ચીઝ ટોમેટો વેજ સૂપ

Purvi Gadani
Purvi Gadani @cook_17787811
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ વ્યક્તિ માટે
  1. 5-7ટામેટાં
  2. 1ગાજર
  3. 1/2બીટ
  4. 1/2કેપ્સીકમ સમારેલું
  5. 1લીલી ડુંગળી નાં પાન સમારેલાં
  6. 2ચીઝ ક્યૂબ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/2 ચમચીમરી પાવડર
  9. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટાં, ગાજર અને બીટ ને બાફી લેવા. ત્યારબાદ ક્રશ કરી ચારણી થી ચાળી લેવા.

  2. 2

    હવે એક પેન માં બટર મૂકી તેમાં કેપ્સીકમ સાંતળવા. ત્યારબાદ ટોમેટો, ગાજર અને બીટ નું મિશ્રણ ઉમેરવું. મીઠું અને મરી નાખી ઉકાળવું.

  3. 3

    હવે ઊકળી જાય ત્યારબાદ બાઉલ મા કાઢી થોડું ચીઝ ખમણી ને લીલી ડુંગળી નાં પાન મૂકી ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

ટિપ્પણીઓ

Similar Recipes