પાલક અપ્પમ પાન

#India "પાલક અપ્પમ પાન "મારી ફેવરીટ વાનગી છે જે ટામેટાં સોસ સાથે ખાવા ની બહું મજા પડે છે એમાં લાલ પાલક ના અપ્પમ બહું જ મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો.
પાલક અપ્પમ પાન
#India "પાલક અપ્પમ પાન "મારી ફેવરીટ વાનગી છે જે ટામેટાં સોસ સાથે ખાવા ની બહું મજા પડે છે એમાં લાલ પાલક ના અપ્પમ બહું જ મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક અપ્પમ પાન બનાવવા માટે પહેલા એક બાઉલ માં લાલ પાલક લો. પછી તેને બે વાર ધોઈ લો. ને પાણી નીતારી બાઉલ માં મૂકો.....
- 2
હવે એક બાઉલ માં સોજી નો લોટ લો. પછી સોજી ના લોટ સાથે દહીં મિક્સ કરીને ખીરું તૈયાર કરો......
- 3
હવે લીલાં મરચાં અને પાલક સમારી લો. પછી બનાવેલા ખીરા માં પાલક અને લીલાં મરચાં સમારેલા નાખી બધું મિક્સ કરીને ને ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરી તેમાં પાલક અપ્પમ પાન ને તળી લો ને ગેસ બંધ કરી દો. પછી ડીશ માં કાઢી લો પછી તેને ગરમ ગરમ ટામેટાં સોસ સાથે ખાવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ની ચટણી
#goldanapron3#week4 પાલક ખાવા થી હિમોગ્લોબિન નું પ્રમાણ વધે છે અને આવી ટેસ્ટી ચટણી બનાવી ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્
#હેલ્થી પાલક હીમોગ્લોબીન ને શુદ્ધ કરે છે ને શરીર માં નવું હીમોગ્લોબીન બનાવે છે અને કાકડી અને ટામેટાં કાચા ખાવા થી ભૂખ લાગતી નથી. પાલક સૂપ બધાં જ બનાવે છે.પણ આ સૂપ સાથે મેં કાકડી અને ટામેટાં પલ્પસ્ નાખી પાલક સૂપ બનાવ્યો છે.બહુ જ સરસ લાગે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ છે.આ "પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્" ને એકવાર બનાવો અને ગરમ ગરમાગરમ સૂપ પીવા ની મજા લો. Urvashi Mehta -
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પૌંઆ કટલેસ વડા
#રવાપોહા પૌંઆ કટલેસ વડા એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે.આ રેસીપીને મેં અલગ પ્રકારની બનાવી છે.આ મારી રેસીપી છે એકવાર જરૂર થી બનાવો " પૌંઆ કટલેસ વડા "ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પંજાબી મસાલા પરાઠા
પંજાબી મસાલા પરાઠા દહીં સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#goldenapron2#post4 Urvashi Mehta -
પાકા કેળાં નું શાક
#goldanapron કેળાં નું શાક બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
પાલક ચીઝ કલરવ બોલ્સ
"પાલક ચીઝ કલરવ બોલ્સ" સ્વાદ માં બહુ સરસ લાગે છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બની છે.આ વાનગી ને એકવાર બનાવો અને ગરમાગરમ ટામેટાં સોસ સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
સૂકી ભાજીં અને મેથી ના થેપલા
#ગુજરાતી "સૂકી ભાજીં અને મેથી ના થેપલા" સાથે ખાવા ની મજા કંઇક ઓર હોય છે આ વાનગી નો સ્વાદ અને ટેસ્ટ બહું જ સરસ લાગે છે. આ બનાવવાનું ભૂલતા જ નહીં. એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
પાલક,સરગવો વીથ ટામેટો સૂપ
#India મને તો આજે પાલક,સરગવો વીથ ટામેટો સૂપ પીવા ની મજા પડી ગઈ. જો તમારે આ સૂપ પીવો હોય તો જોઈ લો સૂપ બનાવવાની રીત ને બનાવો. ને "પાલક, સરગવો વીથ ટામેટો સૂપ" પીવા ની મજા લો. Urvashi Mehta -
કારેલા ના ભજીયાં
#ગુજરાતી "કારેલા ના ભજીયાં " એકદમ નવી વાનગી છે તમને કારેલા નું શાક સાંભળી ખાવા નું મન નહિ થાય. પણ "કારેલા ના ભજીયાં " એકવાર જરૂર થી બનાવો ને ખજૂર ની ચટણી કે ટામેટાં ના સોસ સાથે ખાવા ની મજા લો. સાથે મરચાં ના ભજીયાં મસ્ત લાગે છે. Urvashi Mehta -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
સ્પે. દાળવડા
#લીલીપીળી દાળવડા બહુ જ સરસ બન્યાં છે. ખાવા ની મજા આવી ગઈ. આવા દાળવડા એકવાર જરૂર થી બનાવો ને સ્પે.દાળવડા ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ગ્રીન સલાડ હમસ
#અમદાવાદલાઈવઆ સલાડ ની રેસીપી એકવાર જરૂર થી બનાવો ને ગ્રીન સલાડ હમસ ખબૂસ સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
વઘારેલો મકાઈ નો રોટલો
#India આજે મેં સવાર ના નાસ્તા માં વઘારેલો મકાઈ નો રોટલો બનાવ્યો હતો. જેટલો મીઠો મકાઈ નો રોટલો લાગે છે એટલો જ "વઘારેલો મકાઈ નો રોટલો "ટેસ્ટ ફૂલ લાગે છે.આ વાનગી એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta -
કાંદા વડાં
#Goldanapro કાંદા વડાં જયારે વરસાદ પડે ત્યારે બનાવી ને ખાવા ની મજા જ કંઇક ઓર હોય છે આ વાનગી મને બહુ જ ભાવે છે. "કાંદા વડાં " બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
ચીઝ છોલે સ્ટફ પામકી
" ચીઝ છોલે સ્ટફ પામકી " બહુ ટેસ્ટી બની છે આ વાનગી અલગ રીતે બનાવી છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચીઝ છોલે સ્ટફ પામકી " ખાવા ની મજા લો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
સ્પાઈસી ગવાર કઢી
#India આજે મેં સ્પાઈસી ગવાર કઢી બનાવી છે.જે રોટલા સાથે ખાવા માં મજા પડે છે.અને આ ગવાર કઢી બહું જ ટેસ્ટી બની છે. આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો આ "સ્પાઈસી ગવાર કઢી " જે રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
ચટપટી મમરા
"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day12 Urvashi Mehta -
ટામેટાં રસમ
સાઉથ ઇન્ડિયન ની બધી રેસીપી સ્વાદિષ્ટ અને ભરપૂર ખડા મસાલા ની બનેલી હોય છે આજે મેં "ટામેટાં રસમ " બનાવી છે જે રાઇસ સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#સાઉથ Urvashi Mehta -
જીરા સૂકી ભાજી
#ફરાળી આજે મેં ફરાળી "જીરા સૂકી ભાજી "બનાવી છે.જે દહીં સાથે ખાવા થી બહું જ સરસ લાગે છે તમે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સ્પે. ટામેટાં દાળ
#goldanapron3#week12ટામેટાં ની દાળ એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
વેજીટેબલ ઉત્તપમ્
#goldanapron2#Post13આજે મેં કેરલા ના "વેજીટેબલ ઉત્તપમ્ "બનાવ્યાં છે જે ટોપરા ની ચટણી સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સફેદ ખાટાં ઢોકળાં
#સ્નેક્સસફેદ ખાટાં ઢોકળાં એકદમ ટેસ્ટી બન્યા છે એકવાર જરૂર થી બનાવો અને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
રાઇસ પૂડો
#Goldanapro આવા રાઇસ પૂડા બનાવીને ખાવા મજા કંઇક ઓર હોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ છે.આને સોસ સાથે ખાવા ની મજા આવે છે. આ વાનગી એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
મકાઈ વડાં
#India "મકાઈ વડાં " ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.આજે સવારે નાસ્તા માં બનાવ્યા.મને દહીં સાથે ખાવા નું મન થયું એટલે બનાવી લીધાં ને નાસ્તો કરવાની મજા પડી ગઈ.તમે પણ એકવાર જરૂર થી બનાવો. "મકાઈ વડાં" અને દહીં સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
ઉપમા બોલ્સ
#સ્નેક્સઉપમાના બોલ્સ દહીં સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો અને સ્નેક્સ ની મજા માણો. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ