રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કિટ નો ભૂકો કરો પછી તેમાં સોડા, દૂધ ને કોકો પાવડર નાખી હલાવી નાખો અને બેટર તૈયાર કરો.
- 2
હવે એક ઢોકળીયુ લઇ તેમાં કાણાવાળી ડીશ લઇ પછી મોલ્ડ માં બેટર ભરી અને ઉપર જેમ્સ મુકો. પછી ઢાંકી ને 10 મિનિટ રાખો પછી ગેસ બંધ કરવો. તૈયાર છે મુફીન્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
-
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi -
સ્ટીમ બિસ્કિટ કેક
#હેલ્થડે #પોસ્ટ-4 આ કેક મારી દીકરી ની ફેવરિટ છે.. જ આજે એને જાતે બનાવી.. ઘરે હાજર હતી એ વસ્તુ થી ડેકોરેશન કર્યું છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In gujarati)
#મે #મોમ. હેલ્લો ફ્રેન્ડ મારા મમ્મી મારા માટે ઘણી વાર કેક બનાવે છે. આજે મે પહેલી વાર એમના જેવી કેક બનાવવાની ટ્રાય કરી છે. Jalpa Savani -
બિસ્કિટ કેક
#goldenapron3 #week2 ફ્રેન્ડ અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બારની વસ્તુ લાવવામાં મુશ્કેલી પણ થાય છે. તો આજે આપણે માત્ર ૩ વસ્તુમાં જ બનતી બિસ્કિટ કેક બનાવશું જે ખૂબ જ જલ્દી બની જાય છે.અને વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી. Sudha B Savani -
-
બિસ્કિટ રોલ્સ (Biscuit Rolls Recipe In Gujarati)
#GA4#Week21બાળકો ના ફેવરિટ ચોકોલેટ જેવા બિસ્કિટ રોલ્સ..... Ruchi Kothari -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકો બિસ્કિટ મીઠાઈ(Choco Biscuit Sweet Recipe In Gujarati)
#GC #ગણેશ ચતુર્થી સ્પેશિયલ કોન્ટેસ્ટઆ મીઠાઈ મેં બિસ્કિટ નો ઉપયોગ કરી ને બનાવી છે.ગણેશ ભગવાન ને પ્રસાદ માટે એકદમ સરળતાથી બનાવી શકો છો ને તે પણ ગેસ નો ઉપયોગ કર્યા વિના બનાવી શકો છો . નાના મોટા સૌ ને ભાવે એવી મીઠાઈ છે.. ને ઘર માં રહેલી સામગ્રી થી ઝટપટ બની જાય છે Kamini Patel -
-
ગુડ ડે બિસ્કિટ ચોકો કેક
બાળકોને કેક ખૂબ ગમે છે, હમણાં બજારમાં મળવી મુશ્કેલ છે સાથે વાસી ખવડાવવા કરતા ઘરે જ બિસ્કિટ થી બનાવી કેમ, ખૂબ જ ગમી બધા ને,, ટ્રાઇ કરવા જેવી Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10342033
ટિપ્પણીઓ