🌹ફરાળી મુઠીયા 🌹

🌷 કેમ છો મિત્રો... આજે હું મુઠીયા ખાવાના શોખીન લોકો માટે લઈ ને આવી છું.
.😋 ફરાળી મુઠીયા 😋 આપણે ઉપવાસ માં પણ મુઠીયા અને ચા ની લીજ્જત
માણી શકીએ.. ફરાળી મુઠીયા બનાવવા માં બહુ ઓછો ટાઈમ જાય છે.. ચાલો તો
તે બનાવવા માટે ની રીત જોઈએ..🌷
🌹ફરાળી મુઠીયા 🌹
🌷 કેમ છો મિત્રો... આજે હું મુઠીયા ખાવાના શોખીન લોકો માટે લઈ ને આવી છું.
.😋 ફરાળી મુઠીયા 😋 આપણે ઉપવાસ માં પણ મુઠીયા અને ચા ની લીજ્જત
માણી શકીએ.. ફરાળી મુઠીયા બનાવવા માં બહુ ઓછો ટાઈમ જાય છે.. ચાલો તો
તે બનાવવા માટે ની રીત જોઈએ..🌷
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોરૈયા ને મીક્ષરમાં કૃસ કરી લો.. શીંગ દાણા પણ ક્રસ કરી લો.. એક તાસમાં રાજગરાનો લોટ મોરૈયાનો લોટ છીણેલી દૂધી કોપરાનું ખમણ શીંગ દાણા નો ભુક્કો તેમજ ઉપર ના બધા જ મસાલા નાખી બરાબર મિક્સ કરી લોટ બાંધી લો જરૂર જણાય તો જ પાણી નાખવું.. મુઠીયા વાળી વરાળે બાફી લો..
- 2
બફાઈ જાય એટલે તેનાં કટકા કરી લો.. એક કડાઈમાં જરૂરમુજબ તેલ ગરમ થાય એટલે તેમાં જીરું.સુકા લાલ મરચાં અને તલ નાખી વઘારી લો
- 3
ઉપર કોથમીર નાખી બરાબર મિક્સ કરો.. ગરમા ગરમ મુઠીયા ચા સાથે માણો 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
-
ફરાળી મુઠીયા
#સાતમ#પોસ્ટ _૧#ઉપવાસઆજે સાતમ પણ અને સોમવાર પણ છે તો મે ઠંડા માં ફરાળી મુઠીયા બનાવીયા. છે Nisha Mandan -
-
-
#ભરેલી😋 ભરેલી ડુંગળીનું શાક 😋
🌷#ભરેલી ભરેલી ડુંગળી નું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે..તેને મેં ભાખરી ખીચડી મરચાં અને મસાલા છાશ સાથે સર્વ કર્યું છે 😋 Krupali Kharchariya -
🌹"ફરાળી પંચરત્ન મોરિયા લાડુ"
#ફરાળી#india#GH#મીઠાઈ🌹 આજે મે મારી કૂકપેડ લાઈવ ફરાળી પ્રિય વાનગી "ફરાળી પંચરત્ન મોરિયા લાડુ" જો તમે મીઠાઈ ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને#બનાવા માં ખૂબ જ સરળ છે અને લાડુનો સ્વાદ ખરેખર લાજવાબ છે🌹https://m.facebook.com/groups/361343508037630?view=permalink&id=477594739745839 Dhara Kiran Joshi -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
આજે અગિયારસ..... કાંઇક જુદુ બનાવવા ની ઈચ્છા થઈ.... તો. ..... ફરાળી હાંડવો બનાવી પાડ્યો..... Ketki Dave -
🌷રાઈસ મેથી ચકરી 🌷
#ગુજરાતી 🙏 ગુજરાતીઓ નાસ્તા ખાવાનાં અને બનાવવાનાં શોખીન હોય છે.. એમાંનો એક નાસ્તો છે.. ચકરી... આજે મેં તેમાં નાવીન્ય લાવી.. રાઈસ મેથી ચકરી બનાવી છે..જે ખાવામાં સોફ્ટ અને ક્રીસ્પી લાગે છે.. તેની રીત જોઈએ 🌷 Krupali Kharchariya -
🌹"ફરાળી ટેસ્ટીયમ્મી વડા" 🌹
#જૈન#ફરાળી🌹શ્રાવણ માસ ની ઠંડી સાતમ હોયવા થી આજે મે ક્રિએટ કરેલી અેકદમ નવી વેરાયટી તો આજે ધરે જ બનાવો "ફરાળી ટેસ્ટીયમ્મી વડા" સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે વડા નો સ્વાદ ખરેખર ટેસ્ટીયમ્મી છે🌹 Dhara Kiran Joshi -
-
-
-
"ફરાળી સ્પાઈસી મસાલા વડા" (farali spicy masala vada recipe in gujarati language)
#ઉપવાસ#ફરાળ#માઇઇબુક#પોસ્ટ27આજે મેં ઉપવાસ માં ફરાળી મિક્ષ લોટ ના વડા બનાવીયા છે જે તમે ફરાળ માં ચા સાથે નાસ્તા માં પણ લઈ શકો છો અને આ વડા આઉટ ટુર મા પણ લઈ જવા માટે 15 થી 20 દિવસ સુધી સારા રહે છે આમ ઉપવાસ માટે સ્વાદિષ્ટ અને હેલ્દી રેસિપી છે તો તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
🌿 વેજ.પુલાવ🌿
#હેલ્થી#india 🌷 આજની મારી રેસીપી માં આપણે જે શાક ભાજી ના ભાવતા હોય તેનો બી ઉપયોગ કરી શકીએ.. મિત્રો આપણી હેલ્થ માટે આપણને બધા જ પોષકતત્વો ની જરૂર હોય છે..જો અમુક શાક ભાજી આપણને ના ભાવતા હોય તો આ રીતે પુલાવ માં તેનો ઉપયોગ કરવો જોઈએ તો જોઈએ વેજ પુલાવ ની રેસીપી 🙏 Krupali Kharchariya -
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
બટર મેથી મુઠીયા
#ટ્રેડિશનલઆમ તો મુઠીયા તેલ માં વઘારવા માં આવે છે મેં આજે બટર માં મુઠીયા વઘારીયા બહુ જ મસ્ત ટેસ્ટ લાગે છે એકવાર જરૂર થી બનાવો. બટર મેથી મુઠીયા. અને ચા કે સોસ સાથે ગરમાગરમ ખાવા ની મજા લો. Urvashi Mehta -
ફરાળી ડીશ રાજગરાના થેપલા
#RB19#Week19#ફૂલ ફરાળી ડીશબે દિવસ પહેલા જ અમારે એકાદશી ઉપવાસ ગયો ત્યારે મે ફૂલ ફરાળ બનાવ્યું હતું કેમ કે ગેસ્ટ પણ આવિય હતા એટલે એમને પણ મોજ આવી ગયી તો આજે મરી ફૂલ ફરાળી દિસ શેર કરું છું Pina Mandaliya -
ફરાળી ઢોસા(Farali Dosa Recipe in Gujarati)
#ઉપવાસ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો બાળકો ને ફરાળી વાનગી માં પણ વેરાયટી જોઇએ. તો મેં આજે ફરાળી ઢોસા બનાવવા માટે ટ્રાય કરી છે.આજ ના શ્રાવણ માસ ના સોમવાર ની સ્પેશિયલ વાનગી. Nila Mehta -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe in Gujarati)
#ff1મેં આજે ટ્વિન્કલ બેન ની રેસીપી ફોલો કરી ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે .બધા ફરાળમા સાવ, સાબુદાણાની ખીચડી બનાવતા હોય છે બધા સાવ ખાઈને બોર થઈ ગયા હો તો આજે મેં સાવ સાબુદાણા ને ક્રશ કરી તેમાં રાજગરાનો લોટ ઉમેરી બેટર તૈયાર કરી અને ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
🌿 લીલાં ચણાનું શાક 😋
#શાક🌷 કાઠીયાવાડી આ શાક ખાવાના શોખીન હોય છે.. લીલાં ચણા ની સીઝન શરૂ થાય એટલે વાડી વિસ્તારમાં લીલાં ચણા નું શાક અને રોટલાની મોજ પણ ચાલુ થઈ જાય.. અહીં તેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
-
દૂધી ના મુઠીયા (લૌકી મુઠીયા)(dudhi na muthiya recipe in gujarati)
આજે આપણે બનાવીશું દુધી ના મુઠીયા રાંધણ છઠના દિવસે આ મુઠીયા બનાવી અને સાતમના દિવસે ખાઈ શકીએ છે. આ મુઠીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠીયા ને તમે ચા, કોફી, સોસ અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ મુઠીયા માં દુધી ઉમેરવાથી ખૂબ healthy બને છે. તો ચાલો આજ ની દુધી ના મુઠીયા ની રેસીપી શરૂ કરીએ.#દુધી ના મુઠીયા#સાતમ Nayana Pandya -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SFRઉપવાસ માં ફરાળી ખટમીઠાં બટાકા વડા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ફરાળી ટ્રાય કલર કૂકીઝ (Farali Try Colour Cookies Recipe In Gujarati)
#ff1ફરાળી#EB#Week15મોરૈયોકૂકીઝ તો હું બનાવુ જ છું ... એ જ રીત અપનાવી લોટ બદલી ફરાળી કૂકીઝ બનાવ્યા પાછું આજે 15મી ઓગષ્ટ ...ભારત નો જન્મ દિવસ એટલે તે ને ટ્રાય કલર માં બનાવી દીધા... Hetal Chirag Buch -
ફરાળી સીઝલર
#ફરાળીઆમ તો આપણે સિઝલર બહાર કે ઘરે ખાઈએ જ છીએ પરંતુ આજે મેં ઉપવાસ મા ખવાય એવું ફરાળી સિઝલર બનાવ્યું છે. જે ખાવાની ખૂબ જ મજા આવી. તો ચાલો જોઈ લઈએ રેસીપી. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ