સંદેશ
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક પેન માં દૂધ ને ગરમ કરવું એક ઉભરો આવે એટલે એમાં એક લિબુ નો રસ ઉમેરો દૂધ માંથી પાણી છૂટું પડે એટલે એને કપડાં માં બાધી દો
- 2
પનીર ને ને છૂટું કરો.એને મસડી ને તેને મિક્સર માં મિક્સ કરો. તેમાં ખાંડ ઉમેરી નેંથોડુ દૂધ ઉમેરી ને એક પેસ્ટ બનાવો.
- 3
તેમાં બધી સામગ્રી ઉમેરી ને પેસ્ટ બનાવો
- 4
થાળી ને તેલ લગાવી ને ગ્રીસ કરી ને પેસ્ટ ઉમેરો અને એક પેન માં પાણી ગરમ કરી ને એ થાળી ઉપર રાખી ને ઢોકળા ની જેમ 15 મિનિટ બાફી દો
- 5
બફાઈ જાય એટેલ ઠંડુ કરી ને ચોરસ કટકા કરી ને સર્વે કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર સ્ટીમ સંદેશ(kesar steam sandesh recipe in gujarati)
#ઑગસ્ટ#ઈસ્ટબંગાળી સ્વીટ ડીશ છે ખાંડ વાળા ને ઓછી ખાંડ માં પણ સ્વીટ મળી જાય Devika Ck Devika -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#Ks6આ એક બંગાળી વાનગી છે. તેને બંગાળી રસગુલ્લા પણ કહી શકાય. Nisha Shah -
-
મેંગો સંદેશ (Mango sandesh Recipe In GujaratI)
મેંગો ની સીઝન છે તો આપણે બનાવી એ બંગાળી સ્વીટ સંદેશ એ પણ મેંગો ફ્લેવર માં...જોઈને ગમી જાય દ્વિ મેંગો ફ્લેવર ના પનીર સંદેશ ની રેસિપી જોઈએ.. Naina Bhojak -
કેસર ભાપાસંદેશ(kesar bhapa sandes recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૩૦ સંદેશ એ બંગાળી લોકોની પનીર માંથી બનતી એક હલકી ફુલકી મીઠાઈ છે જે તરત બની જાય છે મેં આજે સંદેશ માં એક નવી રીતથી તૈયાર કરેલી રેસીપી જોઈ જે મને બહુ જ ગમી ને આજે બનાવી બહુ જ સરસ થઈ. Manisha Hathi -
ચોકો કેરેમલ ફ્લેવર્ડ સંદેશ વીથ રબડી ડીપ
#ઇબુક#Day-૪ફ્રેન્ડ્સ, બંગાળી મીઠાઈ સંદેશ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. બંગાળ ની ટ્રેડિશનલ એવી આ વાનગી માં ચોકલેટ ફ્લેવર્ડ સંદેશ ને રબડી ડીપ સાથે સર્વ કરેલ છે . દિવાળી માં ,કીટી પાર્ટી કે બર્થડે પાર્ટીમાં ડેઝર્ટ તરીકે સર્વ કરી શકાય એવી આ રેસિપી ચોક્કસ બઘાં ને પસંદ આવશે. asharamparia -
કેસર પીસ્તા અને પાઈનેપલ સંદેશ (Kesar Pista Pineapple Sandesh Recipe In Gujarati)
#KS5 # સંદેશ આ બંગાળી મીઠાઈ છે.જે બહુજ પોચી અને મોઢા માં મુકતા જ ઓગળી જાય છે.મેં અલગ ફ્લેવર અને શેપ માં બનાવી છે. Alpa Pandya -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
સંદેશ રેસીપી / બંગાળી રસગુલ્લા / ચેના - સંદેશ એક સ્વાદિષ્ટ બંગાળી મીઠાઈ છે, જે આખા ભારત અને વિદેશમાં લોકપ્રિય છે. તે ઘણીવાર ઉત્સવની અને ખાસ પ્રસંગો માટે બનાવવામાં આવે છે, સંદેશ પનીર માંથી બનેલી એક મીઠાઈ છે. તે તહેવારો હોય, સમારંભો હોય અથવા ભગવાનને આપેલા તકોમાં, મીઠાઇઓ હંમેશાં ભારતીય જીવનશૈલીનો એક અભિન્ન ભાગ રહી છે.#ks5#KS5 Sneha Patel -
બ્રાઉની જેગ્રી સંદેશ પુડીંગ
#ZayakaQueens#ફ્યુઝનવીકઆ ડીશમાં બ્રાઉની બનાવી તેની સાથે બંગાળી સ્વીટ સંદેશ બનાવી બન્નેને મિક્સ કરી ફ્યુઝન પુડીંગ તૈયાર કરી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
કેસર સંદેશ (Kesar Sandesh Recipe In Gujarati)
બેંગાલ નીસૌથી ફેમસ સ્વીટ સંદેશ છે. કેસર સંદેશ ટેસ્ટ માં બેસ્ટ છે પનીર માંથી જલ્દી બનતી સ્વીટ સંદેશ છે .# કૂકબુક# મીઠાઈ#પોસ્ટ 2.રેસીપી નંબર 98. Jyoti Shah -
-
સંદેશ (Bengali sandesh recipe in Gujarati)
#ઈસ્ટસંદેશ એ બંગાળની ફેમસ સ્વીટ છે એ બનાવવામાં ખૂબ જ સરળ છે Nisha -
સંદેશ(sandesh recepie in Gujarati)
#વિકમીલ2મેં દૂધને ફાડીને પનીર બનાવીને તેમાં થી સંદેશ બનાવ્યા છે જે એકદમ ઈઝી છે . આ બંગાળી મીઠાઈ છે જે બહુ જ પ્રખ્યાત છે. અને બહુ જ આસાનીથી બની જાય છે Pinky Jain -
મેંગો કેસર પેંડા (Mango Kesar Peda Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં આપણે કેરી ની ખૂબ નવી નવી રેસિપીઓ બનાવીએ છીએ. આજે અહીં હું મેંગો નાં કેસર પેંડા ની રેસિપી શૅર કરું છુ. Asha Galiyal -
-
સંદેશ(sandesh recipe in gujarati)
બેંગાલ ની સૌથી પ્રખ્યાત મીઠાઈ રસગુલ્લા અને સંદેશ છે અને આ બન્ને વસ્તુ પનીર માંથી બને છે અને પનીર સૌને ભાવતી વસ્તુ છે અને જલ્દી બની જાય છે એટલે આજે મેં બેંગાલી કલકત્તાની મીઠાઈ સંદેશ બનાવ્યો છે.# ઈસ્ટ# રેસીપી નંબર 50#sv#i love cooking. Jyoti Shah -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#RC2#WHITEસંદેશ એ બંગાળી મિઠાઈ છે.જે દૂધમાંથી બને છે. Ankita Tank Parmar -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#KS5 આ એક બંગાળી મીઠાઈ છે તે તહેવાર અને દિવાળી માં બનાવાય છે Bina Talati -
-
ગુલકંદ સંદેશ વિથ સ્ટ્રોબેરી
#પનીરબંગાળી મીઠાઈ સંદેશ ને ગુલકંદ નો સ્વાદ અને સ્ટ્રોબેરી નો આસ્વાદ આપ્યો છે. Deepa Rupani -
રસમલાઈ(Rasmalai recipe in Gujarati)
રસગુલ્લા બનાવેલા તો આજે મે તેમાં જ કઈક નવું કરી રસમલાઈ બનાવી.... બંગાળી સ્વીટ બધા ને ભાવેજ....મે રસમલાઈ બનવા માટેજ ચપટા રસગુલ્લા બનાવ્યા હતા...😊Hina Doshi
-
-
લીચી સંદેશ (Litchi Sandesh Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા ના સ્વાગત માટે તયાર છે આ બંગાળ ની મીઠાઈ જે fusion છે સંદેશ અને રસમલાઈ નું, એમાં લીચી એક અલગ અનેરો સ્વાદ ઉમેરે છે. જરૂર બનાવી જોવો અને કહો કેવું લાગ્યું! Hetal amit Sheth -
-
રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)
#વિકમીલ-૨ #RC2#સ્વીટસ્વીટ રસ-મલાઈ આ એક બંગાળી ફેમસ સ્વીટ છે ખૂબ પ્રચલિત હોવાની સાથે આ ડિશે બધીજ ક્યુસીન માં એનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો જોઈએ રીત. Naina Bhojak -
તિરંગા આઈસક્રીમ સંદેશ(tirnga icecream sandesh recipe in gujarati)
#ઈસ્ટ#india2020#સાતમ#સંદેશ#ઈસ્ટઇન્ડિયારેસીપીકોન્ટેસ્ટ#સ્વતંત્રતાદિવસআমার পরিবার সন্দেশকে ভালবাসে (Āmāra paribāra sandēśakē khuba bhālabāsē - મારા પરિવાર ને સંદેશ ખૂબ પસંદ છે). જેવી રીતે બંગાળી અને સંદેશ નો અતૂટ સંબંધ છે એજ રીતે સંદેશ અને મારા પરિવાર નો પણ વર્ષો જૂનો સંબંધ છે કારણ કે મારા સાસુ કોલકાતા માં ઊછર્યા છે. એટલે એમને અને મારા હસબન્ડ ને બંગાળી મીઠાઈ ખૂબ જ પ્રિય છે. એટલે જેવી આ સ્પર્ધા જાહેર થઇ એટલે મારા મન માં સંદેશ નો જ વિચાર આવ્યો. પણ મેં સંદેશ ને મેં એના મૂળ સ્વરૂપ ને બદલે આઈસક્રીમ ના સ્વરૂપ માં પ્રસ્તુત કર્યો છે.મારી આ પ્રસ્તુતિ ઈસ્ટ ઇન્ડિયા સ્પર્ધા ને ધ્યાન માં રાખી ને હતી પણ સ્વતંત્રતા દિવસ નજીક હોવાથી મેં સંદેશ ને તિરંગી રૂપ આપ્યો અને યોગાનુયોગ કુકપેડ એ પણ સ્વતંત્રતા દિવસ ની થીમ પર સ્પર્ધા ગઈ કાલે જ જાહેર કરી. તે ઉપરાંત આવતી કાલે સાતમ છે એમાં પણ આ મીઠાઈ ખાઈ શકાય છે. એટલે એક કાંકરે ત્રણ પક્ષી !!!આશા છે કે મારી આ પ્રસ્તુતિ આપ સૌ ને ખૂબ જ ગમશે. વંદે માતરમ 🇮🇳!!! Vaibhavi Boghawala -
ડ્રાયફ્રૂટ સંદેશ(Dryfruit Sandesh Recipe in Gujarati)
સંદેશ એક બંગાળી વાનગી છે. જે ઘણી બધી અલગ અલગ પધ્ધતિ સાથે બનાવી શકાય છે. અહીં મે ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી છે.#cookpadturns4#cookpadindia#cookwithdryfruits#dryfruits Riddhi Ankit Kamani -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
સંદેશ નું નામ આવે એટલે બંગાળની યાદ આવે...બંગાળ માં આ સ્વીટ ને સૌનદેશ કેહવાય છે......તે માત્ર બે વસ્તુ દૂધ અને ખાંડ માંથી બનાવા માં આવે છે.તે સ્વાદ માં મુલાયમ અને મીઠા રસ થી ભરેલો હોય છે.CookpadKitchen star challenge#KS5 Archana Parmar -
કાચા ગુલ્લા
#ઝટપટરેસિપિઝટપટ બનતી આ બંગાળી મીઠાઈ એ મારી ભાવતી વાનગી છે. વળી બહુ મીઠી પણ નહીં, ઘી પણ નહીં છતાં મીઠાઈ ખાધા નો સંતોષ પણ એટલે સ્વાસ્થ્યપ્રદ પણ. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10533637
ટિપ્પણીઓ