રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા ને ધોઈ તેનીછાલ કાઢી તેના ટુકડા કરી લો. ત્યારબાદ તેને કૂકરમાં બાફી લો. બફાઈ જાય એટલે તેને મેશ કરી લો. ત્યાર બાદ એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ, હિંગ અને હળદર નાંખી વઘાર કરો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટમેટા, લીલું મરચું,આદુઅને હળદર ઉમેરી મિક્સ કરો. તેને પાંચ મિનિટ સાંતળવા દો.
- 2
ત્યારબાદ તેમાં મેશ કરેલ રીંગણા ઉમેરો. તેમાં મરચુ પાવડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરો.તેને 10 મિનીટ ચડવા દો.ત્યારબાદ તેમાં કોથમીર નાખી સર્વ કરો. તૈયાર છે રીંગણાનો ઓરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
હરિયાળી દહી ઓરો
આ ઓરો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે સાથે સાથે ઓઇલ ફ્રી છે અને ઘણા બધા લીલા શાકભાજી પણ યુઝ થયા છે માટે ખૂબ જ પૌષ્ટિક રહેશે અને દહીંનો પણ ઉપયોગ થયો છે એટલે પૌષ્ટિકતામાં અનેક ગણો વધારો થાય છે#goldenapron#post 2 Devi Amlani -
ટમેટા પાત્રા
#ટમેટા#પોસ્ટ -1#પાત્રા તો બધાજ બનાવે. મેં થોડી અલગ રીતે બનવ્યા છે. સ્પાઈસી, મસાલેદાર, ચટપટા ટેસ્ટી બનાવ્યા છે. કાંદા ટમેટા નો વઘાર કર્યો છે. Dipika Bhalla -
-
-
# ભરેલા રીંગણા બટાકા નુ શાક
#ભરેલી હેલો ફ્રેન્ડ્સ આજે મે રીંગણા બટાકાનું ભરેલુ ખાટુ મીઠું અને તીખું શાક બનાવ્યું છે Sonal Lal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10404561
ટિપ્પણીઓ