લેમન કોરીયેન્ડર સુપ

Bina Mithani
Bina Mithani @MrsBina
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1નંગ ડુંગળી
  2. 1નાની વાટકી કોબીજ
  3. 4કળી લસણ
  4. 2 ચમચીબટર
  5. 1નાની વાટકી કોથમીર
  6. 2 ચમચીકોથમીર ના ડાળખા
  7. 2-3 ચમચીકોનફલોર
  8. મીઠું પ્રમાણસર
  9. મરી પાવડર જરૂર મુજબ
  10. લીંબુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પેન માં બટર મૂકી ડુંગળી, લસણ,કોબીજ સોતળો....કોથમીર ના ડાળખા સુધારી નાખી મિક્સ કરો..કોર્નફલોર માં પાણી ઉમેરી સ્લરી બનાવી...ઉમેરી હલાવવું...ગાઠાં ન પડે તેનું ધ્યાન રાખવું...મીઠું અને મરી પાવડર જરૂર મુજબ ઉમેરી ઉકાળો...

  2. 2

    કોથમીર નાખી ઉકાળો...છેલ્લે લીંબુ નાખી જરા વાર ઉકાળી ગરમાગરમ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes