નાનખટાઈ

Aartiben Hariyani
Aartiben Hariyani @Aartiben

નાનખટાઈ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘી
  2. 1 કપદળેલી ખાંડ
  3. 4 ચમચીબેસન
  4. 2 ચમચીરવો
  5. 1મોટો કપ મેંદો
  6. 1/4 ચમચીઇનો
  7. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  8. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં ઘી અને ખાંડ ને લઈને ફેટી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં મેંદો, રવો, બેસન, ઇનો, મીઠું બધું ઉમેરી ને લોટ બાંધી લો.

  3. 3

    હવે બેકિંગ ટ્રે પર ઘી લગાડી એક સરખી નાનખટાઈ બનાવી મૂકી દો.

  4. 4

    ઓવેન ને કોનવોકેશન મોડ પર 180 ડિગ્રી પર પ્રિહિટ કરી લો

  5. 5

    ત્યારબાદ બેકિંગ ટ્રે ને ઓવન માં મૂકી ને 160 ડિગ્રી પર 16 મિનિટ બેક કરી લો... તૈયાર છે નાનખટાઈ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aartiben Hariyani
પર

ટિપ્પણીઓ

Similar Recipes