મસુર ની દાળ નો સૂપ

Bina Mithani @MrsBina
#કૂકર...એક અનિવાર્ય સાધન છે. તેના ઉપયોગ થી સમય નો બચાવ કરી શકાય છે. આ સૂપ ખૂબ હેલ્થી છે. પ્રોટીન થી ભરપુર છે. તે ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે.
મસુર ની દાળ નો સૂપ
#કૂકર...એક અનિવાર્ય સાધન છે. તેના ઉપયોગ થી સમય નો બચાવ કરી શકાય છે. આ સૂપ ખૂબ હેલ્થી છે. પ્રોટીન થી ભરપુર છે. તે ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મસુર દાળ ને ધોઈ ને અડધી કલાક પલાળી રાખો. કૂકર માં મસુર ની દાળ, ટમેટાં ના પીસ મોટા સુધારવા તે ઉમેરી, લસણ, મરી,ગાજર ના પીસ,આખા મરી ના દાણા.બે ગણું પાણી ઉમેરો.બે સીટી થવા દો.
- 2
કૂકર થોડી વાર પછી ખોલી,ક્રશ કરી તેમાં મીઠું, મરી પાવડર, મીઠું, લીંબુ ઉમેરી,જરૂર મુજબ ગરમ પાણી ઉમેરો. કૂકર ઞરમ કરવા મુકો ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી - મગ ની દાળ નો જૈન સૂપ
# ff1આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પ્રોટીન થી ભરપૂર છે. મેં દૂધી સાથે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
મસુર દાળ ગાર્લિક (Masoor Dal Garlic Recipe In Gujarati)
#DR મસુર દાળ જે સરળતા થી પચી જાય છે.ફાઈબર થી ભરપૂર આપણા શરીર માંથી ખરાબ કોલેસ્ટ્રોલ બહાર નીકળવામાં મદદ કરે છે અને પ્રોટીન થી ભરપૂર છે.આ દાળ ખૂબ જ ઝડપ થી સ્વાદિષ્ટ તૈયાર થઈ જાય છે.જે લંચ અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
રેડ વેલ્વેટ સૂપ (Red velvet Soup recipe in Gujarati)
#RC3#cookpadindia#cookpad_gujસૂપ એ પ્રવાહી સ્વરૂપ માં પીરસાતું શાકભાજી, નુડલ્સ, મીટ આદિ ના સંયોજન થી બનતું એક વ્યંજન છે. સૂપ શબ્દ ફ્રેન્ચ શબ્દ "soupe" પર થી આવેલ છે. સૂપ એ વર્ષો થી પ્રયોગ માં આવતું વ્યંજન છે, આપણે એમ પણ કહી શકીએ કે જ્યાર થી રસોઈ બનાવાનું ચાલુ થયું ત્યાર થી સૂપ બને છે. સૂપ સામાન્ય રીતે ગરમ પીરસાય છે પરંતુ અમુક સૂપ એકદમ ઠંડા પણ પીરસાય છે.આજે મેં રેડ વેલ્વેટ સૂપ બનાવ્યું છે નયનરમ્ય તો છે જ સાથે સાથે સે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. Deepa Rupani -
-
લેમન કોરિઅન્ડર સૂપ
#એનિવર્સરીઆ સૂપ માં કોથમીર નો ઉપયોગ થતો હોવાથી તે આંખ માટે ખુબજ ઉપયોગી છે તેમજ લીંબુ એ વિટામિન સી નો સ્તોત્ર છે માટે આ સૂપ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Dipal Parmar -
સ્પ્રાઉટ & ફ્રૂટ સલાડ (sprouts & fruit salad recipe in gujarati)
#સાઇડ આ સલાડ માં ફ્રૂટસ્ સાથે સ્પ્રાઉટ નો ઉપયોગ કરીને બનાવેલું એકદમ બનાવવાં માં પણ સરળ અને જે ખૂબજ હેલ્થી અને ટેસ્ટી લાગે છે. જેનો ઉપયોગ લંચ માં કરી શકાય છે. Bina Mithani -
-
મગ ની દાળ નો સલાડ (Moong Dal Salad Recipe In Gujarati)
#SPR#MBR4 પ્રોટીન થી ભરપૂર મગ ની દાળ નો સલાડ હળવું,ફ્રેશ અને સ્વાદિષ્ટ છે.તેમાં પલાળેલી દાળ નો ઉપયોગ કરી ને બનાવાય છે.આંબળા ની સિઝન હોવાંથી તેનો ઉપયોગ કર્યો છે અને ફ્રેશ મરી થઈ સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
પૌષ્ટિક સૂપ
#એનિવર્સરી#Week 1#soupશિયાળા માં સરસ મજાની શાકભાજી મળે છે.....હવે આ જ શાકભાજી નો ઉપયોગ કરી સૂપ બનાવ્યો છે.... Binaka Nayak Bhojak -
કોર્ન કોરીએન્ડર લોકી સૂપ (Corn Coriander Lauki Soup Recipe In Gujarati)
#My post 41સૂપ મારી ભાવતી વાનગી છે...સૂપ માં અલગ અલગ experiment કરવા પણ ગમે... આજે મે ગુણકારી એવી દૂધી નો ઉપયાગ કરી એક સૂપ ટ્રાય કરી ... દૂધી ઘણા ને નથી ભાવતી ...પણ જો આ રીતે સૂપ બનાવી ને આપશો તો 100 ટકા બધા ને ભાવશે. Hetal Chirag Buch -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
આ સૂપ વિટામિન સી થી ભરપુર છે. શિયાળા માં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે અને વળી આ સૂપ ખૂબ જલ્દીથી તૈયાર થઈ જાય છે. તેમાં કોથમીર નાખ્યા બાદ તરત સર્વ કરવું નહીં તો કોથમીર નો કલર બદલાય જાય છે. Disha Prashant Chavda -
કુશેરી
આ એક ઈજીપ્ત ની વેજીટેરીયન વાનગી છે.તે અલગ પ્રકાર ની છે.ખાવા ની ખૂબ જ મજા આવે છે. Bina Mithani -
મઠિયા ની દાળ ના પડીયા(mag dal na padiya recipe in gujarati)
# માઇઇબુક #પોસ્ટપ્રોટીન થી ભરપુર ટેસ્ટી હેલ્થી ડીશ Dt.Harita Parikh -
ગાજર ટામેટાનો સૂપ (Carrot Tomato soup recipe in gujarati)
#ફટાફટએક હેલ્થી રેસિપિ જે ફટાફટ બની જાય અને ટેસ્ટી ..તેમજ અત્યારે ગરમ પાણી કે ગરમ કાઢો પીવાનું કહેવામાં આવે છે તેના એક બીજા ઓપ્શન તરીકે આ સૂપ નો ઉપયોગ કરી શકાય. Kshama Himesh Upadhyay -
કોર્ન સૂપ (Corn Soup Recipe in Gujarati)
#GA4 #Week 20 આ સૂપ ને શિયાળા માં એક વાર જરુર થી કરજો ખુબ જ તસ્ત્ય અને હેલ્થી કોર્ન સૂપ.krupa sangani
-
-
-
મલ્ટીગ્રેન દહીંવડા
મલ્ટી ગ્રેન દહીંવડાં એક હેલ્થી અને ટેસ્ટી વર્ઝન છે દહીંવડા નું. આમાં મે બધી જુદી જુદી દાળ નો ઉપયોગ કરીને પ્રોટીન થીં ભરપુર ડીસ બનાવાની કોશિશ કરી છે. Mital Viramgama -
-
મગ ની દાળ,ગાજર નું સૂપ (Moongdal Carrot Soup Recipe In Gujarati)
#માઇઇબુકઆપણે સૂપ તો અવનવા પીતા હોઈએ છીએ પણ એવું સૂપ કે જેનાથી હેલ્થ પણ સારી રહે અને સ્વાદ પણ નવો મળે .આજે મે એવું જ સૂપ બનાવ્યું છે જે હેલ્ધી એન્ડ ડાયેટ છે .જેમાં મગની મોગર દાળ ,ગાજર ને ડુંગળી નો ઉપયોગ સાથે મલાઈ અને કેપ્સીકમ નું કોમ્બિનેશન છે .આ સૂપ સવારે , સાંજે ગમે ત્યારે લઈ શકાય .બીમાર વ્યક્તિ પણ લઈ શકે .. Keshma Raichura -
મગની દાળ નો સૂપ
#દાળઝડપથી બની જાય એવો અને આરોગ્યપ્રદ એવો સૂપ ઓછી સામગ્રી થી બની જાય છે. Bijal Thaker -
એસોર્ર્ટેડ વેજીટેબલ્સ ઇન કોકોનટ ગ્રેવી
#ડિનર #સ્ટારવેજીટેબલ્સ થી ભરપુર છે આ ડીશ. અને નારિયેળ નો ઉપયોગ કરીને થાઇ કરી ને ઇન્ડિયન ટચ આપ્યો છે. Bijal Thaker -
પાલક સૂપ
# Winter Kitchen Challange -3#Week -3આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પાલક માં ફાઇબર, કેલસીઅમ, આયર્ન ભરપૂર પ્રમાણ માં છે અને વેઈટ લોસ માટે પણ આ સૂપ સારુ ઓપ્શન છે. Arpita Shah -
મટર-કાજુ સૂપ (Pea and cashew soup)
#એનિવર્સરી#સૂપલીલા તાજાં વટાણા અને કાજુ નો ઉપયોગ કરીને એક રીચ સૂપ બનાવ્યું છે. Pragna Mistry -
રસમ સૂપ
#ડીનર#ટામેટા અને આમલી થી બનાવેલો આ સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ નો રસમ છે. આ રસમ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સ્પાઈસી બને છે. ખૂબ સરળ રીતે, ઓછી સામગ્રી થી ઝટપટ બની જાય છે. આ રસમ ને ઠંડો અને સૂપ ની જેમ પણ સર્વ કરાય છે. Dipika Bhalla -
વેજીટેબલ મનચાઉ સૂપ
#નોનઈન્ડિયન#આ સૂપ ચાઈનીઝ છે જેમાં ગાજર,શિમલા મરચુ,લીલી ડુંગળી ,લસણ, આદુ નો ઉપયોગ કરી બનાવ્યુ છે જે શિયાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે . Harsha Israni -
પાલક મસુર દાળ(palak masoor dal recipe in Gujarati)
મસુર દાળ માં પ્રોટીન ભરપૂર પ્રમાણ હોય છે અને પાલક માં આયર્ન હોવાં થી હાર્ટ ને રક્ષણ આપે છે.શિયાળા માં અવશ્ય બનાવી જોઈએ. Bina Mithani -
બીટ કેરેટ નો સૂપ (Beetroot Carrot Soup Recipe In Gujarati)
#SJCસૂપ માટે નો હેલ્થી option Sangita Vyas -
મસાલા ખીચડી
#કાંદાલસણ #લોકડાઉન બધા શાકભાજી ના ઉપયોગ કરીને બનાવેલી આ ખીચડી એક વન પોટ મિલ ની ગરજ સારે છે. પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવી આ ખીચડી સરળતા થી તૈયાર કરી શકાય છે. તે તૈયાર કરવા માટે ડુંગળી લસણ નો ઉપયોગ નથી કર્યો. Bijal Thaker -
ડબલ તડકા મસૂર દાળ (Double Tadka Masoor Dal Recipe In Gujarati)
#DR#30mins#cookpad_guj#cookpadindiaદાળ એ શાકાહારી ઓ માટે પ્રોટીન નો ઉત્તમ સ્ત્રોત છે. આપણે આપણા રોજિંદા ભોજન નો દાળ નો સમાવેશ જરૂર થી કરવો જોઈએ. અમુક નાના બાળકો ને દાળ ઓછી ભાવતી હોય છે ત્યારે જુદી જુદી રીતે દાળ બનાવી તેના ભોજન માં દાળ નો સમાવેશ થાય એ જરૂરી છે. મસૂર ની દાળ પૌષ્ટિક તો છે જ પરંતુ પચવા માં પણ બીજી દાળ ની સરખામણી એ સરળ છે. આજે ડબલ તડકા સાથે ઝટપટ બનતી મસૂર દાળ બનાવી છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10108050
ટિપ્પણીઓ