કોર્ન હલવો

Mansukhbhai Chandrani
Mansukhbhai Chandrani @cook_18404210

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2મકાઈ
  2. 1વાટકી દૂધ
  3. અડધી વાટકી ખાંડ
  4. એલચી પાવડર
  5. 2 ચમચીઘી
  6. ટોપરા નું ખમણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બે મકાઇને બાફીને દાણા કાઢી ને મિક્સર માં ક્રશ કરો.

  2. 2

    એક કડાઈ માં ઘી મૂકી આ ક્રશ કરેલા દાણા સાંતળી લેવા. ત્યારબાદ તેમાં દૂધ અને ખાંડ ઉમેરો અને ધીરે ધીરે હલાવતાં રહો.

  3. 3

    એકદમ ઘટ્ટ થાય એટલે તેમાં એલચી પાવડર ઉમેરો.હવે નીચે ઉતારી થોડું ટોપરાનું ખમણ મિક્સ કરો.

  4. 4

    આ રીતે હલવો તૈયાર થઈ જશે. આ હલવો ગરમ પણ સર્વ કરી શકો છો અને ઠંડો કરીને પણ સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansukhbhai Chandrani
Mansukhbhai Chandrani @cook_18404210
પર

ટિપ્પણીઓ

Similar Recipes