પાવભાજી

H S Panchal
H S Panchal @cook_15769872
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ ફલાવર
  2. ૧૦૦ ગ્રામ વટાણા
  3. ૪૦૦ ગ્રામ બટાકા
  4. ૨ કાદા
  5. ૩ ટમેટા
  6. ૩ ચમચી લાલ મરચું
  7. ૨ ચમચી પાવભાજી મસાલો
  8. ૩ ચમચી ધાણાજીરું
  9. ૩ કળી લસણ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૧_૧ મોટો ચમચો તેલ અને બટર
  12. કોથમીર અને કાદા, લીબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકભાજી બાફીને સમેશકરો.

  2. 2

    કાદા ટમેટા લસણ પણ બાફીને મિકસરમાં પીસી લો. અને લાલ મરચું, ધાણાજીરું, પાવભાજી મસાલો નાખી બટર ઉપર આવે ત્યા સુધી સોતળો

  3. 3

    તૈયાર છે પાવભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
H S Panchal
H S Panchal @cook_15769872
પર

ટિપ્પણીઓ

Similar Recipes