રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર માં ટામેટાં, બટેકા, ડુંગળી, લસણ બધું જ બાફી લેવું. બધું મેશ કરી લેવું.
- 2
કડાઈ મા તેલ મૂકી સહેજ ગરમ થાય ત્યારે મરચું અને ગરમ મસાલો નાખી સહેજ શેકવું. ત્યારબાદ મેશ કરેલા શાક નાખી વટાણા અને કેપ્સીકમ નાખી મીઠું નાખી સહેજ વાર કુક કરવું. ઉપર બટર અને કોથમીર નાખી સજાવવું. તૈયાર છે ટોમેટો ભાજી.... પરાઠા કે રોટી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મૈસુર ભાજી (Mysore Bhaji recipe in Gujarati)
મૈસુર મસાલા ઢોંસા દરેક નાં મનપસંદ હોય છે. મૈસુર ભાજી ઢોસા પર પાથરીને અને સાઈડમાં અલગ લઈને પણ ખાઈ શકાય છે. આ સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
#ટ્રેડિંગપાવ ભાજી નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે જે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. તો ચાલો બનાવી લઈએ એક સરળ રીતે પાવ ભાજી 😋 Neeti Patel -
-
-
-
-
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
-
-
-
-
-
ભાજી પાઉં બોમ્બે સ્ટાઇલ
આ રીત થી ભાજી પાઉં એકદમ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ બને છે. તવી માં એક એક પ્લેટ બનાવું અને સર્વ કરતાં જવું. Disha Prashant Chavda -
-
ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)
શિયાળા માં મળતા લીલા શાકભાજી થી આ ભાજી ટ્રાય કરો. સુરત ની ફેમસ છે આ ડિશ અને ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.#WLD Disha Prashant Chavda -
-
-
-
-
પાવ ભાજી
#રેસ્ટોરન્ટપાવ ભાજી દરેક ની મનપસંદ ડીશ છે... આજે અદ્દલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
બોમ્બે ભાજી (Bombay Bhaji Recipe In Gujarati)
પાંવ ભાજી મૂળ તો મહારાષ્ટ્ર ની વાનગીઓમાની એક છે..પાવભાજી નાના થી લઈને મોટાઓ સુધી સૌની ભાવતી વાનગી છે..અલગ અલગ શહેરો માં તેને અલગ અલગ રીતે બનાવવા માં આવે છે..આજે હું માત્ર બટાકા ને વટાણા થી બનતી સ્પેશ્યિલ બોમ્બે ભાજી લઇ ને આવી છું. Nidhi Vyas -
-
-
ટોમેટો થાળી
#ટમેટા -- આ થાળીમાં મે બધી વસ્તુ ટમેટા ફ્લેવરની બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10515798
ટિપ્પણીઓ