બિસ્કિટ કેક

Neeta Nandha
Neeta Nandha @cook_21227194
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ પેકેટ ઓરિયો બિસ્કિટ
  2. 1પેકેટ પારલે બિસ્કીટ
  3. ૧ પેકેટ હાઇડેનસિક બિ.ત
  4. ૨ કપ દુધ
  5. ૧ ચમચી ખાંડ
  6. ૧ પેકેટ ઈનો
  7. ૨ ચમચી ધી
  8. 1/2 ચમચીબેકિંગ પાવડર
  9. ચોકલેટ સોસ
  10. જેમ્સ
  11. ચોકલેટ પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ત્રણ બિસ્કીટ ને મિક્સરમાં પીસી લો. પીસાઈ જાય એટલે તેમાય એક બાઉલમાં કાઢી લો.

  2. 2

    તેની અંદર ૨ કપ દૂધ ઉમેરી તેને મિક્સ કરો. તેમાં જરૂરિયાત મુજબ દૂધ વધારે ઘટાડે ઉમેરી શકાય છે

  3. 3

    બનેલા મિશ્રણમાં ૧ ચમચી ખાંડ, ત્યાર બાદ ૨ ચમચી ધી,અડધી ચમચી બેકિંગ પાવડર, એક પેકેટ ઈનો નાખો

  4. 4

    ત્યારબાદ મિશ્રણને હલાવો

  5. 5

    ત્યારબાદ એક કેક બનાવવાના ડબ્બામાં ધી લગાવી તેમાં થોડો મેંદાનો લોટ છાંટી તેમાં આ મિશ્રણ ને રેડી લો.

  6. 6

    કુકર ની સીટી કાઢી ને તેમાં રેતી મૂકી ગરમ કરો ત્યારબાદ આ કેક ના ડબ્બા ને તેની અંદર મૂકી કેક ને ૩૦ થી ૪૦ મિનીટ ધીમી આંચે પકાવો.

  7. 7

    થઈ જાય એટલે બહાર કાઢી ઠંડી થવા દો.

  8. 8

    ત્યારબાદ ચોકલેટ સોસ, ચોકલેટ પાવડર, જેમ્સ થી શણગારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Nandha
Neeta Nandha @cook_21227194
પર

ટિપ્પણીઓ

Similar Recipes