જિગ જેગ રોલ

#બર્થડે
માટે જિગ જેગ રોલ એક સ્ટાર્ટર છે ,જે બર્થ-ડે પાર્ટીમાં બાળકોને આપવાથી બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે છે. કારણ કે આ વાનગી માં મેઈન વસ્તુ બટાકા છે અને બટાકા નાના મોટા બધાને ખૂબ જ ભાવતી વસ્તુ છે.
જિગ જેગ રોલ
#બર્થડે
માટે જિગ જેગ રોલ એક સ્ટાર્ટર છે ,જે બર્થ-ડે પાર્ટીમાં બાળકોને આપવાથી બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે છે. કારણ કે આ વાનગી માં મેઈન વસ્તુ બટાકા છે અને બટાકા નાના મોટા બધાને ખૂબ જ ભાવતી વસ્તુ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકાને છીણીથી છીણી અથવા મેશ કરી તેમાં બધા મસાલા અને લીંબુનો રસ નાખી ચોખાનો લોટ ઉમેરી એક ડો જેવું તૈયાર કરો. આ ડો ને 15 મિનિટ રેસ્ટ આપી એમાં ફોટા માં બતાવ્યા પ્રમાણે બટાકા ના માવા ને સિલિન્ડર આકારમાં તૈયાર કરો.
- 2
એક વાસણમાં મેંદો લઈ એમાં મીઠું અજમો અને તેલ ઉમેરી પાણીથી લોટ બાંધો. લોટ ને 15 મિનિટ ઢાંકીને મૂકી તેમાંથી મોટો રોટલો વણો. હવે આ મોટા રોટલાને જીગ જેગ કટરથી એક સેન્ટિમીટર લાંબા કાપા ફોટા માં બતાવ્યા પ્રમાણે કાપવા. ત્યારબાદ બટાકાના સિલિન્ડર આકારવાળા માવા ને ગોળ ફરીથી સેટ કરવું. જિગ જેગ જેવો આકાર આપો. ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા.
- 3
જિગ જેગ રોલ હવે ખાવા માટે તૈયાર છે. પોટેટો જિગ જેગ ને કોથમીર વડે ડેકોરેટ કરવું.જિગ જેગ રોલને ટોમેટો સોસ, ચટણી અથવા ચા સાથે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોને આ વાનગી બર્થ-ડેમાં ખાવા આપવા થી એ લોકો ખૂબ જ ખુશ થઇ જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી મસાલા ડિઝાઇનર સમોસા
#સ્ટાર્ટ મે આજે નાના મોટા બધા ને ભાવતા સ્ટાર્ટર એટલે કે સમોસા ને નવો ટ્વીસ્ટ આપી વધારે ટેસ્ટી બનાવવા પ્રયત્ન કર્યો છે.આ સમોસા ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને આ સમોસા ખૂબ જ ભાવશે . કારણ કે નાના બાળકોને મેગી ખૂબ જ ભાવતી હોય છે અને મેં આ સમોસા માં મેગી મસાલો અને ડુંગળી ઉમેરી સમોસા ને નવો ટ્વીસ્ટ આપ્યો છે. વળી સમોસામાં કાપા ડિઝાઇન બનાવવાથી આ સમોસા જેટલા ખાવા મા સારા લાગે છે એટલા જ દેખાવમાં ખૂબ જ આકર્ષક છે. Snehalatta Bhavsar Shah -
#પનીર પોટેટો ચિપ્સ બટરફ્લાય
#ZayakaQueens#તકનીકઆ નાના મોટા બધા ને ભાવે એવી પનીર અને બટાકા માંથી બનાવેલ પાર્ટી સ્ટાર્ટર છે.આ ડીપ ફ્રાય રેસીપી છે. Snehalatta Bhavsar Shah -
વેજીટેબલ સેવ રોલ(vegetables sev roll recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં વરસાદ પડતો હોય અને સાથે ગરમ ગરમ ચા અને ભજીયા કે કંઈ ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે છે.આજે મેં વેજીટેબલ ઉમેરીને સેવ રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
ક્રોસ્ટિની
#બર્થડેઆ એક ઇટાલિયન એપિટાઈઝર છે જે બર્થ ડે પાર્ટી મા ખૂબ જ ફેવરિટ છે.. Radhika Nirav Trivedi -
વેજ ચીઝ રોષ્ટિ
#બર્થડેમારા બાબાની બર્થ ડે હોય એટલે સેન્ડવિચ તો બને જ. તો મિત્રો મારા બાબાની બર્થ ડે પર દર વર્ષે બનતી વેજ ચીઝ રોષ્ટિ જે તેની ખૂબ જ ફેવરિટ છે એની રેસિપી આજે હું શેર કરું છું. Khushi Trivedi -
ચીઝ મેગી રોલ(cheese maggi roll recipe in gujarati
નાનાથી લઈને મોટા સુધી બધાને મેગી ભાવતી હોય છે મારા ઘરમાં બધાને મેગી ભાવે છે#kvમારા દીકરાની મનપસંદ વાનગી છે #August Chandni Kevin Bhavsar -
પોટેટો ચીઝ બોલ્સ (Potato Cheese Balls Recipe In Gujarati)
ચીઝ ના બોલ બાળકો થી મોટા બધાને ખૂબ જ ભાવે છે.... Dhara Jani -
સ્ટફ્ રવા રોલ
# ભરેલી# આજે મેં પહેલીવાર સ્ટફ રવા રોલ બનાવ્યા છે.જે હેલ્ધી અને બાળકોને પણ ભાવે એવા છે. Sonal Lal -
ચીઝી સેવ રોલ (Cheesy Sev Roll Recipe In Gujarati)
#LSR#cookpadgujaratiનાના મોટા બધાને પસંદ આવે અને લગ્ન પ્રસંગમાં હોય એવા હાથી મસાલા ના ઉપયોગથી સ્વાદિષ્ટ ચીઝી સેવરોલ બનાવ્યા છે. Ankita Tank Parmar -
પોટોટો ચીઝ માયો પેકેટ
#સ્ટાર્ટરહોટેલ ,લગ્ન પ્રસંગ કે ઘરે બાળકો શાક રોટલી કે દાળ રાઈસ જોઈ ને જમવા નું જમવા થી દુર ભાગે છે.ત્યારે આ સમયે સ્ટાર્ટર આ ખૂબ મહત્વ નું અને બાળકો ને ભાવતું ભોજન બની જાય છે.તો આજે હું આપ ની સમક્ષ બાળકો ને ભાવતું ચીઝ,મયોનિઝ,અને બટાકા ના મિક્સર અને ઘઉં ના લોટ થી બનતી હેલથી અને ટેસ્ટી વાનગી પોટેટો ચીઝ માયો પેકેટ લઈ ને આવી છું . જે ખાવા થી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Snehalatta Bhavsar Shah -
#પોટેટોસ્પાઇરલ
#ZayakaQueens#તકનીકઆ બધાને ભાવે એવું પોટેટો સ્પાઇરલ છે. જેને ડીપ ફ્રાય કરી ને ગરમ ગરમ ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Snehalatta Bhavsar Shah -
વેજી ફિંગર્સ (Veggie Fingers Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubલગ્ન પ્રસંગમાં મેન કોર્સ કરતા સ્ટાર્ટર માં ચટપટી, ક્રિસ્પી વાનગી ખાવાની ખરેખર મજા આવે છે Pinal Patel -
વેજિટેબલ મેગી રોલ (Vegetable Maggi Roll Recipe In Gujarati)
મેગી નાના મોટા બધા ને ભાવતી વાનગી છે તેને થોડી વધારે હેલ્ધી અને વેજિટેબલ નો ઉપયોગ કરી મે વેજિટેબલ મેગી રોલ બનાવ્યા. Kajal Rajpara -
પોટેટો નુડલ્સ ફિંગર(potato noodles fingers recipe in gujarati)
# Potato Noodles Fingerપોટેટો નુડલ્સ ફિંગર એક ખુબ જ સરસ નાસ્તો છે. અને તેને ખૂબ જ ઓછા સમયમાં ઓછી વસ્તુઓમાં તૈયાર થઈ જાય છે અને તેનો ટેસ્ટ મોટા થી લઈને નાના છોકરાઓને પણ ખૂબ જ ભાવે છે. Shraddha Parekh -
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
સ્વાદિષ્ટ ક્રિસ્પી પોટેટો નગેટ્સ
#TR#Cookpadgujarati1#Cookpad#Cookpadindia#Tiffin recipesજૂન મહિના માં બાળકોનું વેકેશન ખુલી ગયું હોય છે સ્કૂલ શરૂ થઈ ગઈ હોય છે તેથી બાળકોને હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો આપવા માટે પેરેન્ટ્સ હંમેશા પ્રયત્નશીલ હોય છે તેથી મેં આજે બાળકો માટે પૌષ્ટિક વિટામિન થી ભરપૂર હેલ્ધી પોટેટો નગેટ્સ બનાવ્યા છે Ramaben Joshi -
મેક્સીકન ચીઝી ટાર્ટ
ફ્રેન્ડસ આપણે સેવપુરી તો બનાવતા હોય છે બાસ્કેટ પૂરી પણ બનાવતા હોઈએ છીએ તો આજે આપો બાળકોને કંઈક નવીન જ મેક્સીકન ચીઝી ટાર્ટ જેમાં ખૂબ વેજિટેબલ્સ પણ હોય છે અને બાળકોને ભાવે તેવી ડીશ છે.. બર્થ ડે પાર્ટી માં આ ડીશ થી તો બાળકોને ખૂબ મજા પડી જશે.. જરૂર ટ્રાય કરો. Mayuri Unadkat -
આલુ મટર નગેટ્સ (Aloo Matar Nuggets Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
પનીર ચીઝ બોલ્સ
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.તમે આ વાનગી કોઈ મહેમાન આવે ત્યારે સ્ટાર્ટર તરીકે ઝડપથી સર્વ કરી શકો છો. Falguni Shah -
આલુ પેકેટ
#kitchenqueens#તકનીકટેસ્ટ માં ખૂબ જ મસ્ત એવા આલુ પેકેટ બનાવવા મા સરળ છે અને ટેસ્ટ માં એકદમ સરસ છે.. Radhika Nirav Trivedi -
-
કોર્ન ચીઝ બોલ (Corn Cheese Ball recipe in Gujarati)
#GA4#week9#friedકોર્ન ચીઝ બોલ એક એવી વાનગી છે જે નાના મોટા સહુ ને ખૂબ જ પ્રિય હોય છે. Sachi Sanket Naik -
વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
#GA4#Week2#નુડલ્સનુડલ્સ એ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે પણ સાથે મોટા લોકો ને પણ ભાવતા હોય છે. અહીં આપણે નૂડલ્સને વ્હાઈટ સોસ સાથે બનાવીશું સાથે વેજિટેબલ્સ પણ ઉમેરીશું અને મગમાં સર્વ કરીશું. Asmita Rupani -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
મેક એન્ડ ચીઝ (Mac and Cheese recipe in gujarati)
#GA4#Week10Mac & Cheese એ એક એવું કોમર્ફટ ફુડ છે જે બાળકો તથા મોટા બધાને પ્રીય છે. મૂવી નાઇટ, બર્થ ડે અથવા કેંન્ડલ લાઈટ ડીનર માં વન પોટ મીલ તરીકે તેનો સમાવેશ કરી શકો છો. Krutika Jadeja -
-
પાવભાજી બૃશેટા (Pavbhaji Brusheta recipe in Gujarati) (Jain)
#MHR#fusionrecipe#pavbhaji#Brusheta#party_time#statr#leftover#cookpadIndia#cookpadgujrati પાવભાજી મહારાષ્ટ્રના મુખ્ય શહેર મુંબઈ નો પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે નાના-મોટા સૌને પસંદ પડે છે તેને અહીં એક સ્ટાર્ટર ના રૂપે રજુ કરેલ છે. આ રીતે તમે બાળકોને પણ પાર્ટીમાં આપી શકો છો. બાજી માં બહુ બધા શાક આવતા હોવાથી બાળકો અને આ રીતે આપવામાં આવે તોબાળકો હશે હોંશે હોંશે ખાઈ લે છે. Shweta Shah -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe in Gujarati)
#Fam#spring rollમારી આ રેસીપી મારા ફેમિલીની ખૂબ જ પ્રિય છે જે નાના અને મોટા બધાને ખૂબ જ ભાવે છે Madhvi Kotecha -
-
કેળાં મકાઈ નાં રોલ (Banana Corn Roll recipe in Gujarati) (Jain)
#Ff2#Jain#fried#Banana#CORN#Roll#farasan#statar#snacks#CookpadIndia#COOKPADGUJRATI અહીં મેં કાચા કેળા અને મકાઈ નો ઉપયોગ કરીને રોલ તૈયાર કરે છે. જે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે અથવા તો પંજાબી વાનગીઓ સાથે સૂપ સાથે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. સ્ટાર્ટર તરીકે સર્વ કરવા હોય તો તેને સાઇઝમાં થોડા નાના તૈયાર કરવા અને તેમાં ટૂથ પીક લગાવી ને તેને ચટણી અને કેચપ સાથે સર્વ કરો અહીંયા જૈન વાનગી બનાવી છે. એની સાથે ટોમેટો કેચપ અને જલજીરા સર્વ કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ