રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકર માં તેલ લેવું. તેમાં જીરું નાખવાયુ. જીરુ તતડે એટલે લીલા મરચા, લસણ પેસ્ટ, હળદર,લાલ મરચું, ધન જ્વેરું, ગરમ મસાલો, મીઠું નાખવાયુ. પછી એમાં પલાળેલા વટાણા નાખવા. પછી એમાં ૩-૪ કપ પાણી ઉમેરવું. ઢાંકણ બંધ કરી ૩-૫ સીટી વગાડવી. ગેસ બંધ કરી દેવું.
- 2
હવે બટાકા ને સ્મેશ કરી એમાં ઝીણા કાપેલા મરચા, મીઠું, લીંબુ નો રસ, બ્રેડ ક્રમ્સ નાખી પેટીસ બનાવિ લેવી.આ પેટિસ ને ચણા ના લોટ માં કોટ કરી ને વટાણા ના રાગડા માં મૂકી દેવી. કૂકર બંધ કરી ૧ સીટી વગાડવી.તેના પર તેલ લાલ મરચું નો વઘાર કરવો.
- 3
હવે ઊંડી પ્લેટ માં રાગડો અને પેટીસ મૂકી ખજુર આમલી ચટણી, લીલી ચટણી, દહીં, સેવ, કાંદા ટામેટા, કોથમીર, દાડમ થી ગાર્નિશ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પેટીસ
#સ્ટ્રીટ#બર્થડે#teamtrees#onerecipeonetreeરગડા પેટીસ આ ચાટ શ્રેણી માં આવતી બહુ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. બાફેલા બટેટાની પેટીસ, વટાણાના રસ્સા વાળા શાક સાથે ચટણીઓ ભેળવીને તે સર્વ કરવામાં આવે છે. Jagruti Manish (Dalwadi) Shah -
ખાંડવી ઈન કૂકર
#કૂકર આ રેસીપી કૂકરમાં કરવાથી ફટાફટ બની જાય છે.અને કોઈ પણ પ્રકાર ના ગાઠા નથી.અને સરસ બને છે.. Kala Ramoliya -
-
ચીઝ ગર્લિક બ્રેડ ઈન કૂકર
#કૂકરડોમિનોઝ જેવી ટેસ્ટી અને સોફ્ટ બે્ડ હવે ઘરે આસાનીથી બની જાય છે અને તે પણ કૂકર મા... એકવાર જરૂર થી બનાવજો. Bhumika Parmar -
રગડા પેટીસ
# MDC#cookpadindia#cookpadgujarati આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખેલી છું મને ખૂબ જ ભાવે અમે નાના હતા ત્યારે રાહ જોતા જ હોઈએ ક્યારે રગડા પેટીસ બને.તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
ચોકલેટ કેક ઈન કૂકર
#કૂકરઆ આટા કેક મે કૂકર મા બનાવી છે. ઓવન જેવી જ સોફ્ટ અને પોચી બની છે. અને સરસ ફુલી પણ છે. Bhumika Parmar -
-
-
-
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
-
મેક્રોની ઈન કૂકર
#કૂકરમેક્રોની બનાવવાની રીત ને એકદમ સરળ કરી છે, બનાવી છે કૂકર માં, જલ્દી બની જાય છે, અને કૂકર તો ફાસ્ટ કુકિંગ કરી જ આપે છે, તો પછી વાનગી પણ ફાસ્ટ લઈએ ને....તમે પણ બનાવજો મજા આવશે... Radhika Nirav Trivedi -
-
-
રગડા પેટીસ (ragdo patties recipe in gujarati)
#GA4#week1#potato#healthy#ga4 પોસ્ટ 2#trend Shilpa Shah -
-
રગડા પેટીસ
રગડા પેટીસ ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે... હેલ્થી અને એકદમ ચટપટી રગડા પેટીસ જોતા જ મોંમા પાણી આવી જશે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
-
રગડા પેટીસ
#તીખી #એનિવર્સરીરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે.આમાં વપરાતી ચટણીઓને કારણે આ ડિશ spicy બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
રગડા પેટીસ
#ડીનર લોકડાઉન ની પરિસ્થિતિ માં પરીવાર માટે સ્ટોર કરેલા લીલા વટાણા માંથી ચટપટી ડીશ બનાવી છે. Bhavna Desai -
-
-
-
-
-
-
રગડા પેટીસ
#જોડીઆ ચાટ ની વાનગી દરેક નાના મોટા દરેક ને ભાવે તેવી છે ખટમીઠાં સ્વાદ વાળી, સામાન્ય દરેક ના ઘર માં મળી રહે તેવા ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
રગડા પેટીસ
લોક ડાઉન ના કારણે શાક ભાજી માં ભાવ વધારો થયોઅને હવે તો શાક વાળા ના પોઝિટિવ કેસ ને કારણેશાક પણ લેવા નું બંધ થયું દુકાન ખુલે પણ જોઈતી વસ્તુઓ નો અભાવ હોય સેવ,દાડમ,આમલી ખજૂર બધું ન મળતાં ઓછી વસ્તુ ઓ થી રગડા પેટીસ બનાવી છે mamtabhatt829@gmail.com Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10148907
ટિપ્પણીઓ