ફરાળી સામો
#india
આજે હુ બનાવીશ ફરાળી સામો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈ મા તેલ લઈ ગેસ ઉપર મુકી વઘાર કરવો તેમાં જીરું મરચાં નાંખવા પછી તેમાં પાણી નાખવું
- 2
પછી તેમાં મીઠું મરચાં પાવડર કોથમીર આદુ મરચાં પેસ્ટ નાખી હલાવીને સામો બટાટા ખમણી ને બી નો ભુકો નાખી 15મીનીટ ચડવા દેવો સામો તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાપડ ના ભજીયા
નમસ્કાર મિત્રો આજે હુ મારી રેસીપી માં પાપડ ના ભજીયા બનાવીશ#India Maya Zakhariya Rachchh -
ફરાળી ફજેતો અને સામો (Farali Fajeto Samo Recipe In Gujarati)
#EB#AsahiKaseiIndiaવિસરાતી જતી ગુજરાતી વાનગી: ફરાળી ફજેતો જેને કેરી ની કઢી કે આમરસ કઢી તરીકે ઓળખાય છે.તે ઑઈલ લેસ વાનગી તરીકે મેં આજે ઉનાળાની ઋતુ ના અનુસંધાનમાં બનાવી ને મુકી છે.ફજેતા ની સાથે સાદો બાફેલો સામો એક બપોરે આરોગી શકાય તેવી ડીશ બનાવી છે. Krishna Dholakia -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
-
ટમેટા ના ભજીયા
નમસ્કાર મિત્રો આજે હુ મારી રેસીપી મા ટમેટા ના ભજીયા મુકીસ#ટમેટા Maya Zakhariya Rachchh -
-
-
-
-
-
🌹ફરાળી લોટનું ખીચું (ધારા કિચન ફરાળી રેસિપી)🌹
#કૂકર#india#GH💐આજે મે મારી પ્રિય વાનગી ફરાળી લોટનું ખીચું બનાવ્યું છે, પસંદ આવે તો કહેજો.💐 Dhara Kiran Joshi -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
ફરાળી કટોરી ચાટ
#ઉપવાસસાબુદાણા, બટાટા નો પુરણ માં થી બનાવેલ સાબુદાણા કટોરી, અને એમાં તળેલા બટાટા અને શીંગદાણા નો સ્ટફિંગ ભરી, દહીં અને ખજુર ની ચટણી સાથે, બટાટા ની સેવ,દાડમ ના દાણા થી ગાર્નિશ કરીને બનાવેલ છે આ સ્વાદિષ્ટ ફરાળી વાનગી. Jasmin Motta _ #BeingMotta -
-
ફરાળી આલુ ટિક્કી (Farali alu tikki recipe in Gujarati)
#આલુઆજે ભીમ અગિયારશ હોવાથી ઘરના બધા લોકો કરે એટલે મે આજે ફરાળી આલું ટિક્કી બનાવી છે તો હું તમને મારી રેસીપી સેર કરું છું. Shital Jataniya -
કેશરીયા સામા ખીર
#દૂધ#જૂનસ્ટારસામો, મૌરૈયો ને આપણે ફરાળી વાનગી બનાવા માં વાપરીએ છીએ. આજે એમાં થી ખીર બનાવસુ. Deepa Rupani -
-
મોરૈયા ના ફરાળી દહીંવડા (Moraiya Farali Dahivada Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@cook_29963943 inspired me for this recipeઆજે અગિયારસ અને સોમવાર એટલે બંને ટાઈમ ફરાળી વાનગી ની રમઝટ.. સવારે ફ્રુટ્ સલાડ, બટાકા ની સૂકીભાજી અને રાજગરાના થેપલા બનાવ્યા. સાંજે સાબુદાણા ની ખીચડી અને ફરાળી દહીં વડા બનાવ્યા.સામો અને બટાકા નો ઉપયોગ કરી સામા ની ખિચડી બનાવીએ તો બાળકો ને ઓછી ભાવે પરંતુ તે જ સામગ્રી નો ઉપયોગ કરી દહીં વડા બનાવ્યા તો મજા પડી ગઈ.. જરૂર થી બનાવશો. Dr. Pushpa Dixit -
ફરાળી સેવ પુરી ચાટ
શ્રાવણ ને રક્ષા બંધન માં ખવાય એવી ફરાળી સેવ પુરી ચાટ. આ વાનગી રાજગરા નો લોટ, શિંગોડા નો લોટ, બટાકા નું મિશ્રણ, કોથમીર અને સીંગ ની ચટણી થી બંને છે. ઉપર ફરાળી ચેવડા થી સજાવા માં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta -
ફરાળી મેંગો સ્ટફડ કોન
કેરી ની સીઝન છે તો તો કેરી માંથી જ અવનવી વાનગીઓ બનાવવાની હોય છે. તો આજે બનાવીશું કેરી માંથી ફરાળી મેંગો સ્ટફડ કોન. કે જે ફરાળી વાનગી છે.megha sachdev
-
ફરાળી દહીંવડા(dahivada recipe in Gujarati)
#ઉપવાસફરાળી ચેલેન્જ દહીંવડા એક એવી રેસિપી છે જે બધા ને ભાવતા હોય છે અને બધા ના ઘર માં બનતા પણ હોય છે તો આજે મેં ફરાળી દહીંવડા બનાવીયા છે આ દહીંવડા હું મારી મમી પાસે થી શીખી છું જયારે ઓછા ટાઈમ માં કંઈક બનાવવા નું હોય તો દહીંવડા બેસ્ટ ઓપ્શન છે એ ટેસ્ટી પણ હોય છે અને જલ્દી બની પણ જાય છે અને આને તમે ગમે તિયારે બનાવી ને રાખી શકો છોJagruti Vishal
-
ફરાળી સામા ની ખીચડી (Farali Sama Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસનાં ફરાળમાં ડિનરમાં લાઈટ બનાવવાની ઈચ્છા થઈ તો સામાની ખિચડી અને રાજગરાનાં લોટની ફરાળી કઢી બનાવી છે. Dr. Pushpa Dixit -
ફરાળી બફવડા
#indiaરેસીપી:-14ફરાળી બફવડા ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે.. શ્રાવણ માસમાં આ ફરાળી બફવડા જરુર થી બનાવજો.એમાય લાલ મીઠી ચટણી માં રાજકોટ ની તીખી ચટણી મિક્સ કરી ને મોજ માણો.. Sunita Vaghela -
-
*સામાના ફરાળી દહીંવડા*
#ગુજરાતીફરાળી વાનગી ઉપવાસ દરમિયાન ખવાતી હોય છે.તોહવે આવાનગી પણ ટૃાય કરો. Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10189851
ટિપ્પણીઓ