ટોમેટો નાન વિથ પનીર ચીઝ ગોટાળા

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

ટોમેટો નાન વિથ પનીર ચીઝ ગોટાળા

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ વ્યક્તિ
  1. નાન માટે
  2. 500 ગ્રામમેંદો
  3. 3ટામેટાં નો પલ્પ
  4. 3 ચમચીતેલ મોણ માટે
  5. 2 ચમચીદહીં
  6. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. બટર કે ઘી નાન પર ચોપડવા માટે
  9. સબ્જી માટે
  10. 200 ગ્રામપનીર
  11. 50 ગ્રામચીઝ
  12. 2ચમચા તેલ
  13. 1/2 ચમચીજીરું
  14. 2ડુંગળી ઝીણી સમારેલી
  15. 5-7કળી લસણ ચો પ કરેલું
  16. 1/2કેપ્સીકમ ઝીણું સમારેલું
  17. 1ટામેટું ઝીણું સમારેલું
  18. 1/2 ચમચીહળદર
  19. 2 ચમચીલાલ મરચુ
  20. 1 ચમચીજીરા પાવડર
  21. 1 ચમચીગરમ મસાલો
  22. મીઠું સ્વાદાનુસાર
  23. 2 ચમચીમલાઈ
  24. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા માં મોણ, મીઠું, બેકિંગ પાઉડર, દહી અને ટામેટાં નો પલ્પ નાખી લોટ બાંધી લેવો. 2-3 કલાક રેસ્ટ આપવો.

  2. 2

    પેન માં તેલ મૂકી જીરું નાખી ડુંગળી નાખી લસણ નાખવું. થોડું શેકાય એટલે કેપ્સીકમ નાખી દેવા. ત્યારબાદ ટામેટાં નાખી દેવા.

  3. 3

    હવે બધા સૂકા મસાલા નાખી શેકવું. અને મેશ કરી થોડું પાણી ઉમેરી દેવું.

  4. 4

    હવે તેમાં ખમણેલું પનીર અને ચીઝ નાખી દેવું. સરખું મિક્સ કરી પાણી ઉમેરી મલાઈ નાખી અને મીઠું નાખી દેવું. હલાવી ને મિક્સ કરવું અને કોથમીર નાખી દેવી.

  5. 5

    નાન વણી ને એક બાજુ પાણી લગાવી તવી માં પાણી વાળો ભાગ લગાવી શેકવું.

  6. 6

    એક બાજુ શેકાઈ જાય એટલે તવી ઊંઘી કરી શેકી લેવી. બટર કે ઘી લગાવી દેવું.

  7. 7

    ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes