રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા એક મોટા બાઉલ માં કાઢી સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી પલાળી દો.. કલાક પછી ફરી ડૂબે એટલું પાણી નાખો.. ટોટલ 2 કલાક સાબુદાણા પલાડો.. 2 કલાક પછી સાબુદાણા ડબલ થશે..
- 2
હવે કડાઈ માં તેલ મૂકી જીરું વાઘરી લીલું મરચું અને બટાકા નાખી મિક્સ કરી મીઠું,,હળદર અને સીંગદાણાનાખો
- 3
મીડીયમ ફ્લેમ માં 5 થી 7 મિનિટ ચડવા દો ત્યારબાદ લીંબુ નીચોવી મિક્સ કરી સાબુદાણા મિક્સ કરો..
- 4
કોથમીર ઉમેરી સર્વ કરો.. એકદમ છુટ્ટી અને ટેસ્ટી બનશે ખીચડી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફરાળી સાબૂદાણા ની ખીચડી
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ માં ફરાળી ખાવા નું મન થયું હોય તો ફરાળી સાબૂદાણા ની ખીચડી ફટાફટ બની જાય છે ને ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે મને સાબૂદાણા ની ખીચડી બહુ જ ભાવે છે. તમે પણ "ફરાળી સાબૂદાણા ની ખીચડી" આવી રીતે બનાવો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
અડઇ ઢોંસા
#હેલ્થી #india.. આ એક સાઉથ ઇન્ડિયન ડીશ છે.. આમ ચાર ડાળ ane ચોખા મિક્સ કરી ને બનાવાય છે.. આમાં ભરપૂર આર્યન અને પ્રોટીન છે જેથી આ ખૂબ જ હેલ્થી ડીશ છે.. આમાં આથો લાવવાની જરૂર નથી જેથી બહુ વાર નથી લાગતી.. Tejal Vijay Thakkar -
-
-
મોરૈયા ની ખીચડી
#લોકડાઉનઆજે રામનવમી છે તો આજે ફરાળ કરવાનું હોવાથી મે આજે વઘારેલી મોરૈયા ની ખીચડી બનાવી . Chhaya Panchal -
સાબુદાણા ની છૂટી ખીચડી
#ફરાળી #જૈન સાબુદાણા ની આં ખીચડી દાઢે વળગે એવી હોય છે દાણા દાણા છૂટી આં ખીચડી ખૂબ સરળ અને સવાદિષ્ટ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
સાબુદાણા ની છુટ્ટી ખીચડી
#જૈન#goldenapron#post-14સાબુદાણાની છુટ્ટી ખીચડી ની વાનગી બનાવવાની પરફેક્ટ રીત Bhumi Premlani -
સાબુદાણા બટાકા ની ખીચડી
#વિક મિલ 2#તીખી વાનગી#માઇઇબુક રેસીપી#પોસ્ટ ૧૮#સાબુદાણા બટેટાની ખીચડી ફરાળી Kalyani Komal -
સાબુદાણા ની ફરાળી ખીચડી
મારી પ્રિન્સેસની આ ખીચડી ખૂબ જ ભાવે છે અને જ્યારે રસોઈ નું પૂછ્યું ત્યારે આજ બનાવવાનું કહે છે અને મનથી ખાય છે અને મને બનાવાના આનંદ પણ આવે છેDarshana
-
-
-
-
-
-
-
-
-
ફરાળી ખીચડી(farali khichdi recipe in gujarati)
#India2020#સાતમઅત્યારે ફરાળ માં ઘણા ઓપસન છે પહેલા આ સાબુદાણા ની ખીચડી અવશ્ય બનતી.આ વખતે સાતમ સોમવારે હતી. એટલે ફરાળ માટે આ ખીચડી બનાઈ હતી. જે એકદમ છુટ્ટી અને ટેસ્ટી બની હતી. Tejal Vijay Thakkar -
ફરાળી વેજ હાંડવો
આ હાંડવો માં આથા ની જરૂર નથી હોતી.. ટેસ્ટી હાંડવો જલ્દી બની જાય.. Tejal Vijay Thakkar -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
મારા મિત્રો ને મારા હાથ ની ફરાળી ખીચડી બહુ જ ભાવે છે Smruti Shah -
-
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen.
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10368645
ટિપ્પણીઓ