બટાકા ની સ્માઇલી (Potato Smiley Recipe In Gujarati)

મીનાક્ષી માન્ડલીયા @cook_19387180
બટાકા ની સ્માઇલી (Potato Smiley Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફી લેવું ત્યારબાદ તેમાં બે ચમચી રવો એડ કરવો ત્યારબાદ તેમાં કોર્ન ફ્લોર એડ કરવો અને ફ્રિજમાં લોટ બાંધીને રાખી દેવો ત્યારબાદ લોટ કઠણ થઈ જાય એટલે લુઆ બનાવી પાટલી ઉપર રોટલો વણી લેવો
- 2
ત્યારબાદ ૧ નાની વાટકી ની મદદથી ગોળ પૂરી થાય એટલે સ્માઈલી નો આકાર આપી દેવો ફ્રીઝરમાં બે કલાક મૂકી દેવું કડક થઈ જાય એટલે તેલ માં તળી લેવું પોટેટો સ્માઈલી તૈયાર આ સ્માઈલી ફ્રીઝરમાં પણ સ્ટોર કરી શકાય છે ક્યારે ખાવું હોય ત્યારે ગરમા ગરમ કરીને ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પોટેટો સ્માઈલી(potato smiley recipe in Gujarati)
#મોમબાળકો માટે હળવો અને હેલ્ધી નાસ્તો 😋 Bindiya Prajapati -
-
પોટેટો બીટ સ્માઈલિ (Potato Beetroot Smiley Recipe In Gujarati)
#MRC#kids breakfastનાના બચ્ચાને લંચબોક્સમાં અથવા નાસ્તામાં આવું ગરમ ગરમ નાસ્તો આપશો તો એ લોકો ઝટપટ તે નાસ્તો પૂરો કરી દેશે અને વધારે નાસ્તાની ડિમાન્ડ થશે. Manisha Hathi -
પોટેટો સ્માઈલી (Potato Smiley Recipe In Gujarati)
#GA4#week1#potato બાળકો ને ખૂબ જ ભાવતી વાનગી અટલે પોટેટો સ્માઈલી.ઓછી સામગ્રી થી ખૂબ જ ઓછા સમય મા તૈયારlina vasant
-
-
-
-
-
-
પોટેટો ચીઝ ક્રોકેટ્સ=(potato cheese cockets in Gujarati)
#વિકમીલ૩ નાના મોટા બધા ના પ્રિય એવા પોટેટો ચીઝ ક્રોકેટ્સ. ખૂબ ઓછી સામગ્રી થી બનતી પણ ટેસ્ટ માં જોરદાર એવી આ વાનગી છે. Bijal Thaker -
બટાકા વડા (Potato vada recipe in Gujarati)
#Trending#Happycookingબટાકા વડા એ સૌને ભાવતું ફરસાણ છે. મારા ઘરમાં બધાને બટાકા વડા બહુ ભાવે છે. ઘરે મહેમાન આવ્યા હોય તો ફરસાણમાં બટાકા વડા ખાસ બને. Nita Prajesh Suthar -
-
-
સ્માઇલી potato
#cookingcompany#પ્રેસેંટેશન આ રેસીપી બાળકો ને જોઈ ને ખાવાની મજા આવે. . Namrata Kamdar -
-
-
-
સ્વીટ ન સાર ડાઇસ્ડ પોટેટો(Sweet N Sour Diced Potato Recipe In Gujarati)
નાના મોટા દરેક ને ભાવે એવી sweet n sour Potato diced.બાળકોને નાસ્તામાં કે સ્કૂલે બ્રેક ટાઈમ માં પણ આપી શકાય..ઘણી વખત મસાલા વાળુ ખાવાનું avoid કરવાનું ગમે અને કંટાળો પણ આવે તો આવી ડિશ ઝટપટ બનાવી ને ખાઈ લેવાય.. બનાવવાનો આનંદ પણ આવે અને ટમી ફૂલ પણ થઈ જાય.. Sangita Vyas -
પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
#EB week6ફ્રાંન્સ માં સોળમી સદીમાં માછીમારો માછલી તરીને ખાતા ઠંડીમાં જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે તે લોકો ચીપ્સ તળીને ખાતા. ત્યારથી આની શરૂઆત થઈ.મેક્સિકન પોટેટો વેજેસ Varsha Monani -
-
પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
#VirajViraj Naik ની રેસીપી માંથી પોટેટો વેજિસ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે. Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15408746
ટિપ્પણીઓ