સ્માઇલી potato

Namrata Kamdar @namrata_23
#cookingcompany
#પ્રેસેંટેશન આ રેસીપી બાળકો ને જોઈ ને ખાવાની મજા આવે.
.
સ્માઇલી potato
#cookingcompany
#પ્રેસેંટેશન આ રેસીપી બાળકો ને જોઈ ને ખાવાની મજા આવે.
.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી મેષ કરવા પછી તેમાં મીઠું કોર્ન ફ્લોર નાખી કણક તૈયાર કરો.
- 2
હવે પાટલી ઉપર એક લુવો કરી મુકો પછી તેમાંથી ભાખરી જેવી બનાવી તેવી રીતે વણી લેવું પછી ગોળ આકાર આપો. અને સ્ટ્રો લઇ તેનાથી આંખ નો આકાર આપો અને ચમચી ની મદદ થી સ્માઇલી નો આકાર આપો. અને 15 મિનિટ ફ્રીઝર માં રાખો. પછી તળવા એટલે ક્રિસ્પી બનશે.
- 3
હવે જુઓ
- 4
હવે સેટ થઈ જાય એટલે તળવા પછી કેચપ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો સ્માઈલી (Potato Smiley Recipe In Gujarati)
#GA4#week1#potato બાળકો ને ખૂબ જ ભાવતી વાનગી અટલે પોટેટો સ્માઈલી.ઓછી સામગ્રી થી ખૂબ જ ઓછા સમય મા તૈયારlina vasant
-
બર્ડ નેસ્ટ
આલુ ટિક્કી ને નવો રૂપ આશા છે તમને ગમે. બાળકો ને મજા આવે એવું#માઇઇબુક#જુલાઈ#માઇપોસ્ટ8 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
-
સ્માઈલી પોટેટો
#HM આજે આપણે બાળકો ને ભાવે તેવી સરસ વાનગી બનાવીશુ જોઈ ને બાળકો નુ હસતું મોઢું થઇ જશે. Namrat kamdar -
સ્માઈલી
#ઇબુક#day19બાળકો ની ભાવતી સ્માઈલી બહુજ આસાની થી ઘર બનાવી સકાય એવી રેસિપી લાવી છુ. Suhani Gatha -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
-
તાવો (ચાપડી -શાક)
#cookingcompany#પ્રેસેંટેશન આ રાજકોટ ની પ્રખ્યાત ડીસ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. Namrata Kamdar -
પોટેટો ચીઝ સિગાર(Potato Cheese Cigar Recipe in Gujarati)
#CCC#COOKPAD INDIA#potato cheez sigar- ક્રિસમસ આવી રહી છે ત્યારે બધા સ્વીટ ડિશ, કેક કે ડેઝર્ટ તો બનાવે જ છે.. પણ ક્રિસમસ સેલિબ્રેશન ની પાર્ટી માં snacks ન હોય તો પાર્ટી અધૂરી લાગે ખરું ને!!? એટલે જ અહીં પ્રસ્તુત છે એક ક્વિક સ્નેક્સ જે કોઈપણ પાર્ટી માં જલ્દી થી બનાવી શકાય છે. Mauli Mankad -
-
-
-
મસાલા બનાના ફ્રાય વિથ ગ્રીન ચટણી
#cookingcompany#મિસ્ટ્રીબોક્સ આ રેસીપી કાચા કેળા માંથી બનાવી છે. સાથે ગ્રીન ચટણી લીધી છે. આ બાળકોને સ્નેક્સ માં પણ ચાલે સ્ટાર્ટર માં પણ ચાલે અને બધા ને ભાવે અને ઝડપી બની શકે તેવી છે. Namrata Kamdar -
-
સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાય (Sweet Potato French Fries Recipe In Gujarati)
# સ્ટાટર રેસીપી#ઈવનીગ સ્નેકસ રેસીપી#કીટસ ફેવરીટ રેસીપીશકરિયા ની ફ્રેન્ચ ફ્રાય(સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાય) આપણે પોટેટો ની સ્લાઈસ કરી ને ફ્રેન્ચ ફાય બનાવતા હોઈયે છે મે શકરિયા ની સ્લાઈસ કરી ને ફ્રેન્ચ ફ્રાય કરી છે. અને ઈવનિંગ મા ટામેટા સુપ સાથે સર્વ કરી છે Saroj Shah -
પોટેટો સ્માઈલી(potato smiley recipe in Gujarati)
#મોમબાળકો માટે હળવો અને હેલ્ધી નાસ્તો 😋 Bindiya Prajapati -
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ડ્રેગન પોટેટો એક ચાઈનીઝ ફ્લેવર વાળી બટેટા માંથી બનતી વાનગી છે. તેના નામ પ્રમાણે જ તેનું મેઈન ઇન્ગ્રીડીયન્ટ બટેટા છે. રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા જઈએ ત્યારે સામાન્ય રીતે આ વાનગીનું નામ સ્ટાર્ટરના લિસ્ટમાં જોવા મળતું હોય છે. આ વાનગી નો ટેસ્ટ થોડો સ્પાઈસી હોય છે. સ્પાઈસીની સાથે આ વાનગી ક્રિસ્પી પણ તેટલી જ બને છે. ડ્રેગન પોટેટો બનાવવા માટે વપરાતા ચાઈનીસ સોસ આ વાનગીને એક સરસ ચાઈનીસ ફ્લેવર આપે છે. આ વાનગી સાંજના નાસ્તામાં કે જમવામાં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
સેસમી ટોસ્ટ (Sesame Toast Recipe In Gujarati)
#CookpadTurns6બાળકો ને પાર્ટી માં ખાવાની ખુબ જ મજા પડી જાય એવી આ સ્વાદિષ્ટ વાનગી છે Pinal Patel -
પોટેટો વેજીસ્(potato wedges recipe in Gujarati)
#GA4#Week10#Frozen નામ સાંભળીને મોઢાં પર સ્મિત લાવી દે તેવું ..ઘણી વેરાયટી માં અને અલગ અલગ સ્વાદ માં બનતું હોય છે. જેનું લાંબુ લિસ્ટ છે. ઘર ની બનાવેલું સૌથી ઉત્તમ છે. ખૂબજ ઝડપથી બનતું..શિયાળા ની સિઝનમાં નવા બટેટામાંથી છાલ સહિત બનાવવાં માં આવે તો તે સ્વાદિષ્ટ અને ફાઈબરથી ભરપુર બને છે. Bina Mithani -
હની ચીલી પોટેટો (Honey Chili Potato Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં બધા ને લગભગ ચાટ, સમોસા, પાણીપુરી એવું જ યાદ આવે છે પણ આજે મેં બાળકો નું ફેવરિટ અને અત્યાર ની મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી હની ચીલી પોટેટો મેં બનાવી છે તો ચાલો.... Arpita Shah -
પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
#GA4#week1 #poteto પોટેટો ચીઝ બોલ્સ કોઈપણ ફંકશનમાં સ્ટાર્ટર તરીકે કે પછી સાંજના સમયે નાસ્તામાં ગરમા-ગરમ પીરસવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Krupa Ashwin lakhani -
-
બટેટા સાબુદાણા મુરખા(Potato - Sago wafers recipe in Gujarati)
#આલુ #post1 બટેટામાંથી આખા વર્ષ માટે જો કાંઈ બનાવવાનો યાદ આવે તો સૌથી પહેલા બટેટાના મુરખા યાદ આવે જે ફરારમાં કે નાસ્તામાં લેવામાં ખૂબ જ ખાવાની મજા આવે છે... Bansi Kotecha -
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato recipe in Gujarati)
#EBWeek12 આ વાનગી ઈન્ડો ચાઈના ક્યુઝીન ની છે...મૂળ ચાઈના માં બનતી વાનગી ને ઈન્ડિયન ટચ આપીને બનાવવામાં આવે છે...સ્ટાર્ટર તરીકે તેમજ બ્રેકફાસ્ટમાં સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10571632
ટિપ્પણીઓ