પોટેટો સ્માઈલી (Potato Smiley Recipe In Gujarati)

Nidhi Kunvrani @cook_1811
પોટેટો સ્માઈલી (Potato Smiley Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૨-૩ બટાકા બાફી લ્યો ૨-૩ સીટી જ કરવી વધારે ના બફાવા દેવા અને થોડા વધારે બફાઈ ગયા હોય તો થોડી વાર ફ્રિઝમા મુકી દયો
- 2
ત્યારબાદ બટાકા છોલી મોટી છીણ કરી લ્યો
ખમણી થી
અને ૨ બ્રેડ લઈ તેને મિક્સર માં ગ્રાઉન્ડ
કરી લ્યો - 3
અને તેમાં ઉપર માપ મુજબ કોર્ન ફ્લોર ઉમેરો,સ્હેજ મીઠું ઉમેરો અને લોટ બાંધીએ એ મુજબ કરો
પણ વધારે ના મસળવું નહિ તો સ્માઈલી ક્રિસ્પી નહિ થાય - 4
ત્યારબાદ,નીચે મુજબ પ્લાસ્ટિક નીચે રાખી અને કોર્ન ફ્લોર લગાવી રોટલી જેમ વણી લ્યો
આને ટૂથપીક ને છરી થી નીચે મુજબ સ્માઈલીસ બનાવો અને થોડીવાર સુકાયા પછી તળી લ્યો.
આને કેચઅપ જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પોટેટો સ્માઈલી(potato smiley recipe in Gujarati)
#મોમબાળકો માટે હળવો અને હેલ્ધી નાસ્તો 😋 Bindiya Prajapati -
-
-
પોટેટો સ્માઈલી (Potato Smiley Recipe In Gujarati)
#GA4#week1#potato બાળકો ને ખૂબ જ ભાવતી વાનગી અટલે પોટેટો સ્માઈલી.ઓછી સામગ્રી થી ખૂબ જ ઓછા સમય મા તૈયારlina vasant
-
-
-
-
-
ચીઝી પોટેટો સ્માઈલી
#ટીટાઈમબાળકો ને ખૂબ જ પસંદ એવા સ્માઈલી માં લાઈટ પિઝ્ઝા નો ફ્લેવર આપ્યો છે... Radhika Nirav Trivedi -
-
-
સ્માઈલી
#ઇબુક#day19બાળકો ની ભાવતી સ્માઈલી બહુજ આસાની થી ઘર બનાવી સકાય એવી રેસિપી લાવી છુ. Suhani Gatha -
-
સ્માઈલી પોટેટો
#HM આજે આપણે બાળકો ને ભાવે તેવી સરસ વાનગી બનાવીશુ જોઈ ને બાળકો નુ હસતું મોઢું થઇ જશે. Namrat kamdar -
પોટેટો બીટ સ્માઈલિ (Potato Beetroot Smiley Recipe In Gujarati)
#MRC#kids breakfastનાના બચ્ચાને લંચબોક્સમાં અથવા નાસ્તામાં આવું ગરમ ગરમ નાસ્તો આપશો તો એ લોકો ઝટપટ તે નાસ્તો પૂરો કરી દેશે અને વધારે નાસ્તાની ડિમાન્ડ થશે. Manisha Hathi -
પોટેટો ચીઝ ક્રોકેટ્સ=(potato cheese cockets in Gujarati)
#વિકમીલ૩ નાના મોટા બધા ના પ્રિય એવા પોટેટો ચીઝ ક્રોકેટ્સ. ખૂબ ઓછી સામગ્રી થી બનતી પણ ટેસ્ટ માં જોરદાર એવી આ વાનગી છે. Bijal Thaker -
-
પોટેટો ક્રોકેટસ (Potato Croquettes Recipe In Gujarati)
#આલુ જલદી બની જતો આ નાસ્તો ઘર માં સહુ કોઇને ભાવશે .જેને તમે કિટ્ટી પાર્ટી અથવા ઈવનિંગ માં પણ બનાવી શકો છો.આ રેસિપી માં ચીઝ સ્ટફિંગ માં સ્વીટ કોર્ન પણ ઉમેરી શકાય. Rani Soni -
-
પોટેટો સ્માઈલી
નાના-મોટા બધાને બટેટાની વાનગી ખૂબ જ ભાવતી હોય છે બાળકોને તો અવનવી બટેટાની વાનગી બનાવીને તો ખૂબ મજા પડી જાય.#GA4#week1#પોટેટો Rajni Sanghavi -
સ્માઈલી પોટેટો બાઇટ્સ
#ટીટાઈમઆ નાસ્તો બાળકો નો પ્રિય છે,ચા કે કોફી સાથે લઈ શકાય છે Tejal Hitesh Gandhi -
-
પોટેટો સ્માઈલી
#goldenapron3#week7#પોટેટો હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પોટેટો સ્માઈલી.જે નાસ્તા માટે કે નાના છોકરાઓને ટિફિન માં દઈ શકાય. જે ક્રિસ્પી અને ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
પોટેટો સિગાર (potato cigar recipe in Gujarati)
#આલુ કોકટેલ પાર્ટી હોય કે મોક્કટેલ પાર્ટી કે પછી ઇવેનિંગ સ્નેક ટાઈમ, આ સ્ટાર્ટર જરૂર હિટ જશે કારણ કે એનો સ્વાદ જ એવો છે કે નાના મોટા સૌ ને પસંદ આવશે. Bijal Thaker -
-
-
પોટેટો ગર્લિક બાઈટ
#Tasteofgujarat#તકનીકઆ બાઈટ નાના બાળકો ને ખુબજ ભાવે છે.બજાર માં મળતા maccain જેવો જ ટેસ્ટ લાગશે.મારી ડોટર નું ફેવરીટ છે. Khyati Viral Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16397135
ટિપ્પણીઓ