કોર્ન પાલક બિરયાની

Nigam Thakkar Recipes @cook_17489753
કોર્ન પાલક બિરયાની
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કઢાઈમાં પાણી ગરમ કરી તેમાં મકાઈનાં દાણા બાફી લો. પાલકની ભાજીને ધોઈને સમારી લો. બાસમતી ચોખાને પાણીમાં પલાળી રાખો.
- 2
એક કઢાઈમાં ઘી ગરમ કરો તેમાં રાઈ, જીરૂં, સૂકું લાલ મરચું, તજ, લવિંગ મૂકી વઘાર તતડે પછી તેમાં સમારેલા લીલાં મરચાં, આદુની પેસ્ટ, પલાળેલા ચોખા, ધાણાજીરું, બિરયાની મસાલો, હળદર, બાફેલા મકાઈનાં દાણા, મીઠું તથા જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને મધ્યમ આંચે ૫ મિનિટ પકાવો.
- 3
ત્યારબાદ તેમાં પાલક ઉમેરીને ફરીથી ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ પકાવો. ગેસ બંધ કરીને બિરયાનીને ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે કોર્ન પાલક બિરયાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્વીટ કોર્ન સૂપ
#હેલ્થી #indiaમિક્ષ વેજિટેબલ્સ અને સ્વીટકોર્નથી બનતો ટેસ્ટી અને હેલ્થી સૂપ. Nigam Thakkar Recipes -
મિક્ષ. વેજ ફાડા ખીચડી
#કૂકર #indiaવિવિધ પ્રકારના શાકભાજી તથા ઘઉંના ફાડામાંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્થી ખીચડી. Nigam Thakkar Recipes -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
બિરયાની ડીનર માટે બેસ્ટ ઓપ્શન્સ છે.ખૂબ જ સુગંધિત હેલ્ધી ડીશ. Bhavna Desai -
દૂધી કોર્ન સૂપ (Dudhi Corn Soup Recipe In Gujarati)
સ્વીટ કોર્ન સૂપનું હેલ્ધી વર્જન.. ટ્વિસ્ટ છે દૂધી. Dr. Pushpa Dixit -
-
-
પાલક રાઈસ અને પાલક રાયતું
#ડિનરઆ ડિશ એક કંપ્લીટ મીલ છે . સ્વાસ્થ ની દૃષ્ટિએ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. નાના મોટા દરેક ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
કુસ્કા(પ્લેઈન બિરયાની)
#ઇબુક૧#પોસ્ટ૪૫આ મારી ઇબુક૧ કોન્ટેસ્ટ ની છેલ્લી રેસીપી આજે રજૂઆત કરું છું...આજે મે પ્લેઈન બિરીયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. અને જે બિરીયાની એના વધુ પડતા શાકભાજી ના લીધે ન ખાતું હોય એપણ આ બિરયાની ખાઈ શકે છે... Sachi Sanket Naik -
કોર્ન પાલક ખીચડી
#અમદાવાદમારા ઘરે બધા ને ખીચડી ભાવતી નથી. અને ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છે. આથી મેં આ ખીચડી એક વખત બનાવી અને મિત્રો બધા ને ખુબ જ ભાવી. તો તમે પણ એક વખત જરૂર થી બનાવજો. Bhoomi Mehta -
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
#FM સ્વાદિષ્ટ અને હેલ્ધી વેજ બિરયાની જે ઘરના નાના મોટા દરેકને પસંદ આવે છેબિરયાની sarju rathod -
પાલક પનીર બિરયાની (palak paneer Biryani recipe in Gujarati)
#સુપરશેફ૪મારા ઘરમાં બધા ને બિરયાની ખૂબજ ભાવે છે.એટલા માટે હું અવનવી બિરયાની બનાવતી રહું છું એજ રીતે આજે હું પાલક પનીર બિરયાની બનાવી છે.આપણે પાલક પનીર નું શાક તો ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં બિરયાની બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
પાલક કોર્ન મસાલા
#goldenapron3#Week4પાલક, કોર્ન, ઘી, અને લસણ આ ચાર ઘટકો નો ઉપયોગ કરીને મે આ પંજાબી સબજી બનાવી છે. Parul Patel -
આલ્ફાંઝો ફ્લેવર્ડ શાહી જર્દા બિરયાની
#ખીચડીફ્રેન્ડ્સ, જર્દા બિરયાની સ્વીટ અને હેલ્ધી ડીશ છે. જેમાં ડ્રાયફ્રુટ્સ, તજ , લવિંગ અને ઘી નો પ્રમાણ માં વઘુ વપરાશ થાય છે. જનરલી મેરેજ કે કોઈ ફંક્શનમાં બનતી આ સ્વીટ ડીશ અથવા તો " સ્વીટ યલો ચાવલ" સોડમ થી ભરપૂર અને પૌષ્ટિક પણ છે. asharamparia -
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો. Purvi Modi -
-
બરીસ્તા સેફ્રોન વેજ બિરયાની (Barista Saffron Veg Biryani Recipe in Gujarati)
હૈદરાબાદ ની સુપ્રસિદ્ધ વેજીટેબલ બિરયાની સાથે બરિસ્તા નો તડકો અને કેસર ની સુગંધ#RD dhruti bateriwala -
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#આ બિરયાની મેં કૂકરમાં બનાવી છે. અત્યારે ઘરે જ છું સમય સારો મળે પણ મને નોકરી સાથે ઓછો સમય મળે એટલે હું કૂકરમાં રસોઈ કરવાનું વધારે પસંદ કરું છું. કૂકરમાં ઓછા સમયમાં રસોઈ થઈ જાય એટલે સાચું કહું મને પણ એ જ ફાવી ગયું છે. Urmi Desai -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
કેળાનું રાયતું
#હેલ્થી #indiaઈન્સ્ટન્ટ બની જાય તેવું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેળાનું રાયતું. Nigam Thakkar Recipes -
વેજ હાંડી બિરયાની
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક ૨વેજ હાંડી બિરયાની ભારત ની પરંપરાગત વાનગી છે... આમાં ઘણા હેલ્ધી શાક અને ચોખા નો વપરાશ થાય છે.. અને ટ્રેડીશનલી રીતે. આ માટી ની હાંડી માં બનાવવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. દોસ્તો મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ ની તકનીક બાફવુ નો ઉપયોગ કર્યો છે..અને ટ્રેડીશનલ રીત માટી ની હાંડી માં વેજ બિરયાની બનાવી છે. .. તો ચાલો દોસ્તો વેજ હાંડી બિરયાની બનાવશું.. Pratiksha's kitchen. -
ધ્રુંગાર ભરથા બિરયાની
આ બિરયાની જ્યારે પણ તમે બનાવશો ત્યારે તમારું રસોડું એકદમ સરસ અરોમાંથી મહેકી ઉઠશે એ ની ખાતરી, સ્વાદ માં પણ એટલી સરસ કે તમારી પ્રિય બની રેહસે.અને ધ્રુંગાર થી જે એક ફ્લેવર મળે છે એતો બધાને જ પસંદ પડશે. Viraj Naik -
વન પોટ સુરતી બિરયાની
#હેલ્થી#indiaઆ બિરયાની માં બધા લીલા શાકભાજી નો ઉપયોગ કર્યો છે તેથી હેલ્ધી પણ છે અને એક જ વાસણ માં બનાવી છે એટલે આસાની થી બની જાય છે. Grishma Desai -
કોર્ન પાલક રાઈસ
#આ રાઈસ દેખાવમાં જેટલા સુંદર છે એટલા જ સ્વાદમાં પણ મધુર છે.મારી દિકરીને પાલક જરાપણ પસંદ નથી પણ આ રાઈસ ખૂબ પ્રેમથી ખાય છે. Urmi Desai -
વેજ બિરયાની
#goldenapron3#week-9#pzal_ward_બિરયાની,સ્પાઈસી બિરયાની માં વેજ. જેટલા ભાવતા હોઈ તેટલા અને ઘર માં હોઈ તે નાખી ને સરસ,સ્વાદિષ્ટ, સ્પાઈસી બિરયાની બનાવી છે. Krishna Kholiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10049645
ટિપ્પણીઓ