🌹"ફરાળી પંચરત્ન મોરિયા લાડુ"

#ફરાળી
#india
#GH
#મીઠાઈ
🌹 આજે મે મારી કૂકપેડ લાઈવ ફરાળી પ્રિય વાનગી "ફરાળી પંચરત્ન મોરિયા લાડુ" જો તમે મીઠાઈ ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને
#બનાવા માં ખૂબ જ સરળ છે અને લાડુનો સ્વાદ ખરેખર લાજવાબ છે🌹https://m.facebook.com/groups/361343508037630?view=permalink&id=477594739745839
🌹"ફરાળી પંચરત્ન મોરિયા લાડુ"
#ફરાળી
#india
#GH
#મીઠાઈ
🌹 આજે મે મારી કૂકપેડ લાઈવ ફરાળી પ્રિય વાનગી "ફરાળી પંચરત્ન મોરિયા લાડુ" જો તમે મીઠાઈ ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને
#બનાવા માં ખૂબ જ સરળ છે અને લાડુનો સ્વાદ ખરેખર લાજવાબ છે🌹https://m.facebook.com/groups/361343508037630?view=permalink&id=477594739745839
રાંધવાની સૂચનાઓ
- 1
રીત :
સૌ પ્રથમ મોરિયાનો લોટ, રાજગરાનો લોટ અને શિંગોડાનો લોટ માં દૂધ પાવડર થોડુ ઘી નાખી તેનો કઠણ લોટ બાંધી જરૂર પૂરતું પાણી નાંખીને કણક તૈયાર કરો પછી તેના મુઠિયા ને ધીમા તાપે બદામી રંગ ના થાય તેવા તેલ કે ધી મા તળો પછી તેને મિક્સરમાં પીસી ને પાવડર તૈયાર કરો - 2
પછીએક તપેલી મા ચુરમાને નાંખી ને પછી નાળિયેરનું ખમણ, બદામ,કાજુ,એલચી વરિયાળી પાવડર જાયફળનો પાવડર નાંખી બરાબર મિક્સ કરી ગરમ ઘી નાંખી તેમા કિસમિસ નાખો અને પછી તેમા લાડુ મિશ્રણ મા દળેલી ખાડં કે બાઉનશુગર અથવા ગોળ ભેળવો અને લાડુ વાળી ને તેને ખસખસ મા રગદોળી દો, આ ફરાળી લાડુ બધા ને ખુબજ ભાવે છે.
- 3
તો તમારા માટે તૈયાર છે સ્વાદિષ્ટ ફરાળી પંચરત્ન મોરિયા લાડુ
ધનેશ્વરી કિરણકુમાર જોશી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીક્સ ફરાળી ડ્રાય ફ્રૂર્ટ્સ લાડુ" (mix farali dry fruits laddu recipe in gujarati language)
#માઇઇબુક#પોસ્ટ30#ફરાળી#ઉપવાસ#મીઠાઈઆજે હું તમારા માટે લઈ ને આવી છું મારી પોતાના ની ફેવરેટ ફરાળી વાનગી "મીક્સ ફરાળી ડ્રાય ફ્રૂર્ટ્સ લાડુ" જો તમે ઉપવાસ કરતા હોવ તો તમે પણ આજે જ બનાવો આ સ્વાદિષ્ટ ફરાળી ડ્રાય ફ્રૂર્ટ્સ લાડુ". Dhara Kiran Joshi -
🌹"ફરાળી ટેસ્ટીયમ્મી વડા" 🌹
#જૈન#ફરાળી🌹શ્રાવણ માસ ની ઠંડી સાતમ હોયવા થી આજે મે ક્રિએટ કરેલી અેકદમ નવી વેરાયટી તો આજે ધરે જ બનાવો "ફરાળી ટેસ્ટીયમ્મી વડા" સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે વડા નો સ્વાદ ખરેખર ટેસ્ટીયમ્મી છે🌹 Dhara Kiran Joshi -
🌹"પાસ્તા લાડુ"🌹"(ધારા કિચન રસિપી)
💐કેહેવાય છે કે તહેવાર કે પ્રસંગ કોઈ પણ હોય પણ જ્યાં સુધી આપણી કાઠિયાવાડની પારંપરિક મીઠાઈ લાડુ ન બને, તો એ તહેવાર કે પ્રસંગ અધુરો જ હોય એમ લાગે છેતો આજે હું તમારા માટે એક નવી મીઠાઈ લઈને આવી છું જે સ્વાદ માં એકદમ ટેસ્ટી અને હેલ્દી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો 💐#ઇબુક#Day8 Dhara Kiran Joshi -
🌹કાજુનું અથાણું🌹((dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹કાજુનું અથાણું સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને કાજુનો સ્વાદ ખરેખર લાજવાબ છે🌹 Dhara Kiran Joshi -
🌹કાજુનું અથાણું🌹(dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹 કાજુનું અથાણું સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને કાજુનો સ્વાદ ખરેખર લાજવાબ છે🌹 Dhara Kiran Joshi -
🌹"ફરાળી સુખડી" 🌹( ધારા કિચન રસિપી
#લોકડોઉન#goldenapron3#week 7#jaggery🌹નવરાત્રી ચાલતી હોવાથી પ્રસાદમાં અને ફરાળમાં ખુબજ હેલ્દી હોય એવું શું કરવું એ પ્રશ્ન છે, એમાં પાછું લોકડોઉન ચાલતુ હોવાથી આપણા ઘર માં જે હતુ એમાંથી મે "ફરાળી સુખડી"બનાવીછે જે હેલ્દી છે.🌹 Dhara Kiran Joshi -
"મોહનથાળ"
#india#GH#મીઠાઈ🌹શ્રાવણ માસ ની ઠંડી સાતમ- આઠમ આવી રહી છે તો ધરે જ બનાવો મોહનથાળ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને મોહનથાળ નો સ્વાદ ખરેખર લાજવાબ હોય છે🌹 Dhara Kiran Joshi -
-
🌹"એ,બી,સી,ડિ પાસ્તા કલશ લાડુ"🌹
💐કાઠિયાવાડ મા કેહેવાય છે કે તહેવાર કે પ્રસંગ કોઈ પણ હોય પણ જ્યાં સુધી આપણી કાઠિયાવાડની પારંપરિક મીઠાઈ લાડુ ન બને, તો એ તહેવાર કે પ્રસંગ અધુરો જ હોય એમ લાગે છે તો આજે હું તમારા માટે એક નવી મીઠાઈ લઈને આવી છું જે સ્વાદ માં એકદમ ટેસ્ટી અને હેલ્દી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો સ્વાદિષ્ટ એ,બી,સી,ડિ પાસ્તા કલશ લાડુ 💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
🌹મોરૈયાની બરફી🌹(dhara kitchen recipe)🌹
#દૂધ#જુનસ્ટાર🌹શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી મોરૈયાની બરફી🌹 Dhara Kiran Joshi -
-
"માવા મોહનથાળ" (mawa mohanthal dhara kitchen recipe)
#goldenapron3#week22#Almond#માઇઇબુક#પોસ્ટ1ધરે જ બનાવો મિલ્ક પાઉડર માંથી માવો બનાવી ને કણીદાર માવા મોહનથાળ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને મોહનથાળ નો સ્વાદ ખરેખર લાજવાબ હોય છે. Dhara Kiran Joshi -
🌹"મિક્સ વેજ રવા ઈડલી"🌹
🌹"મિક્સ વેજ રવા ઈડલી" આજે ધરે જ બનાવો જે સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે "મિક્સ વેજ રવા ઈડલી" નો સ્વાદ ખરેખર ટેસ્ટીયમ્મી છે.....🌹#તકનીક#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
ફરાળી પેટીસ
વ્રત અને ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી હોય છે તેમાં સૌથી વધારે ફરાળી પેટીસ બધાને ભાવતી હોય છે.#SJR Rajni Sanghavi -
🌹ફરાળી મુઠીયા 🌹
#HM🌷 કેમ છો મિત્રો... આજે હું મુઠીયા ખાવાના શોખીન લોકો માટે લઈ ને આવી છું..😋 ફરાળી મુઠીયા 😋 આપણે ઉપવાસ માં પણ મુઠીયા અને ચા ની લીજ્જત માણી શકીએ.. ફરાળી મુઠીયા બનાવવા માં બહુ ઓછો ટાઈમ જાય છે.. ચાલો તોતે બનાવવા માટે ની રીત જોઈએ..🌷 Krupali Kharchariya -
"ફરાળી માખણબટર પાસતા"(ધારા કિચન રેસિપી)🌹
#ફરાળી#જૈન🌹બધા ને જન્માષ્ટમી મી શુભકામના🙏 ફરાળમા કઈ ચટપટું ખાવાનું મન થાય છે તો તમે ઉપવાસમા રેગ્યુલર ફરાળી ખાઈ ને કંટાળી ગયા છો તો હવે તમે ચિંતા છોડો હું લઈને આવી છું, મસ્ત મજાના "ફરાળી માખણબટર પાસ્તા "જે મે ક્રિએટ કરેલી મારી નવી રેસિપી છે જે તમે આજે ધરે જ બનાવો " સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે "ફરાળી માખણબટર પાસ્તા "નો સ્વાદ ખરેખર ટેસ્ટીયમ્મી છે🌹 Dhara Kiran Joshi -
"ફરાળી સ્પાઈસી મસાલા વડા" (farali spicy masala vada recipe in gujarati language)
#ઉપવાસ#ફરાળ#માઇઇબુક#પોસ્ટ27આજે મેં ઉપવાસ માં ફરાળી મિક્ષ લોટ ના વડા બનાવીયા છે જે તમે ફરાળ માં ચા સાથે નાસ્તા માં પણ લઈ શકો છો અને આ વડા આઉટ ટુર મા પણ લઈ જવા માટે 15 થી 20 દિવસ સુધી સારા રહે છે આમ ઉપવાસ માટે સ્વાદિષ્ટ અને હેલ્દી રેસિપી છે તો તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
🌹"ફરાળી કોથમીર ચીઝશીગાર રોલ" (ધારા કિચન રેસિપી)🌹
#જૈન#ફરાળી 🌹શ્રાવણ માસ સ્પેશિયલ ધારા કિચન ફરાળી રેસિપી "ફરાળી કોથમીર ચીઝશીગાર રોલ"...🌹 Dhara Kiran Joshi -
🌹"બેસન લાડુ" (ધારા કિચન રસિપી) 🌹
#કાંદાલસણ#goldenapron3#week2#dessert🙏હનુમાન જયંતી હોવાથી આપણી પારંપરિક મીઠાઇ લઈ ને આવી છું, જે કાંદાલસણ વગર ની રેસીપી છે જે "હનુમાનજી ની પ્રસાદી" બનાવવા માટે બહુ જ જલ્દી થઈ જાય છે અને સ્વાદ માં પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે🙏 Dhara Kiran Joshi -
🌹દૂધીનો મલાઈદાર દૂધપાક 🌹(dhara kitchen recipe)🌹#દૂધ
#દૂધ#જુનસ્ટારઆજે જ બનાવજો બાળકો દૂધી નો ખાતા ન હોય તો તેમને આ રીતે દૂધ ની અંદર દૂધી નાખીને આપીએ તો તેઓ પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો બતાવી દઉં કેવી રીતે બનાવશો મલાઈદાર દૂધીનો દૂધપાક બનાવવાથી માવા વગર માવા જેવો સ્વાદ આવે છે🌹 Dhara Kiran Joshi -
🌹રોટી પનીર કબાબ
#india#હેલ્થી#GH💐સૌને કબાબ ખુબજ પ્રિય હોય છે તો આજે જ બનાવજો બાળકોમાટે રોટી પનીર કબાબ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી બનાવા માં ખૂબ જ સરળ છે.💐 Dhara Kiran Joshi -
🌹દૂધીનો મલાઈદાર દૂધપાક 🌹(dhara kitchen recipe)🌹#દૂધ
#દૂધ#જુનસ્ટારઆજે જ બનાવજો બાળકો દૂધી નો ખાતા ન હોય તો તેમને આ રીતે દૂધ ની અંદર દૂધી નાખીને આપીએ તો તેઓ પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો બતાવી દઉં કેવી રીતે બનાવશો મલાઈદાર દૂધીનો દૂધપાક બનાવવાથી માવા વગર માવા જેવો સ્વાદ આવે છે🌹 Dhara Kiran Joshi -
🌹રોટી પનીર કબાબ
#india#હેલ્થી#GH💐સૌને કબાબ ખુબજ પ્રિય હોય છે તો આજે જ બનાવજો બાળકોમાટે રોટી પનીર કબાબ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી બનાવા માં ખૂબ જ સરળ છે.💐 Dhara Kiran Joshi -
💐ફરાળી મોરિયાના ભજિયાં 💐
#india #હેલ્થી #GH💐શ્રાવણ માસમાં ફરાળ ના હિસાબે શ્રાવણ મહિનો નથી કરી રહ્યા તો લ્યો આ ફૂલ હેલ્થી ચટપટી ફરાળી વાનગી મોરિયાના ભજિયાં....💐 Dhara Kiran Joshi -
-
ફરાળી મંચુરીયન (Farali Manchurian Recipe In Gujarati)
#શ્રાવણઆ રેસિપી આજે મેં કૂકપેડ માં facebook live માં બનાવી હતી 😍 Falguni Shah -
ફરાળી સુખડી(farali sukhdi recipe in gujarati)
#વેસ્ટ ગુજરાતનું પ્રિય ખાણું અને બધાના ઘરમાં બને તેવી હેલ્થી સુખડી મેં ફરાળમાં બનાવી તે ફરાળી લોટ માંથી બનાવેલી છે ખૂબ જ ટેસ્ટી બને છે Meena Chudasama -
ફરાળી સુખડી
#શ્રાવણ#cookpadindia#cookpadgujaratiરાજગરામાં સારા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિન્સ રહેલાં છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ ડ્રાય ફ્રુટ પણ વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર થી ભરપૂર છે. સાતમ- આઠમ સ્પેશિયલ રેસિપી ચેલેન્જ માં મેં ડ્રાય ફ્રુટ અને રાજગરાનુ કોમ્બિનેશન કરીને ફરાળી પોષ્ટિક અને હેલ્ધી સુખડી બનાવી. જે ખૂબ જ ટેસ્ટી બની. Ranjan Kacha -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ