રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છાસ ની અંદર લોટ નાખી બ્લેન્ડર વડે મિક્સ કરો. ત્યારબાદ એક પેનમાં તેલ અને ઘી ગરમ કરવા મુકો.ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ,જીરું, હિંગ, મેથી, લાલ સૂકા મરચાં અને મીઠો લીમડો નાખી વઘાર કરો. ત્યારબાદ બધા વેજિટેબલ્સ ઉમેરો. વેજિટેબલ્સ ચડી જાય ત્યાં સુધી સાંતળો.
- 2
ત્યારબાદ તેમાં મિક્સ કરેલ છાશ ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર,ગોળ,ખાંડ આદુ, મરચાં અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને 10 મિનિટ ઉકળવા દો. તેમાં કોથમરી છાંટી સર્વ કરો. તો તૈયાર છે વેજીટેબલ કઢી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાટી-મીઠી કાઠીયાવાડી કઢી (Khati Mithi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#goldenapron #week24#માઈઈ બુક#પોસ્ટ 12Madhvi Limbad
-
મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaકઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10237045
ટિપ્પણીઓ