રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળાં વચ્ચે થી કાપી બે ભાગ કરવા અને પાણી મા બાફી લેવા. 7-8મીન. ચારણી મા કાઢી પાણી કાઢી નિતારી લેવા. ઠંડા પાડવા.
- 2
હવે છિલકા કાઢી છીણી લેવા.પેણા મા તેલ મૂકી જીરૂ લીમડા નો વઘાર કરવો.શીંગ દાણા નો અધકચરો ભૂકો કાપીને મરચાં આદું લીલી હળદર ની છીણ ઉમેરી હલાવવું. અને કેળાં ની છીણ ઉમેરી સાતરવું. સિંધવ મીઠું નાખી હલાવી ખાંડ અને લીંબુ નો રસ નાખી હલાવવું.
- 3
તૈય્યાર છે કાચા કેળાં ના પૌંઆ. લીલા કોપરા ની છીણ દાડમ ના દાણા અને કેળાં ના પીત્તા થી સજાવી પરોસવું. સ્વાદિષ્ટ વાનગી ફરાળ મા અને જૈન વાનગી બંને રીતે ખવાઈ એવી.
- 4
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા કેળાં ની સૂકી ભાજી (Raw Banana Sabji Recipe In Gujarati)
#GA4#Week2કીવર્ડ: Banana/કેળાં.આજે અગિયારસ માં પણ ખાઇ શકાય એવી કાચા કેળાં નું શાક બનાવ્યું છે.જે ખૂબ સ્વાદિષ્ટ બને છે. બટાકાં ની સૂકી ભાજી જેવું જ લાગે છે.એને ભાખરી રોટલી સાથે તો ખાય જ શકાય છે પણ ઉપવાસ માં દહીં જોડે એકલું પણ એટલું જ સરસ લાગે છે. Kunti Naik -
😋 કેળાં ની વેફર 😋
#જૈન#ફરાળીકેળાની વેફર ઉપવાસ માં ખાવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ ટેસ્ટી પણ લાગે છે..દોસ્તો તો ચાલો આજે આપણે કેળાની વેફર બનાવશું. Pratiksha's kitchen. -
ફરાળી કાચા કેળા નું શાક
#શ્રાવણઆજે જન્માષ્ટમી પર મેં મેંગો ડિલાઈટ ની સાથે પુરી અને ફરાળી કેળા નું શાક બનાવ્યું છે. બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
કાચા કેળાં ની ફરાળી પેટીસ (Raw Banana farali Pettis recipe in gu
#EB#week15#ff2શ્રાવણ મહિનામાં બધા ઉપવાસ કરે છે. ઉપવાસ કરતા બધા લોકો દરરોજ અલગ-અલગ ફરાળી વાનગી બનાવે છે. અહીં ને કાચા કેળાની ફરાળી પેટીસ બનાવી છે. કેલ્શિયમથી ભરપૂર એવા કેળાની પેટીસ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
કાચા કેળાં -શીંગ નું શાક (kela- shing nu shak recipe in gujarati
#ઉપવાસ#સુપરશેફ3#વીક3 ઉપવાસ માં સુ બનાવવું એ દરેક ગૃહિણી માટે ટેન્સન હોય છે.આપડે બી-બટેટા ની ખીચડી કે બી બટેટા નું શાક ખાતા જ હોઈએ છીએ...કેમ ખરું ને ?... પરંતુ દરેક વખતે બટેટા ભાવતા નથી તો આજે હું બી અને કાચા કેળાં ના શાક ની રેસિપી તમારી સાથે શેર કરું છું.જે ખાવા માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે...અને ઝટપટ બની પણ જાય છે.અને ચોમાસા ની આ ઋતુમાં કાચા કેળાં પણ સારા મળે છે. તેમજ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. Yamuna H Javani -
-
-
-
કાચા કેળા ના વડા
#માઇઇબુકજૈન રેસીપી . જૈન માં બટેટા માં ખાઈ એટલે એ લોકો કાચા કેળા ના વડા બનાવે. ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
સ્ટ્રીટ સ્ટાઇલ સાબુદાણા ભેળ(street sabudana bhel Recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી વાનગી Twinkal Kalpesh Kabrawala -
સાબુદાણા ની છૂટી ખીચડી
#ફરાળી #જૈન સાબુદાણા ની આં ખીચડી દાઢે વળગે એવી હોય છે દાણા દાણા છૂટી આં ખીચડી ખૂબ સરળ અને સવાદિષ્ટ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
-
ઉપવાસ ની થાળી
#ફરાળી#જૈન#goldenapron#post-24ઉપવાસ માટે ખૂબ જ ટેસ્ટી ફરાળી ઉપવાસ ની થાળી આપણે આજે બનાવીશું બધી જ વસ્તુઓ જેમાં ફરાળી છે અને તમે ઘરમાં સરળતાથી બનાવી શકો છો Bhumi Premlani -
કાચા કેળા અને કારેલા નું શાક (Kacha Kela Karela Shak Recipe In Gujarati)
#TT1 કૂકપેડ માં થી થીમ આપવામાં આવી છે કાચાં કેળાં નું શાક...કાચા કેળા ની સૂકી ભાજી, ભરેલા કાચા કેળા,કાચા કેળા નું રસાદાર શાક,કાચા કેળા ના કોફતાં...વગેરે ઘણાં થઈ શકે પણ આજે કાચા કેળા અને કારેલા નું શાક મેં બનાવ્યું છે...તો હું અહીં મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને ગમશે.સ્વાદ માં બહું જ સરસ લાગે છે.દાળ-ભાત સાથે, રોટલી, પરાઠા સાથે બહું જ મસ્ત લાગે છે. Krishna Dholakia -
કાચા કેળા અને સેવ ના રોલ (Raw Banana Sev Roll Recipe In Gujarati)
#PRજૈન રેસીપીApeksha Shah(Jain Recipes)
-
-
કાચા કેળાની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#PR#jainparyushan#cookoadindia#cookpadgujarat#જૈનપર્યુષણ પર્વ દરમિયાન બટેકા ના સ્થાને કાચા કેળા બેસ્ટ છે.કાચા કેળાની સૂકી ભાજી સ્વાદ માં ખબજ સરસ બને છે. सोनल जयेश सुथार -
કાચાં કેળાં નો ફરાળી ચેવડો
પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.ઘણા લોકો ફરાળમાં બટેટાં ના ખાતાં હોય એમના માટે કાચાં કેળાં સારો પર્યાય છે.ખાસ કરીને જૈન લોકો બટેટાં ની જગ્યાએ કાચાં કેળાંનો ઉપયોગ કરતા હોય છે. હું આજે કાચાં કેળાંનો ફરાળી ચેવડો લઈને આવી છું.આશા છે આ રેસિપી બધાને પસંદ આવશે..🧑🍳😊 Jigna Shukla -
-
કાચા કેળાની જૈન ફરાળી પેટીસ (Raw Banana Jain Farali Pattice Reci
#EB#week15#ff2#jain#childhood કાચા કેળા ની પેટીસ જૈન ફરાળી છે .જો ફરાળી ન બનાવવી હોય તો તેમાં શીંગ,તલ,અને પૌવા પણ એડ કરી શકાય,કાચા કેળા ની પેટીસ બનાવામાં મસાલા થોડા આગળ પડતાં કરવા તો જ ટેસ્ટી બનશે. सोनल जयेश सुथार -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1સાબુદાણા બટાકા શીંગ દાણા નું ફરાળી શાક Vandna bosamiya -
સાબુદાણા,બટાકા ની ખીચડી અને સીંગદાણા અને શિંગોડા ના લોટ નીફરાળી ખીચડી કઢી
#લોકડાઉન#પોસ્ટ-૨રામ નવમી માટે ફરાળી ખીચડી કઢી બનાવી છે. તો રેસીપી જોઈએ. Krishna Kholiya -
કાચા કેળા ની ફરાળી ટીકી વડા (Raw Banana Farali Tiki Vada Recipe In Gujarati)
#ff1 ફરાળી જૈન રેસીપી Parul Patel -
-
બટાકા પૌંઆ
#ઝટપટજો ઝટપટ વાનગી બનાવવાની વાત હોય તો સૌથી પહેલાં નંબર ની વાનગી એટલે બટાકા પૌંઆ Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10367184
ટિપ્પણીઓ