ખાંડવી

Rani Soni
Rani Soni @cook_10055978
Godhra

#ફર્સ્ટ ખાંડવી એ ગુજરાતી નાસ્તો છે. જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, અને બનાવવું પણ સરળ છે, તે બનાવવા માટે તેલની માત્રા ખૂબ જ ઓછી હોય છે. આ સ્વાદિષ્ટ ખાંડવી તમે પણ જરુર બનાવજો.

ખાંડવી

#ફર્સ્ટ ખાંડવી એ ગુજરાતી નાસ્તો છે. જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, અને બનાવવું પણ સરળ છે, તે બનાવવા માટે તેલની માત્રા ખૂબ જ ઓછી હોય છે. આ સ્વાદિષ્ટ ખાંડવી તમે પણ જરુર બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 1 કપચણા નો લોટ
  2. 3 કપછાશ
  3. 1/4 ચમચીહળદર
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 3 ચમચીતેલ
  6. 1 ચપટીહિંગ
  7. 1 નાની ચમચીરાઇ
  8. 1/2 નાની ચમચીતલ
  9. 2-3તાજા મરચાં સમારેલ
  10. 2 ચમચીકોથમીર સમારેલ
  11. 5-6લીમડાં ના પાન
  12. 1 ચમચીછિણેલું નાળિયેર

રાંધવાની સૂચનાઓ

35 મિનીટ
  1. 1

    ચણા નો લોટ,છાશ, મીઠું, હળદર એક બાઉલ માં મિક્ષ કરો

  2. 2

    ખીરા જેવુ બનાવો

  3. 3

    ખીરા ને નોનસ્ટિક પેન માં લઇ ગેસ ચાલુ કરો આંચ પર સતત હલાવતા રહો

  4. 4

    જ્યારે તે ઘટ્ટ થાય એટલે
    ગેસ બંધ કરી દો

  5. 5

    હવે તેને થાળી ઉપર પાથરી દો

  6. 6

    ઠંડુ થાય એટલે ચકૂ ની મદદ થી કાપા પાડી નાના રોલ બનાવી લો

  7. 7

    એક કઢાઈ માં તેલ મૂકો

  8. 8

    તેમાં રાઇ, તલ,લીમડો,હિંગ, મરચા નો વઘાર કરી ખાંડવી ઉપર રેડો

  9. 9

    છિણેલુ નાળિયેર કોથમીર થી સજાઈ ખાંડવી ને
    પિરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rani Soni
Rani Soni @cook_10055978
પર
Godhra
Homechef..Love 2 cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes