શાહી પોટેટો

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#Fun&Food
#પ્રેઝન્ટેશન

શાહી પોટેટો

#Fun&Food
#પ્રેઝન્ટેશન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3બટાટા
  2. 1ડુંગળી
  3. 2ટામેટા
  4. 1/2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  5. 3 ચમચીકાજુનો ભૂકો
  6. 2 ચમચીધાણા
  7. 1 ચમચીખાંડ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1/4 ચમચીહળદર
  10. 1/2 ચમચીમરચું પાવડર
  11. 1/4 ચમચીગરમ મસાલો
  12. મીઠા લીમડા ના પાન
  13. 5 ચમચીતેલ
  14. 1/3જીરું
  15. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તેલ ગરમ કરો. તેમાં જીરું, હિંગ અને મીઠાલીમડાં ના પાન નાંખો. સમારેલા બટાટા અને હળદર ઉમેરી હલાવો. ઢાંકી દો.તેલ માં જ ચઢવા દો. બટેટુ બરાબર સોફ્ટ થાય એટલે તેમાં આદુ,લસણ ની પેસ્ટ ઉમેરીને હલાવો.ટામેટા અને ડુંગળીની ગ્રેવી ઉમેરો.

  2. 2

    ખાંડ નાખી, ગ્રેવી મિક્સ કરી ઉકળ વા દો.

  3. 3

    તેલ છૂટું પડે પછી તેમાં મરચું પાવડર,ગરમ મસાલો,મીઠું મિક્સ કરો.કાજુનો ભુક્કો ઉમેરો.

  4. 4

    હલાવો. જરૂર પડે તો 1થી2ચમચી પાણી ઉમેરો.

  5. 5

    ધાણા ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes