પાવભાજી બ્રુસેટા

પાવભાજી બ્રુસેટા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ને ધોઈ ને કૂકર મા પાણી નાખી ૫થી૬ સીટી વગાડીને લો.
- 2
એક કડાઈ મા તેલ અને બટર ગરમ કરી લો. તેમા ઝીણા કાપેલા ટામેટા અને ડુંગરી નાખી હલાવી દો. આદુ મરચાની લસણ પેસ્ટ નાખી મીઠું સ્વાદ મુજબ નાખી ૪ થી૫ મિનિટ સુધી ચડવા માટે મુકો.ઉપર જણાવેલ મુજબ બધા સુકા મસાલા ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો. ફરી ૪ થી૫ મિનિટ સુધી સાતડો. તેલ છુટું પડે પછી બાફેલા વેજીટેબલ ઉમેરી લો. બરાબર મિક્ષ કરી લો. જરૂર મુજબ પાણી નાખી હલાવી દો. ૪થી૫ મિનિટ સુધી રહેવા દો. લીંબુનો રસ ઉમેરી લો.
- 3
થઈ જાય પછી લીલા ધાણા નાખી હલાવી દો.
- 4
હવે બ્રેડ ની સ્લાઈસ લઈને ગોળ વાટકી ની મદદ થી કાપી લો. ગાર્લિક બટર લગાવી તવા પર કડક શેકી લેવું. હવે કચુંબર કાપી લો. (ડુંગરી, ટામેટા, કોબી, ગાજર) તેમાં મીઠું સ્વાદ મુજબ, પીરી પીરી પીરી, લીલા ધાણા, લીંબુનો રસ, તેલ નાખી હલાવી દો.
- 5
બ્રેડ શેકાઈ જાય પછી ઉપર ભાજી રાખી લો. ત્યાર પછી તેમાં ઉપર કચુંબર (સાલસા) મુકો.ચીઝ કયૂબ છીણી લો અને ઉપર નાખી લો.
- 6
તો તૈયાર છે આપણા પાવભાજી બ્રુસેટા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા ટોસ્ટાડોસ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકટોસ્ટાડોસ એક મેક્સિકન વાનગી છે. જેમાં મકાઈ નો લોટ માથી પુરી બનાવવા મા આવે છે અને તેના ઉપર બાફેલા રાજમા ડુંગરી અને ટામેટા થી સાલસા બનાવી ચીઝ નાખી સર્વ કરવા મા આવે છે. મે આ ટોસ્ટાડોસ ને ઈન્ડિયન ટચ આપી ગુજરાતી સમોસા નુ સ્ટફિંગ બનાવી પીરસ્યા છે.ઉપર, કોબી, ગાજર, બીટ ની કતરણ થી ગાર્નિશ કરયું છે. Bhumika Parmar -
પાવભાજી
#સ્ટ્રીટ પાવભાજી ફેમસ સ્ટ્રીટ ફુડ છે. સ્ટ્રીટ ફુડ ખાવા જઇએ અને પાવભાજી ના ખાઇએ તો ના ચાલે .પાવભાજી નું નામ લેતા જ મોઢા માં પાણી આવી જાય . Ami Adhar Desai -
પાવભાજી(Pavbhaji Recipe In Gujarati)
#વેસ્ટમે પાવભાજી માં કલર લાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે Dipti Patel -
પાવભાજી ચીઝ સેન્ડવીચ(Pavbhaji cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week15#grillપાવભાજી અને સેન્ડવિચ આપને બધા બનાવતા જ હોય .આજે આપને પાવ ભાજી અને સેન્ડવીચ ને મિક્સ કરી પાવભાજી સેન્ડવીચ બનાવી છે.જે ખુબજ યમ્મી પણ લાગે છે અને લેફ્ટ ઓવર ભાજી નો ઉપયોગ પણ થઈ જાય. Namrata sumit -
-
ચીઝ પાવભાજી મસાલા આમલેટ
#flamequeens#ફ્યુઝનવીક આ આમલેટ ખૂબ જ સરસ લાગે છે.તમે જરુર થી બનાવજો. અહિ પાવભાજી સાથે ફ્યુઝન કયુઁ છે. Bhavna Desai -
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી તો બધા ને ભાવતી જ છે અને બધા સબ્જી નો યુઝ કરીને બનતી હોવાથી ખૂબ જ સરળ અને જલ્દી પણ બની છે જે મુંબઈ ની ફેમસ છે પાવભાજી તેવી જ રીતે બનાવશું પાવભાજી એકદમ સરળ અને જલ્દી પણ બની જસે. મેહુલ પ્રજાપતી કાનુડો -
પાવ-ભાજી(pav bhaji recipe in Gujarati)
કૂકર માં ઝટપટ બનતી પાવભાજી પણ ખૂબ જ સરસ બને છે.જે એટલી જ તીખી અને ટેસ્ટી બને છે.તેમાં શાકભાજી ઓવરકૂક નથી કરવાનાં.જરા રફ બાફવાં.જેથી તેનો સ્વાદ જળવાય રહે. Bina Mithani -
ઇટાલિયન પાવભાજી પાસ્તા વિથ ગરલિક બ્રેડ
#ફ્યુઝન રેસિપી કંતેસ્ટ#ઇટાલિયન પાવભાજી પાસ્તા વિથ ગરલીક બ્રેડ Kashmira Mohta -
ગુજરાતી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકલઝાનિયા એ ઈટાલિયન ડીસ છે.પરંતુ હવે ઈન્ડિયા મા પણ ખૂબજ ખવાય છે.આજે મે ગુજરાતી ટચ આપી લઝાનિયા બનાવ્યા છે.ઈટાલિયન લઝાનિયા મા લઝાનિયા સીટ ને બોઈલ કરી ઉપયોગ કરે છે સાથે શાકભાજી વપરાય છે પરંતુ મેં રોટલી નો ઉપયોગ કરી ગુજરાતી લઝાનિયા બનાવ્યા છે.જે ખૂબ જ સરસ બન્યું છે. Bhumika Parmar -
પનીર પાવભાજી
અલગ વરસન ઓફ પાવભાજી#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ૧૨ Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
રીગણ પાવભાજી બોટ (Brinjal Pawbhaji boatin Gujarati)
#માઇઇબુક#વિકમીલMeditaranian વાનગી ને Indian રીતે રજૂ કરવામાં આવી છે. જેને ખૂબ જ પ્રખ્યાત ભારતીય સ્ટ્રીટ food પાવભાજી નો સ્વાદ આપ્યો છે. આ રેસિપિ મે વધેલી પાવભાજી માંથી બનાવેલી છે.પાવભાજી ની રેસિપિ મેં બ્રોકોલી પાવભાજી બ્રુસેટા માં આપેલી છે તે જ વાપરેલી છે. Riddhi Ankit Kamani -
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
#વેસ્ટ#post 35પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખુબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. આજે મે મુંબઈ સ્ટાઇલ પાવભાજી ઘરે બનાવી છે, જે ગુજરાતી લોકો ની પણ એટલી જ પ્રિય છે, જેથી લોકો એને ખાવાનું ખુબ પસંદ કરે છે, પાવભાજી એ શાકના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક એવી ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે અને એ પણ બટરથી સેકેલા જેનાથી ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે બટર ને પાવભાજીમાં ઉમેરો તો સ્વાદ કંઈક અલગ જ લાગે છે અને જો વરસાદ પડે તો ગરમ ખાવાની મોજ પડે છે મારા ઘરમાં તો બધાને ખુબ ભાવે છે. Jaina Shah -
મુંબઈ સ્ટાઇલ પાવભાજી
#રેસ્ટોરન્ટપાવભાજી તો સૌની ફેવરેટ છે અને આપે રેસ્ટોરેન્ટ જઇયે તો જરૂર થી ખાતા હોઈએ છે તો આજે મેં રેસ્ટોરન્ટ માં મળે છે એવી પાવભાજી ની રેસિપી રજૂ કરી છે Kalpana Parmar -
રતલામી પાવભાજી
#રતલામી પાવભાજીઆ પાવભાજી માં રેગ્યુલર પાવભાજી ની જરૂર પડે છે. જેની રેસીપી મેં અગાઉ પોસ્ટ કરેલ છે. તો તેની લિંક અહીંયા પ્રસ્તુત કરું છું.https://cookpad.wasmer.app/in-gu/recipes/10325981 bhuvansundari radhadevidasi -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujaratiપાવભાજી એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ લોકપ્રિય વાનગી છે. જેમાં મિશ્ર શાકભાજીને વિવિધ મસાલાઓની સાથે પકાવીને મસાલેદાર શાક (ભાજી) બનાવવામાં આવે છે અને ભાજીને બટરથી શેકેલા નરમ પાવની સાથે પીરસવામાં આવે છે. પાર્ટી હોય કે મહેમાન આવવાના હોય ત્યારે પીરસવા માટે આ એક યોગ્ય નાસ્તો છે કારણકે તેને પહેલાથી બનાવી શકાય છે, બધાની પસંદનું અને બનાવવામાં પણ સરળ છે.વડી, શિયાળાની ઋતુમાં બધા જ લીલા શાકભાજી સારા આવતા હોવાથી પાવભાજી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Ankita Tank Parmar -
મુંબઈ પાવભાજી
મુંબઈપાવભાજી#RB2 #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#મુંબઈ_સ્પેશિયલ #પાવભાજી #સ્ટ્રીટફૂડ #પાઉંભાજીમુંબઈ પાવભાજી -- મારા પતિ ને ડેડીકેટ કરુંછું . તેમને ખૂબ જ પસંદ છે . ઘરમાં પણ બધાં ને ખૂબજ ભાવે છે . Manisha Sampat -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati)
#GA4#Week14#Cookpadindiaશિયાળાની ઋતુમાં શાકભાજી ખુબજ સરસ મળતા હોય છે. પાવભાજી માટે ના બધા તાજા શાકભાજી તથા કચુંબર માટે ના રંગબેરંગી શાકભાજી જોઇને જ ખાવાની ઈચ્છા થઈ જાય. મે આજે પાવભાજી ને થોડી અલગ રીતે રજુ કરી છે. આશા છે તમને પસંદ આવશે.. Jigna Vaghela -
કુકર પાવભાજી.(Cooker Pavbhaji Recipe in Gujarati)
ઝટપટ કુકરમાં બનાવો સ્વાદિષ્ટ પાવભાજી. Bhavna Desai -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એટલે મુંબઈની ફેમસ અને બધાની ફેવરેટ. મે પાવભાજી બનાવવા માટે 1 થી 2 ટિપ શેર કરી છે આ રીતથી તમે પાવભાજી બનાવો અને જરૂરથી જણાવજો કે કેવી બની. Urvi Mehta -
પાઉં ભાજી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક#ઇટાલી_વેડ્સ_મુંબઈલાઝાનિયા અને મુંબઈ ની પાઉંભાજી બધા ની જાણીતી છે. એ બંને ને ઇન્ટ્રોડક્શન ની જરૂર નથી. આજે મેં ફયુઝન થીમ મા લાઝાનિયા અને પાઉંભાજી મિક્સ કરી પાઉંભાજી લાઝાનિયા બનાવ્યું છે. અહીં મેં પાઉં ની જગ્યા એ બ્રેડ લીધી છે. Khyati Dhaval Chauhan
More Recipes
ટિપ્પણીઓ