નારિયેળ ની ચટણી

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

નારિયેળ ની ચટણી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2કપ-ફ્રેશ નારિયેળ (સમારેલ)
  2. 1નંગ- લીલું મરચું
  3. 4-5નંગ- લીમડા ના પાન
  4. 2ચમચી-શેકેલી ચણાની દાળ
  5. સ્વાદાનુસાર મીઠુ
  6. 3-4ચમચી- પાણી
  7. વઘાર માટે..
  8. 2ચમચી- તેલ
  9. 1/2ચમચી- રાઇ
  10. 1/2ચમચી- જીરું
  11. ચપટીહીંગ
  12. 5-6- લીમડા ના પાન
  13. 1સૂકું લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મીક્સર જાર માં સમારેલ નારિયેળ,લીલાં મરચાં,લીમડો, મીઠું,ચણા ની દાળ અને પાણી ઉમેરી પીસી લો.

  2. 2

    હવે વઘાર માટે એક વઘારીયા માં તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં રાઈ,જીરું,હિંગ,સુકુ લાલ મરચુ,લીમડો ઉમેરી આ વઘાર તરત બનાવેલ ચટણી માં ઉમેરો. અને મિક્સ કરો.

  3. 3

    તો તૈયાર છે ઢોંસા કે મેદુવડા સાથે ખાઈ શકાય તેવી નારિયેળ ની ચટણી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર

ટિપ્પણીઓ

Similar Recipes