બટાટા વડા

Maya Zakhariya Rachchh @cook_17908469
બટાટા વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટા ની છાલ ઉતારી કુકર મારામાં બાફી લેવા ત્યાર બાદ પ્લેટ મા કાઢી તેમાં મીઠું ખાંડ ગરમ મસાલો હરદર મરચું પાવડર કોથમીર એડ કરવું
- 2
પછી બટાટા નો છુંદો કરી વડા વારવા પછી એક બાવુલ મા ચણાનો લોટ લેવા તેમાં મીઠું નાખી પાણી થી લોટ કાલવો પછી કડકાઇ મા તેલ લય ગેસ પર મુકી ચણાના લોટ મા વડા બોણી તેલમાં તરવા સ્વાદિષ્ટ વડા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાત ના ઘારવડા
#india#ચોખાહાલો મિત્રો આજે હુ મારી રેસીપી મા મુકી રહીછુ ભાત ના ઘારવડ Maya Zakhariya Rachchh -
-
પાપડ ના ભજીયા
નમસ્કાર મિત્રો આજે હુ મારી રેસીપી માં પાપડ ના ભજીયા બનાવીશ#India Maya Zakhariya Rachchh -
વધારેલી છડીદાર નીચે ખીચડી
' નમસ્કાર મિત્રો આજે કૂકરમા બનાવેલી વઘારેલી ખીચડી ની રેસીપી મુકુ છુ#હેલ્થી#ચૉખા#india Maya Zakhariya Rachchh -
બટાટા વડાં ટોસ્ટ
#સ્ટ્રીટવડા પાઉં મુંબઈ ના લોકપ્રિય પંરપરાગત સ્ટ્રીટ ફૂડ છે.બટાટા વડાં ટોસ્ટ પણ મુંબઈ નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. Jasmin Motta _ #BeingMotta -
-
ટમેટા ના ભજીયા
નમસ્કાર મિત્રો આજે હુ મારી રેસીપી મા ટમેટા ના ભજીયા મુકીસ#ટમેટા Maya Zakhariya Rachchh -
છાલ વાડુબટાકા નુ શાક (Chhal Vadu Bataka Shak Recipe In Gujarati)
નમસ્કાર મિત્રો આજે આપણે બનાવશુ છાલ વાડુ બટાકા નુ શાક.#કુકર#india Maya Zakhariya Rachchh -
બટાટા વડા
#goldenapron3#week11#poteto#લોકડાઉન હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બટેટા વડા.લોકડાઉન હોવાથી બઘાં ઘરે હોય છે.અને દરરોજ નવું બનતું હોય છે.આજે અમારા ઘરે બટેટા વડા બનાવ્યા જે બધા ના ફેવરિટ છે.આ રેસીપી તમારી સાથે શેર કરું. Vaishali Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tawa pulav recipe in gujarati)
#મોમહુ પણ પોતે ઍક મા છુ મારી પોતાની પસંદગી ની રેસીપી હુ પોસ્ટ કરું છુ. Sonal Naik -
બટાટા વડા
#કાંદાલસણગુજરાતીઓના સ્પેશ્યલ બટાટાવડા વરસાદ ની સીઝન માં ખાવાની ખૂબ મજા પડે .. ગરમ ગરમ વડા ને ચટણી જો મળી જાય તો શું કેહવું .. Kalpana Parmar -
-
સાબુદાણા વડા
મિત્રો,આજે અગિયારસ છે તો આજે હું સાબુદાણા ના વડા ની રેસીપી લઈ આવી છું. ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે વડા બનાવતી વખતે હાથ માં ચોંટી જતા હોય છે ખૂબ જ અથવા કલર બરાબર નથી આવતો કે બરાબર બનતા નથી તો આજે આપણે પરફેક્ટ રીત સાથે સાબુદાણા ના વડા બનાવતા શીખીશું.#sabudana_vada bhuvansundari radhadevidasi -
-
ટોમેટો લાવા વડા
#સ્ટફડ #ઇબુક૧ #૩૯ નાના - મોટા બધાને લાવા કેક ખૂબ ભાવે છે તો મેં આજે કેક ની બદલે લાવા વડા બનાવ્યા છે Bansi Kotecha -
બટાકા વડા
નમસ્તે બહેનો😊જય શ્રી કૃષ્ણ 🙏આજે હું તમારી સમક્ષ ટેસ્ટફુલ રેસિપી લઈને આવી છું આશા છે કે તમને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. Dharti Kalpesh Pandya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10171480
ટિપ્પણીઓ