એગલેસ વેજ બિસ્કિટ કેક(કડાઈ કેક)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બિસ્કિટનો મિક્સર જાર માં ભૂકો કરી નાખો... હવે તેમાં ખાંડ નાખી જરૂર મુજબ દૂધ નાખી બેટર તૈયાર કરી લો.. હવે કેક ટીનને તેલ થી ગ્રીસ કરી મેંદો ડસ્ટ કરી તૈયાર કરી લો...
- 2
હવે એક કડાઈમાં 1 વાટકી મીઠું 10 મિનિટ માટે ગરમ કરી લો..
- 3
કેક બેટર માં બેકિંગ પાવડર અને સોડા નાખી હલાવી લો.. ત્યારબાદ બેટર ને કેક ટીન માં નાખી ઉપર ત્રુટી ફ્રૂટી નાખી ટેપ કરી લો.. હવે કેક ટીન ને ગરમ કરેલી કડાઈ માં 30 મિનિટ માટે મીડીયમ તાપે થવા દો...
- 4
30મિનિટ બાદ કેક તૈયાર છે... તેને ઠંડી કરી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ બિસ્કિટ કેક (Chocolate Biscuit Cake Recipe In Gujarati)
#WorldBakingDayઆજે મારા મમ્મી પપ્પા (સાસુ-સસરા)ની એનીવર્સરી છે તો જલ્દી બની જાય એવી કેક બનાવી છે. Deval maulik trivedi -
-
એગલેસ ન્યૂટ્રેલા કેક (Eggless Nutella cake Recipe In Gujarati)
#ડીનર કેક બનાવવા કોઈ તહેવાર કે પ્રસંગ ની જરૂર નથી હોતી, કેક ગમે ત્યારે બનાવી શકાય, બહાર ન જવુ પડે ને ઘરની જ વસ્તુ થી કેક બનાવી દીધી Nidhi Desai -
-
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#XS Hinal Dattani -
-
-
-
-
ગુડ ડે બિસ્કિટ ચોકો કેક
બાળકોને કેક ખૂબ ગમે છે, હમણાં બજારમાં મળવી મુશ્કેલ છે સાથે વાસી ખવડાવવા કરતા ઘરે જ બિસ્કિટ થી બનાવી કેમ, ખૂબ જ ગમી બધા ને,, ટ્રાઇ કરવા જેવી Nidhi Desai -
-
-
-
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In gujarati)
#મે #મોમ. હેલ્લો ફ્રેન્ડ મારા મમ્મી મારા માટે ઘણી વાર કેક બનાવે છે. આજે મે પહેલી વાર એમના જેવી કેક બનાવવાની ટ્રાય કરી છે. Jalpa Savani -
-
# ચોકોલેટ બિસ્કિટ કેક
#ઇબૂક૧#૪૧#લવઓવેન વિના ને મેંદા કે ખાંડ વિના ફટાફટ બનાવી શકતી કેક એટલે બિસ્કિટ કેક જેને આજે હું એ બુક અને વેલેન્ટાઈન ડે ની લવ માટે મુકીશ.. Namrataba Parmar -
બિસ્કિટ કેક
#goldenapron3 #week2 ફ્રેન્ડ અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બારની વસ્તુ લાવવામાં મુશ્કેલી પણ થાય છે. તો આજે આપણે માત્ર ૩ વસ્તુમાં જ બનતી બિસ્કિટ કેક બનાવશું જે ખૂબ જ જલ્દી બની જાય છે.અને વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી. Sudha B Savani -
-
-
બિસ્કિટ કેક
#માઇઈબુક#વીકમીલ૨#કાંદાલસણ એમાં મેં ૪ જાત ની બિસ્કિટ લીધી છે તમે કોઈ એક બિસ્કિટ થી પણ બનાવી શકો છો જો ક્રીમ વગર ની બિસ્કિટ બનાવો તો દળેલી ખાંડ અને કૉકો પાઉડર ઉમેરવો.. Pooja Jaymin Naik -
-
ઓરિઓ બિસ્કિટ કેક
#માઇઇબુક#post 3ઓરિઓ બિસ્કિટ કેક નાના થી માંડી ને મોટા ને ખાવામાં ખૂબ જ ભાવશે અને એ પણ ઘરે બનાવેલી 😋😋😋 Jaina Shah -
સ્ટીમ બિસ્કિટ કેક
#હેલ્થડે #પોસ્ટ-4 આ કેક મારી દીકરી ની ફેવરિટ છે.. જ આજે એને જાતે બનાવી.. ઘરે હાજર હતી એ વસ્તુ થી ડેકોરેશન કર્યું છે.. Tejal Vijay Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9410246
ટિપ્પણીઓ