સ્પીનચ-બનાના સ્મુધી

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#Tastofgujart
#મિસ્ટીબોક્સ

સ્પીનચ-બનાના સ્મુધી

#Tastofgujart
#મિસ્ટીબોક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧ વ્યકતી
  1. 1બાઉલ પાલક સમારેલી
  2. 1/2 કપફુદીના ના પાન
  3. 1નંગ કેળુ (1/2 કલાક માટે ફીઝર મા મુકેલુ)
  4. 1/2 કપપાણી મા પલાળેલા ચીયા સીડ્સ
  5. 3/4કયુબ બરફ ના ટુકડા
  6. સાથે બાઈટ્સ મા
  7. 1/2 કપસાગુદાણા સેકેલા
  8. 1/2 ચમચીતેલ
  9. 1/2 ચમચીમરચુ
  10. 1/2 ચમચીસંચળ
  11. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    પહેલા કેળા ને સમારી મિક્ષસર બાઉલ મા લો હવે તેમાં પાલક,ફુદીના ના પાન, બરફના ટુકડ અને ચમચી ચીયા સીડ્સ બાકી રાખી બીજા મિક્ષસર મા ઉમેરી સ્મુધી રેડી કરો

  2. 2

    બીજી બાજુ સેકેલા સીગદાણા મા તેલ,મીઠું,મરચુ,સંચળ મિક્ષ કરી લો

  3. 3

    હવે બનાવેલી સ્મુધી ને ગ્લાસ મા કાઢી પાલક ના પત્તા પર બનાવેલી મસાલા સીંગ મુકી સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

ટિપ્પણીઓ

Similar Recipes