રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લાલ લીલા મરચા ને ધોઈ અને વચ્ચે કાપો મારી ચપ્પુ વડે તેના અંદરથી બી કાઢી લેવા પછી બે બટેટાની કુકરમાં સીટીકરી અને બાફી લેવા પછી તેની છાલ ઉતારી અને મસાલો તૈયાર કરવો
- 2
પછી તેની અંદર હળદર અડધી ચમચી ધાણાજીરું ૧ ચમચી થી સ્વાદ અનુસાર મીઠુ કોથમીર અડધી વાટકી ખાંડ બે ચમચી બધું નાખી અને મસાલો તૈયાર કરવો હવે તે મસાલો મરચા ની અંદર ભરી દેવો
- 3
હવે એક તપેલી ની અંદર બે વાટકી ચણાનો લોટ નાખવો તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખો પછી પાંચ ચમચી સાજીના ફૂલ નાખવા અને પાણી નાખી અને લોટનું ખીરું તૈયાર કરવું એક કડાઈ ની અંદર તેલ ગરમ મૂકી તેલ ગરમ થઈ જાય પછી ભરેલા મરચા ને લોટની અંદર બોળી અને તેલમાં તળી લેવા તળાઈ જાય પછી એક ડિશમાં કાઢી અને ડેકોરેશન કરી અને ગરમાગરમ મિર્ચી વડા સર્વ કરવા ગ્રીન લાલ ચટણી સાથે
- 4
તૈયાર છે આપણા ગરમાગરમખૂબ જ ટેસ્ટી અને યમ્મી મરચી વાળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલેદાર છાસિયા અળદ
#મોમમસાલેદાર છાસીયાં અડદઆ મધર્સ ડે નિમિત્તે મારા મમ્મીની આ ફેવરીટ વાનગી છે અમે જ્યારે ગામડામાં રહેતા બહુ વરસાદ કે વાવાઝોડું આવ્યું હોય ત્યારે શાકભાજી કાંઈ ન મળે ત્યારે મારા મમ્મી અમોને આ મસાલેદાર સાસીયા અડદ બનાવી આપતા આજે પણ મને એ દિવસો મધર્સ ડે નિમિત્તે યાદ આવે છે આવી જ રીતે મારા મમ્મી વેસ્ટ માંથી બેસ્ટ ઘણી બધી વાનગીઓ બનાવી અમો ભાઇ-બહેને બનાવી આપતા આ મધર્સ ડે નિમિત્તે આ મારી વાનગી હું મારા મમ્મીને ડેડીકેટેડ કરવા માગું છું થેન્ક્યુ સો મચ આઇ લવ યુ માય મોમ Komal Batavia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિર્ચી પકોડા (MIRCHI PAKODA RECIPE IN GUJARATI) (JAIN)
#MFF#રાજસ્થાની#MIRCHIVADA#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
-
More Recipes
ટિપ્પણીઓ