રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને મિક્સ કરી તને બે ત્રણ પાણી વડે ધોઈ નાખો. ત્યારબાદ કુકરમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરુ,લાલ સૂકા મરચાં,તજ,લવિંગ અને લીમડો નાખી વઘાર કરો. ત્યારબાદ તેમાં ત્રણ ગ્લાસ પાણી ઉમેરો. પાણી ગરમ થઈ જાય એટલે તેમાં દાળ અને ચોખા નાખો. ત્યારબાદ તેમાં બધાજ મસાલા અને મીઠું ઉમેરી મિક્સ કરો.હવે તેમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરો.
- 2
ત્યારબાદ ઢાંકણ બંધ કરી ચાર સીટી કરો. તો તૈયાર છે છૂટી ખીચઙી. તેના પર કાજુના કટકા,ગરમ મસાલો અને કોથમરી છાટી ઓસામણ સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week 7 ખીચડીમિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ની ટેસ્ટી અને હેલ્ધી પંચરત્ન ખીચડી 😋😋 Bhavika Suchak -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં લાઈટ ખોરાક પસંદ કરતાં આપણે ગુજરાતીઓ નાં ઘરે વારંવાર બનતી કઢી-ખીચડી. Dr. Pushpa Dixit -
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Butter milkસ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.Komal Pandya
-
-
રજવાડી વઘારેલી ખીચડી
#હેલ્થડેવિથ કિડ્સ.આજે મારી લાડકી એ બનાવી રજવાડી વઘારેલી ખીચડી.😍😘😋 Chhaya Panchal -
-
-
-
-
-
-
છૂટી ખીચડી ઓસામણ (દ્રારકા ના ગુગળી બ્રાહ્મણ ની પ્રખ્યાત રેસીપી)
સવારના હેવી ભોજન પછી સાવ હળવું મેનું.અને પાછું ખુબજ સ્વાદિષ્ટ ..અને ખૂબ જ ઓછા ઘટકો માંથી તૈયાર થાય છે Veena Gokani -
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7આમ તો ખીચડી એ આપણો ટ્રેડિશનલ ગુજરાતી ભાણું છે જે અલગ અલગ રીતે બધા જ ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે, ખીચડી માં ઉમેરાતી દાળ અને ચોખા માં પ્રોટીન,ફાઈબર,વિટામિન ભરપુર પ્રમાણમાં હોય છે તે સાથે તે એક હલકો ખોરાક છે જે બીમાર માણસ ખાય તો જલ્દી સાજો થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય ને પણ સારુ રાખે છે ટૂંક માં ખીચડી પોતે એક સમ્પૂર્ણ ખોરાક છે જે શરીર ને સમ્પૂર્ણ પોષણ પુરુ પાડે છે અહીં આજે મે રજવાડી ખીચડી ની રેસીપી શેર કરુ છું જેમાં ભરપુર મસાલા અને નટ્સ ,અને ઘી નો ઉપયોગ કર્યો છે sonal hitesh panchal -
-
-
મિક્સ ધાન ની ખીચડી (Mix Dhan Khichdi Recipe In Gujarati)
#WKRવિવિધ દાળ ના ઉપયોગ થી બનાવેલી આ ખીચડી ખુબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10213162
ટિપ્પણીઓ