રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ફોલી ને દાણા કાઢી લેવા,
- 2
દાણા કાઢીને કૂકરમા જરુર પૂરતુ પાણી મૂકી દાણા બાફી લેવા,બફાય જાય એટલે ચારણીમા કાઢી પાણી નીતારી લેવુ.
- 3
ત્યારબાદ બાઉલમા કાઢી તેમાં જરુર પુરતુ નમક અનેલાલ મરચું નાખવુ.અને તેમાં અરધુ લીંબુ નીચોવવુ,ત્યારબાદ ચીઝ કયુબ લઈ ખમણીથી મકાઈ ઉપર ખમણી લેવુ,હવે ચટપટા નાસ્તા માટે ખાવા ચીઝ કોર્ન તૈયાર છે,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#RC1#weekendreceipe#cookpadindia Bindi Vora Majmudar -
ચીઝ બટર કોર્ન સબ્જી (Cheese Butter Corn Sabji Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week 4 Riddhi Sachin Zakhriya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11668796
ટિપ્પણીઓ