે મોટી આંચ પર કૂકરને ગરમ કરવા મૂકવું.
- 3
આ બાજુ તૈયાર કરેલા લોટમાંથી નાના લોયા કરી થોડા ચપટા કરી ઉપર પિસ્તા ની કતરણ મૂકી,ગ્રીસ કરેલી થાળી મા મૂકી કૂકરમાં બેક કરવા મૂકવું.કૂકરમા મૂકયે ત્યારે ગેસનો તાપ મિડયમ રાખવો.વચમા ચેક કરતા રહેવું. સાઇડ થી ગુલાબી દેખાય એટલે કાઢી લેવી.
- 4
ઠંડી પડે એટલે ડબ્બા મા ભરી લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
નાનખટાઈ
#કૂકરનાનખટાઈ એવી વસ્તુ છે જે બધા ને ભાવે છે. ઓવન મા પણ બને છે પણ જેમની પાસે નથી એ કૂકર મા પણ બનાવી શકે છે અને ઓવન જેવી જ છે કૂકર મા પણ. તો આજે મે કૂકર મા બનાવી છે નાનખટાઈ. Bhumika Parmar -
-
-
-
નાનખટાઈ
#દિવાળીદિવાળી ના તેહવાર દરમિયાન ઘર માં જાત જાત ના અને ભાત ભાત ના મિષ્ટાન્ન અને ફરસાણ બનતા હોય છે. આ સરળ અને સ્વાદિષ્ટ નાનખટાઈ તમે બનાવી ને તમારા મેહમાન ને નાસ્તા માં સર્વ કરી શકો છો. નાનખટાઈ ને ક્રંચી અને ક્રિસ્પી બનાવવા માટે મે રવા નો ઉપયોગ કર્યો છે તથા તેનો સારો કલર આવે તે માટે મે તેમાં ચણા નો લોટ પણ ઉમેર્યો છે. Anjali Kataria Paradva -
-
-
-
-
ઓસ્ટ્સ નાનખટાઈ
#દિવાળીઆ નાનખટાઈ માં ઓસ્ટ્સ ને મિક્સચર માં પીસીને ને ઉમેરીયા છે. દિવાળી માં રંગોળી અને દીવા નું ખૂબજ મહત્વ છે આથી આ નાનખટાઈ ને પીરસતી વખતે રંગોળી કરી છે અને બે નાનખટાઈ વચ્ચે એવી રીતે બનાવી છે કે એ દિવા જેવી લાગે. આશા છે કે આપને આ નાનખટાઈ ની રેસીપી પસંદ પડે. Krupa Kapadia Shah -
હોમમેડ નાનખટાઈ
#લોકડાઉન લોકડાઉન માં તો મજા પડી ગઈ છે ઘરના સભ્યો સાથે બેસીને વાતો કરતા કરતા ખાવું ગેમ રમવી અને નવું નવું બનાવવા નું.આજે મેં ઘરના સભ્યો માટે નાનખટાઈ બનાવી છે જે ખૂબજ સરસ લાગે છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
-
-
-
બદામ શ્રીખંડ (Badam Shrikhand recipe in Gujarati)
#સમર#પોસ્ટ8શ્રીખંડ થી આપણે સૌ સારી રીતે માહિતગાર છીએ જ એટલે એના વિશે કાઈ કહેવાની જરૂર નથી લાગતી. ગરમી માં ઠંડો ઠંડો શ્રીખંડ ભોજન માં અનેરો સ્વાદ લાવે છે. આજકાલ બધી વાનગી ની જેમ શ્રીખંડ માં પણ નવીનતમ સ્વાદ આવે છે. જો કે મને શ્રીખંડ માં આપણી પરંપરાગત શ્રેણી ના સ્વાદ વધારે પસંદ છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10127801
ટિપ્પણીઓ