રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કાચ બાફેલા કેળા
  2. ૧ કપ પલાળેલા સાબુદાણા
  3. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  4. ૧ ચમચી ઝીણું સમારેલું ફુદીનો
  5. ૧ ચમચી ઝીણું સમારેલું કોથમીર
  6. ૨ ચમચી લીંબુ નો રસ
  7. ૧ ચમચી ખાંડ
  8. ૧/૨ કપ શીંગ દાણા નો ભૂકો
  9. સ્વાદાનુસાર સિંધવ મીઠું
  10. ૧ ચમચી આરારૂટ
  11. ૧/૨ કપ કોપર નું છીણ
  12. ૧વાડકી દહીં
  13. ૧/૨ ચમચી મરી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચા કેલ ને સ્મેશ કરી માવો બનાવો. તેમાં મીઠું, આરારૂટ, આદુ મરચા પેસ્ટ, પલાળેલા સાબુદાણા મિક્સ કરો.

  2. 2

    હવે બીજા બાઉલ માં સ્ટફિંગ માટે, શીંગ દાણા, કોપરા ની છીણ, કોથમીર, ફુદીનો, ખાંડ, લીંબુ નો રસ નાખી તૈયાર કરો.

  3. 3

    બાફેલા કેળા ના માવા માં સ્ટફિંગ ભરી કબાબ તૈયાર કરી શેકી લેવું.

  4. 4

    દહીં ને વલોવી મારી પાવડર અને સિંધવ મીઠું મિક્ષ કરો. કબાબ ને દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes