બૃશેટા

Vivek Khimani @cook_18063983
#HM
બૃશેટા ઇટાલિયન રેસિપ છે .આ મારા અને મારા પરિવાર ની ફેવરિટ ડીશ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રેન્ચ લોફ ને ક્રોસ માં કટ આપી એક સરખી સ્લાઇઝ કરી લેવી.
- 2
ત્યાર બાદ તેના ઉપર બટર લગાડવું.
- 3
તેના ઉપર સમારેલ ટામેટા,કેપ્સીકમ, કાંદા મુકવા.
- 4
ઉપર થી મિક્સ હર્બ્સ ચિલ્લી ફ્લેક્સ અને ચીસ મૂકવું.
- 5
200 ડિગ્રી ઉપર 10 મિનિટ ઓવન માં બેક કરવું.
કેચપ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રોસ્ટિની
#બર્થડેઆ એક ઇટાલિયન એપિટાઈઝર છે જે બર્થ ડે પાર્ટી મા ખૂબ જ ફેવરિટ છે.. Radhika Nirav Trivedi -
પાઉંભાજી બ્રુશેટા
#લોકડાઉન#પોસ્ટ5પાઉં ભાજી ની ભાજી નો ટોપીપિંગ તરીકે ઉપયોગ કરી ને ખુબ જ ટેસ્ટી એવા બ્રુશેટા બનાવી શકાયઃ છે. ચટપટા આ બ્રુશેટા ખાવા મા ખુબ જ સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
ઇટાલિયન બ્રુસેટા (Italian Bruschetta Recipe In Gujarati)
#TheChefStory#ATW3ઝડપથી બનતી બાળકોને પસંદ એકદમ ચટપટી ઇટાલિયન વાનગી Shital Shah -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlicbread payal Prajapati patel -
પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
પાઉંભાજી નાના મોટા બધાની પ્રિય વસ્તુ છે તેમજ ચીઝ વાળી બધી વસ્તુઓ બાળકોને પસંદ પડે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મે અહીંયા પાઉંભાજી બ્રુશેટા બનાવ્યા છે. ઇટાલિયન બ્રુશેટા જે સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે એને મેં અહીંયા ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને પાવભાજી નો ઉપયોગ કરીને નવું રૂપ આપ્યું છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
બૃશેટા(Brushetta Recipe in Gujarati)
#GA4#WEEK5#ITALIAN#COOKPADGUJ#COOKPADINDIA બ્રુશેતા એક ઇટાલિયન સ્ટાટૅર છે, જે બ્રેડ લોફ પર ટોપિંગ કરી બનાવવા માં આવે છે. Shweta Shah -
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)
મારા એકદમ ફેવરિટ આ વ્હાઈટ સોસ પાસ્તા. એકદમ ક્રીમી અને ચીઝી. બહાર જેવા જ ઘરે બનાવ્યા. મજ્જા આવી ગઈ ખાવાની.#goldenapron3Week 22#Sauce Shreya Desai -
ઈટાલીયન બૃશેટા (Italian Bruchetta Recipe in Gujarati)
માય ન્યુ રેસીપીઆ એક ઈટાલીયન ડીશ છે#GA4#Week 26# bread# Italian Bruschetta chef Nidhi Bole -
પિઝા (pizza recipe in Gujarati)
#trend1આ નવી રીત હું મારી ભાભી પાસેથી શીખી છું.મારા ઘરમાં બધા ને ખૂબ જ પસંદ આવ્યા.thnk u dear Anupa Prajapati -
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
-
વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati)
#GA4 #Week10વેજીટેબલ ચીઝ બ્રેડ ને જોઈને કોઈપણ તેને ખાવા લલચાઈ એવી આ વાનગી છે.કેમ કે એ દેખાવમાં કલરફુલ અને ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે.તેમજ આ વાનગી ખૂબજ ફટાફટ બની જાય એવી છે માત્ર લીમીટેડ સામગ્રી થકીતો ચાલો બનાવવાની રીત જોઈશું... NIRAV CHOTALIA -
વેજ એન્ચીલાડાઝ (Veg Enchilada Recipe in Gujarati)
#GA4#Week21#Maxicanએન્ચીલાડાઝ એ મેક્સિકન ની ફેમસ ડીશ છે.અને મારી ફેવરિટ મેક્સિકન ડીશ. અને આ ડીશ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે. Dimple prajapati -
-
ગ્રીલ્ડ સેન્ડવીચ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFC : ગ્રીલ્ડ સેન્ડવીચસેન્ડવીચ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . તો આજે મેં એવાકાડો , વેજીટેબલ અને ચીઝ નાખી ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી .જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે એમાં મેં થોડું વેરીએશન કર્યું છે. આ સેન્ડવીચ મારા સન ની ફેવરિટ છે . Sonal Modha -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe in Gujarati)
#FD આ સેન્ડવીચ મારી અને મારી ફ્રેન્ડ ની feavrouite રેસીપી છે.અમે જ્યારે મળતા ત્યારે બનાવતા . આ એકદમ સિમ્પલ પણ બહુ ટેસ્ટી રેસીપી છે. Chintal Kashiwala Shah -
ઢોકળીયા પીઝા (dhokliya pizza)
મેં અહીં ગુજરાતી અને ઇટાલિયન વાનગીનું ફ્યુઝન તૈયાર કર્યું છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૧૭ Bansi Chotaliya Chavda -
ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છેManisha murjani
-
ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ
#તવાહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ જે બાળકોને ફેવરિટ છે સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકો છો ખૂબ જલ્દી બની જાય છે ખૂબ જ ટેંગી છે અને ખૂબ જ ટેસ્ટી છે ટ્રાય કરો તમે પણ. Falguni Nagadiya -
-
ફ્યૂઝન પાસ્તા (Fusion Pasta Recipe In Gujarati)
#prc પાસ્તા નોર્મલી આપણે વ્હાઇટ સોસ અને રેડ સોસ બનાવીએ છે પણ આ પાસ્તા મેં મારી રીતે fusion કરી બનાવ્યા છે આ મારી ઇનોવેટિવ ડીશ છે આશા છે તમને બધાને ગમશે ફુસીઓન પાસ્તા (indo westen) Arti Desai -
વેજ મોમોસ(Veg Momos Recipe in Gujarati)
#GA4#week8 સ્ટીમ વાનગી માં મને મોમોસ નેસ્ટ ઓપ્શન લાગ્યું મુક્વા માટે. અને બાળકો ને જોતાજ ભાવતી વાનગી છે. Nikita Dave -
-
ચપાટી પિઝા(pizza recipe in gujarati (
#વેસ્ટબાળકો ભાખરી,રોટલી,સલાડ ના ખાતા હોય તો આ અેક હેલ્ધી રેસીપી છે અને ચટપટુ છે Kruti Ragesh Dave -
મેગી સ્ટફ્ડ બર્ગર બન (Maggi Stuffed Burger Buns Recipe In Gujar
#ChoosetoCook#MyFavouriteRecipe#cookpadgujarati બર્ગર બન તો ઘણી બધી રીતે બનતા જ હોય છે. પરંતુ મેં અહીં મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા છે. આ બર્ગર બન અને મેગી મારા બાળકો ના ખૂબ જ ફેવરીટ છે. તેથી મેં બાળકોને ગમે એવા ચીઝી બર્ગર બન માં મેગી ને સ્ટફ્ડ કરીને આ ચીઝ થી અને શાકભાજી થી ભરપુર એવા ચીઝી બર્ગર બન બનાવ્યા છે. આ બન માં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરીને એકદમ ચીઝી મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. આ બર્ગર બન બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી બર્ગર બન છે. Daxa Parmar -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week26 પીઝા નું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પીઝા મેં અપમના મોલ્ડમાં બ્રેડ મૂકી ને બનાવ્યા છે સ્ટફિંગ માં પીઝાનો જ ભર્યું છે એટલે બાળકોને ખૂબ જ આવશે . બ્રેડ પીઝા કંપ સાઈઝ નાની હોવાથી નાના બાળકો માટે one bite પીઝા બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેજ. ચીઝ રીંગ (Veg Cheese Ring Recipe in Gujarati)
આ ડીશ મેં પહેલી વાર જ ખાધી છે. મારી બર્થ ડે ના દિવસે જ મેં આ ડીશ ડીનર માં બનાવી હતી. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો.#માઇઇબુક#પોસ્ટ૨૯ Charmi Shah -
મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
પાસ્તા અને લઝાનીયા મારા ભાઈ અને મારા ફેવરિટ છે તો એ બનેં નું સાથે કોમ્બિનશન કરીને મેં મેક્રોની લઝાનીયા બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10222734
ટિપ્પણીઓ