મટર સનેકસ

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#GH
#હેલ્ધી #india
#પોસ્ટ 13

મટર સનેકસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GH
#હેલ્ધી #india
#પોસ્ટ 13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2બાઉલ લીલાં વટાણા
  2. 4સ્લાઈસ બ્રેડ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 2 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  5. 1 ચમચીચીલી.ફ્લેક્સ
  6. 1/2 ચમચીજીરૂ
  7. જરૂર મુજબ. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા વટાણા ને બાફી લો

  2. 2

    પછી.વટાણા ક્રશ કરી લો પછી બ્રેડ ને મિક્સર જારમાં માં લઈ મીઠું અને પાણી નાખી પેસ્ટ બનાવો

  3. 3

    પછી આ પેસ્ટ.માં.વટાણા નાખી તેમાં આદુ.મરચા અને લસણ ની પેસ્ટ નાખી દો

  4. 4

    પછી તેમાં.જીરૂ,.ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરો

  5. 5

    પછી નોન. સ્ટિક તવી પર તેલ લગાવી 1 ચમચી. બેટ.ર મૂકી.વડાં ની જેમ પાથરી લો અને તેને બન્ને બાજુ એથી શેકી લો

  6. 6

    પછી તેને કોથમીર મરચા ની ચટણી.અથવા કેચ્પ જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes