સરપ્રાઈઝ પીનટ્સ કોકો ટ્રફલ્સ

#મીઠાઈ
#India post 13
#goldenapron
15th week recipe
હેલો ફ્રેન્ડસ ,..મીઠાઈ નું નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય . મીઠાઈ નાના મોટા સૌને ભાવે. આમ પણ રક્ષાબંઘન નો તહેવાર નજીક જ છે. એટલા માટે આજે હું બાળકો અને મોટા સૌને ભાવે એવી એક મીઠાઈ લઈ ને આવી છું ."સરપ્રાઈઝ પીનટ્સ કોકો ટ્રફલ્સ "🍡🍡
સરપ્રાઈઝ પીનટ્સ કોકો ટ્રફલ્સ
#મીઠાઈ
#India post 13
#goldenapron
15th week recipe
હેલો ફ્રેન્ડસ ,..મીઠાઈ નું નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય . મીઠાઈ નાના મોટા સૌને ભાવે. આમ પણ રક્ષાબંઘન નો તહેવાર નજીક જ છે. એટલા માટે આજે હું બાળકો અને મોટા સૌને ભાવે એવી એક મીઠાઈ લઈ ને આવી છું ."સરપ્રાઈઝ પીનટ્સ કોકો ટ્રફલ્સ "🍡🍡
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ખાંડ લઈ..ખાંડ ઓગળે એટલુંજ પાણી એડ કરી ખાંડ ઓગાળવી. ત્યાર બાદ તેમાં સેકી ને ક્રશ કરેલ સીંગદાણા નો ભૂકો નાખી દૂઘ અને મલાઈ એડ કરવી ઓરેન્જ કલર પણ આ ટાઈમ પર એડ કરવો. હવે બઘું મિક્સ કરી ને તેનો લોટ બાંધી ને તૈયાર કરવો.
- 2
હવે આપણે કોકોનટ નું મિકસચર તૈયાર કરીશું. લીલા ટોપરા ની છાલ ઉતારી વોશ કરી મિકસચર માં ક્રશ કરી લો. એક પેન માં ટોપરુ અને દૂઘ મિક્સ કરી ગરમ કરો જેથી ટોપરુ બોઇલ થઈ જાય અને સોફ્ટ રહે.ત્યાર બાદ તેમાં કનડેન્સડ મિલ્ક અથવા તો મલાઈ (જો મલાઈ યુઝ કરીએ તો ખાંડ નું પ્રમાણ વઘારે લેવું) ખાંડ નું બુરુ,છીણેલી વ્હાઇટ ચોકલેટ એડ કરી સ્લો ફલેમ પર હલાવો અને 2 ભાગ કરી લો.એક ભાગ વ્હાઇટ જ રહેવા દો અને બીજા ભાગમાં ગ્રીન કલર ઉમેરી મિક્સ કરો.
- 3
ટ્રફલ્સ માટે સૌ પ્રથમ ઘી વાળા હાથે થી ગ્રીન મિકસચર માંથી નાના નાના લાડુ (બોલ્સ) બનાવી લો. ત્યાર બાદ વ્હાઇટ મિકસચર માંથી હાથે થી થેપી ને પુરી બનાવો અને ગ્રીન બોલ્નને કવર કરી દો એજ રીતે પીનટ્સ ઓરેન્જ લેયર થી વ્હાઇટ બોલ ને કવર કરી લો.
- 4
આ રીતે બઘાં ટ્રફલ્સ રેડી કરી સુકા ટોપરા ના બુરુ માં રગદોળી લો જેથી ઉપર નું મોઇસ્ચર શોષાઈ જાય અને પરફેક્ટ ટ્રફલ્સ બને.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સીંગપાક
#goldenapron 20th week recipeફ્રેન્ડસ, શ્રાવણ માસમાં ઘરમાં નાના-મોટા બઘાં ને ઉપવાસ માં ભાવે એવો સીંગપાક બનાવવા માં ખૂબ જ સરળ છે. asharamparia -
સેફ્રોન કોકોનટ મલાઈ લડડુ
#જૈન#ફરાળીફ્રેન્ડસ, લડડુ બઘાં ને પ્રિય એવી સ્વીટ છે.એમાં પણ કોઈ ફલેવર ઉમેરી એ તો ટેસ્ટ જ બદલી જાય. કોકોનટ મલાઈ લડડુ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય. તો ફટાફટ બની જાય એવા આ લડડુ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
રાઈસ સ્ટફ ખીચું
#india post 11#goldenapron13 th week recipe#ચોખા#કુકરહેલો ફ્રેન્ડસ, ચોખા ના લોટ નું ખીચું તો આપણે બઘાં ખાઇએ છીએ. પણ આજે મેં ખીચા માં સ્ટફીંગ કરીને એક નવી રેસીપી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી છે. asharamparia -
-
-
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBWeek 2આમ (કાચી કેરી ) 😋 નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રોઝ કોકોનટ ડીલાઈટ
#માત્ર ૨ જ મિનિટમાં બની જતી મીઠાઈ છે આ. ખૂબ ટેસ્ટી અને નાના મોટા સૌને ભાવે તેવી મીઠાઈ. Dimpal Patel -
-
મોહન થાળ
#દિવાળી મોહનથાળ નું નામ સાંભળતા જ મારા મોમાં તો પાણી આવી જાય છે.મોહનથાળ મારી ફેવરિટ મીઠાઈ છે અને તેના વિના તો દિવાળી પણ અધૂરી લગે છે.તો આજે હું તમારી સાથે આપણી પરંપરાગત મીઠાઈ મોહનથાળ ની રેસિપી શેર કરું છું. Yamuna H Javani -
ગ્વાવા કાજુ ડિલાઇટ (Guava Kaju Delight Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ 2આજે હુ જામફળ નાં આકાર જેવી બનતી ખુબજ સરળ એક દિવાળી મીઠાઈ લઇ ને આવી છું જે ખૂબ જ ઓછાં ઘટક માંથી બને છે Hemali Rindani -
રાઈસ કપકેક
#India post 9#goldenapron11th week recipe#કુકર#ચોખાહેલો ફ્રેન્ડસ .... આ રેસીપી 15 ઓગસ્ટ ના રાષ્ટ્રીય તહેવાર ને સમર્પિત કરીને હું ભારતીય હોવા નો ગર્વ કરું છું અને ચોખા ની રેસીપી કોન્ટેસ્ટ હોય તો એ યાદ કરવું રહ્યું કે ભારત ચોખા ની નિકાસ માં બઘા દેશો માં આગળ છે. હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ચોખા કાબોર્હાડેટ થી ભરપૂર છે ,પચવા માં પણ હલકા છે અને ચોખા માંથી ઘણી વાનગી ઓ બનાવી શકાય છે. હું આજે નાના-મોટાબઘાં ને ભાવે એવી કપકેક ની રેસીપી લઇને આવી છું. જનરલી કેક મેંદા ના લોટ માંથી બને છે જયારે મેં ચોખા ના લોટ માંથી કપકેક બનાવી છે. જે ખુબ જ ટેસ્ટી બની છે. મેંદા ની કેક જેવી જ સ્પોનજી આ કેક ની રેસીપી તમને બઘા ને ચોકકસ પસંદ પડશે. asharamparia -
-
ચોળા ની દાળ ના દહીંવડા
#જૈનફ્રેન્ડસ, ખટ-મીઠા એવા દહીંવડા નામ માત્ર થી જ મોંમાં પાણી આવી જાય. તો તેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
વ્હાઈટ ચોકલેટ પડલ્સ
#RB14#WEEK14(ચોકલેટ નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે, એમાં પણ આવી હેલ્ધી અને ટેસ્ટી ચોકલેટ બનાવવામાં આવે તો ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે.) Rachana Sagala -
ઓરીઓ સ્વિસ રોલ
રક્ષાબંધન નજીક આવી રહી છે તો મે તેના માટે સાવ ઓછી સામગ્રી માં અને ઓછા સમય માં બને એવી યુનિક મીઠાઈ બનાવી છે જ માત્ર ઓરિયો બિસ્કીટ માંથીજ બની જાય છે અને ઘર ની જ સામગ્રી થી બની જાય છે Darshna Mavadiya -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#mrકોલ્ડ કોકો - નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. કોલેજ ની બહાર જ કોલ્ડ કોકો મળતો હતો. અમદાવાદ માં HL કોલેજ બહાર મળતો કોલ્ડ કોકો ખૂબ જ પ્રખ્યાત છે. કોલેજ પતી પછી જેટલી વાર પસાર થતી હતી એટલી વાર પીવાની ઈચ્છા થતી હતી. હવે તો લગ્ન પછી અને દુબઈ આવ્યા પછી કોલ્ડ કોકો બહુ મિસ કરું છું. તો વિચાર્યું કે ઘરે જ કેમ ના બનાવું. Nidhi Desai -
-
-
કોકોનટ લાડુ
#goldenapron3#Week8#કોકોનટહેલો ફ્રેન્ડ આજે હું તમારા માટે સિમ્પલ રેસિપી અને જલ્દી બની જાય તેવી sweet dish લઈને આવી છું જે ઠાકોરજીને પ્રસાદી રૂપે પણ ધરાવી શકાય છે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો ટ્રાય કરીએ કોકોનટ લાડુ.. Mayuri Unadkat -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#week6 આ શિરો જોતાજ મોંમાં પાણી આવી જાય એવો બને છે.અને હેલ્થ માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
કોલ્ડ કોકો(Cold coco Recipe in Gujarati)
#GA4#week10#chocolateકોકો નું નામ લેતાં જ મોમાં પાણી આવી જાય ને? કોને નથી ભાવતો કોલ્ડકોકો નાના મોટા સહુ નું ફેવરીટ ડ્રીંક છે. અને આ તો સુરતી સ્પેશીઅલ ડ્રીંક છે. Sachi Sanket Naik -
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
નારંગી બરફી (Orange Barfi Recipe In Gujarati)
નારંગીમાંથી બનેલી આ ખૂબ જ સ્વાદિષ્ટ બરફી છે.#cookpadindia#cookpadgujarati#CR#worldcoconutday#PR Sneha Patel -
એપલ કેરેમલ ચોકલેટ(apple caramel chocolate recipe in Gujarati)
#CookpadTurns4મે આજે સફરજન ના ઉપયોગ થી એક અલગ ફીલિંગથી ચોકલેટ બનાવી છે.. Dhara Panchamia -
મોહન ભોગ મીઠાઈ
મીઠાઈ બધા ને બવ જ ભાવે એમાં પણ બંગાળી મીઠાઈ નુ નામ આવે એટલે મોં માં પાણી આવી જાય. એવી જ એમાંથી એક મીઠાઈ જેનું નામ પણ ભગવાન ના નામ પરથી છે મોહન ભોગ મીઠાઈ.#AV Khushbu Soni -
મોહન ભોગ મીઠાઈ
#SGમીઠાઈ બધા ને બવ જ ભાવે એમાં પણ બંગાળી મીઠાઈ નુ નામ આવે એટલે મોં માં પાણી આવી જાય. એવી જ એમાંથી એક મીઠાઈ જેનું નામ પણ ભગવાન ના નામ પરથી છે મોહન ભોગ મીઠાઈ. Khushbu Soni -
એગ્લેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22ખૂબ જ સરળ અને teasty રેસિપી છે.. મારા પપ્પા ની બર્થડે પર એમને સરપ્રાઈઝ કરવા આ કેક બનાવી હતી.. Manisha Parmar
More Recipes
ટિપ્પણીઓ