જીરા રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ધોઈ નાખવા ત્યાર બાદ કૂકરમાં ૨ચમચી તેલ નાખી ગેસ પર મૂકો ત્યાર બાદ તેમાં ૨ચમચી જીરું નાખી વઘાર થાય એટલે તેમાં ડુંગળી ઝીણી સમારેલી ઝીણી સમારેલ મરચાં અને હીંગ નાખી ત્યાંર બાદ તેમાં ધોયેલા ચોખા ઉમેરો
- 2
તેમાં ૨ચમચી મીઠું સ્વાદાનુસાર ઉમેરો ૧ચમચી ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરવો અથવા આમચૂર પાઉડર નાખી શકાય કૂકર બંધ કરી ચાર સીટી થવા દો ત્યાર બાદ ગરમાગરમ સર્વ કરો ઉપર સજાવટ માટે ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દો ડૂંગળી ની લાંબી સ્લાઈસ,આખા મરચા લીંબુ ના ફાડા થી ડીશ મા સર્વ કરો
- 3
ઝડપથી બનાવી શકાય અને ખાવામાં પણ હળવી કહી શકાય એવી રેસિપી છે બહુ ભૂખ લાગે ત્યારે બહુ જ ફટાફટ બનાવી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ પાલક વીથ જીરા રાઈસ
#ફેવરેટફેમિલી ની ફેવરિટ ડિશ ની વાત આવે ત્યારે દાલ પાલક વીથ જીરા રાઈસ તો પહેલા જ આવે.એકદમ સાદુ પરંતુ બધાને ભાવે તેવી વાનગી અને આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે. Bhumika Parmar -
-
-
દાલ ફાય -જીરા રાઈસ ( Dal Fry Jeera Rice Recipe In Gujarati
કૂકર મા બજાર જેવો જીરા રાઈસ #કૂકર #india Kinjal Shah -
વટાણા બટેટા ની કચોરી
#કઠોળ #ફાસ્ટફૂડ #વટાણા બટેટા ની કચોરી ઘણી રીતે બને છે મગની દાળ ની મગ ની કચોરી પ્યાજ ની કચોરી મેં આજે વટાણા બટેટા ની કચોરી બનાવી છે બહુ જ સ્વાદિષ્ટ નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
સેન્ડવીચ ઢોકળા
#ઇબુક૧#૪૪# સેન્ડવીચ ઢોકળા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે ઝડપ થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
શાક ભાત રોટલી સાથે સલાડ
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન#શાકભાતરોટલીસાથેસલાડઘણી વાનગીઓ બનાવીએ પરંતુ સિમ્પલ રેસીપી ને સજાવટ કરીએ તોન ભાવતું હોય તો પણ તે મજા થીે ખાયછે mamtabhatt829@gmail.com Bhatt -
ખીચુ
ચોખા ના લોટ થી બનતી.તીખી તમતમ મસાલેદાર સ્વાદિષ્ટ.ગુજરાતી બધા ની ફેવરેટ સ્ટીટ ફૂડ..ખીચુ..એને પાપડી ના લોટ પણ કેહવાય છે#સ્ટ્રીટ Saroj Shah -
-
-
-
-
-
-
મગ ની કઢી
#કઠોળ #મગ ની કઢી (ખાટાં મગ) પણ કહેવામાં આવે છેકાઠિયાવાડી સ્પેશલ ખાટાં મગ સાથે બાજરી નો રોટલો લીલાં લસણનો વઘાર કરવામાં આવે છે શિયાળામાં અને ચોમાસામાં ખવાય છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે mamtabhatt829@gmail.com Bhatt -
-
શાક ભાત રોટલી સાથે સલાડ
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન#શાકભાતરોટલીસાથેસલાડરસોઈ માં વાનગીઓ તો ઘણી બનાવીએ પરંતુ જોઈ ને ખાવા નું મન થાય એના માટે વિવિધ પ્રકારથી સજાવટ કરી થાળી પીરસવામાં આવે છે આજે મેં દૂધી બટેટા નું શાક ભાત રોટલી બનાવી બાળકો રોજ શાક રોટલી ખાવાથી કંટાળી ગયા તો થોડો સમય કાઢીને સજાવટ કરી અને બધા એ મજા માણી mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
જીરા રાઈસ દાળ ફ્રાય
#લોકડાઉન#પોસ્ટ2આંખો દિવસ ઘરે હોઈએ તો ઘણા લોકો હળવું ભોજન પસંદ કરે છે. કારણ કે ખાસ કંઈક કામ હોતું નથી. અને જો ફુલ ડીશ જમી લઈએ તો સાંજે વળી જમવાની પ્રોબ્લેમ થાય. અમે પણ ઘણી વાર હળવું અને એકાદ વસ્તુ બનાવી લઈએ છીએ જેથી સાંજે કંઈક નવીન બનાવી શકાયઃ આજે મેં બનાવ્યા બધા ના માનીતા જીરા રાઈસ અને દાળ ફ્રાય. જોડે પીરસ્યું છાસ કાકડી અને નવી નવી કાચી કેરી.. Khyati Dhaval Chauhan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10137319
ટિપ્પણીઓ