ટેસ્ટી કચોરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. ઓઇલ મોંયણ માટે
  3. તેલ તાળવા માટે
  4. ભરવા માટે
  5. 2 ટેબલ સ્પૂનગાટીયાઁ નો ભૂકો
  6. 2 ટેબલ સ્પૂનસીંગ દાણા નો ભૂકો
  7. ખાંડ
  8. મીટું
  9. વરિયારી
  10. ગરમ મસાલો
  11. રેડ ચીલી પાવડર બધું સ્વાદાનુસાર
  12. આમલી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાટીયાઁ નો ભૂકો સીંગ દાણા નો ભૂકો અને બધો મસાલો મિક્સ કરી આમલી ની ચટણી મિક્સ કરી બોલ બનાવી લો

  2. 2

    મેંદો માં મીટું અને ઓઇલ નાખી લોટ બાંધી લ્યો 10 મિનિટ રેસ્ટ આપી પુરી નાની વળી ને મસાલો ભરી લો

  3. 3

    કચોરી ભરાઈ જાય તો તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_18298395
પર

ટિપ્પણીઓ

Similar Recipes